By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઉત્તર પ્રદેશમા મેળાઓ અને જુલુસને મંજુરી નહીં, ૩૦ સપ્ટેમ્બર સુધી તમામ પર પ્રતિબંધ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઉત્તર પ્રદેશમા મેળાઓ અને જુલુસને મંજુરી નહીં, ૩૦ સપ્ટેમ્બર સુધી તમામ પર પ્રતિબંધ
General

ઉત્તર પ્રદેશમા મેળાઓ અને જુલુસને મંજુરી નહીં, ૩૦ સપ્ટેમ્બર સુધી તમામ પર પ્રતિબંધ

HM News
Last updated: 26/08/2020 7:43 AM
HM News
6 years ago
Share
SHARE

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આગામી તહેવારોને લઈને પોલીસ અને વહીવટી તંત્ર સાથે બેઠક કરી અને જરૂરી તમામ સાવચેતી રાખવા સુચના આપી છે.તેની સાથે જે ૩૦ સપ્ટેમ્બર સુધી સાર્વજનિક સમારોહ,ધાર્મિક ઉત્સવ,રાજકીય આંદોલન અને સભાઓ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મુકવામા આવ્યો છે.

આદેશમા કહેવામા આવ્યું છે કે સાર્વજનિક રીતે મૂર્તિઓ સ્થાપિત નહીં કરવામા આવે.ના તાજીયા નીકળશે ગણેશ ઉત્સવ અને મોહરમ જેવા તહેવારોના પગલે આ સાવચેતીના પગલા લેવામા આવ્યા છે.

સીએમ યોગીએ અધિકારીઓ સાથે બેઠકમા કહ્યું કે કોરોના વાયરસના પગલે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમા સાર્વજનિક રીતે મંજુરી આપવામા આવશે નહીં.તેમજ તેનું કડકાઈથી પાલન કરવામા આવશે.વિડીયો કોન્ફરન્સ દરમ્યાન સીએમ યોગીએ કહ્યું કે જો કોઈ નિયમોનું ભંગ કરતા નજરે પડશે તો તેમની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામા આવશે.તેની સાથે સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામા આવશે તેમજ અફવાહોને લઈને સજાગ રહેવા માટેના મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે,યુપીમા હાલ તો મોહરમના તહેવારને લઈને ખાસો એવો વિવાદ જોવા મળી રહ્યો છે.યુપીની રાજધાની લખનઉ સહિત સમગ્ર દેશમા મોહરમના અવસરે તાજીયાનું જુલસનું આયોજન કરવામા આવે છે.પરંતુ કોરોના વાયરસની ગાઈડ લાઈનના પગલે તેની મંજુરી નથી.

આ સમગ્ર કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો પરંતુ તેમને રાહત મળી ન હતી.સુપ્રિમ કોર્ટમા અરજી દાખલ કરવામા આવી હતી કે પાંચ લોકોને મોહરમનું જુલુસ નીકાળવાની મંજુરી આપવામા આવે.જેને અદાલતે રદ કરી હતી.આ અંગે આગામી સુનવણી સોમવારે કરવામા આવશે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સરકારનો નિર્ણય : iORA પોર્ટલથી જમીન માપણી થશે નમૂના નં. ૭ અને ૮-અમાંથી મુક્તિ
Next Article રાજ્યસભામાં ભાજપનો દબદબો વધશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up