By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રિટેલ વેપારીઓ ચીની વસ્તુઓના બહિષ્કારના સમર્થનમાં: ચીનને ૧૭ અબજ ડોલરનું નુકશાન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > રિટેલ વેપારીઓ ચીની વસ્તુઓના બહિષ્કારના સમર્થનમાં: ચીનને ૧૭ અબજ ડોલરનું નુકશાન
BusinessGeneralNational

રિટેલ વેપારીઓ ચીની વસ્તુઓના બહિષ્કારના સમર્થનમાં: ચીનને ૧૭ અબજ ડોલરનું નુકશાન

HM News
Last updated: 20/06/2020 7:19 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા.૨૦: ચીનની વસ્તુઓના બહિષ્કારની વધી રહેલી માગને કારણે ૧૭ અબજ ડોલરની ચીનની નિકાસને અસર થવાની શકયતા છે.લદ્દાખમાં ચીનના સૈનિકોની નાપાક હરકતોને પગલે સમગ્ર દેશના લોકો ચીનની વસ્તુઓના બહિષ્કારની માગ કરી રહ્યાં છે.

ભારત દર વર્ષે ચીનમાંથી ૭૪ અબજ ડોલરની વસ્તુઓ કરે છે. તે પૈકી ૧૭ અબજ ડોલરની વસ્તુઓ રીટેલ વેપારીઓ વેચે છે.જેમાં મોટે ભાગે રમકડા, ઘરની વસ્તુઓ,મોબાઇલ,ઇલેકિટ્રક,ઇલેકટ્રોનિક ગિડ્સ અને કોસ્મેટિક વસ્તુઓનો સમાવેશ થાય છે.ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા વેપાર મંડળ પણ ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવાના પક્ષમાં છે.

જો કે વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જણાવ્યું છે કે કોરોના લોકડાઉનને હળવું બનાવવામાં આવતા અર્થતંત્ર ધીમે ધીમે પાટા પર ચડી રહ્યું છે.આ દરમિયાન એસબીઆઇના મુખ્ય આર્થિક સલાહકાર સૌૈમ્યા કાંતિ ઘોષે જણાવ્યું હતું કે એક કવાર્ટરના જીડીપીમાં ૪૦ થી ૫૦ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

ઉત્તર પ્રદેશમા મેળાઓ અને જુલુસને મંજુરી નહીં, ૩૦ સપ્ટેમ્બર સુધી તમામ પર પ્રતિબંધ
બારડોલી ગાયત્રી પ્રજ્ઞામંદિરનો 20મો પાટોત્સવ રવિવારે ઉજવાશે
ગુજરાત સહિત ૩ રાજયોએ શ્રમ કાનુનોમાં ફેરફાર કર્યાઃ ૮ ને બદલે ૧ર કલાકની શિફટ
ભંડારા : 10 બાળકોના મોત મામલે CM ઉદ્ધવ ઠાકરેએ આપ્યા તપાસના આદેશ, 5 લાખના વળતરનુ એલાન
સેકયુલર કોંગ્રેસ હવે પોતાના અસ્તિત્વને ટકાવવા બંગાળમાં ડાબેરીઓ- વામ મોરચાના શરણે ,ગઠબંધન કરી ચૂંટણી લડશે
Share This Article
Facebook Email Print
Previous Article GSTના રિટર્ન ફાઈલની તારીખ નજીક આવી ત્યાં જ પોર્ટલ પર ફરી ધાંધિયા શરૂ
Next Article કોરોનાએ ર૪ કલાકમાં કહેર વર્તાવ્યોઃ ૧૪પ૧૬ નવા કેસઃ ૩૭પ લોકોના મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up