By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: GSTના રિટર્ન ફાઈલની તારીખ નજીક આવી ત્યાં જ પોર્ટલ પર ફરી ધાંધિયા શરૂ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > GSTના રિટર્ન ફાઈલની તારીખ નજીક આવી ત્યાં જ પોર્ટલ પર ફરી ધાંધિયા શરૂ
BusinessGeneralNational

GSTના રિટર્ન ફાઈલની તારીખ નજીક આવી ત્યાં જ પોર્ટલ પર ફરી ધાંધિયા શરૂ

HM News
Last updated: 20/06/2020 7:17 AM
HM News
6 years ago
Share
SHARE

અમદાવાદ, તા.૨૦: ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસમાં વેપારીઓએ માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં રિટર્ન ફાઇલ કરવા માટેની મુદત તા.૨૪ જૂન સુધી લંબાવાઈ છે પરંતુ છેલ્લા બે દિવસથી શ્જી્ પોર્ટલના ધાંધિયા સર્જાવાના કારણે હવે રિટર્ન કેવી રીતે ફાઇલ કરવા તે અંગે વેપારીઓ મુંઝાઈ રહ્યા છે.જો ત્રણ મહિનાના રિટર્ન ફાઇલ નહીં થઈ શકે તો વેપારીઓને લેટ ફી અને વ્યાજ ભરવાની નોબત આવશે. રિટર્ન ફાઇલિંગની મુદત તા.૩૧ જુલાઈ સુધી લંબાવવી જોઈએ.

જીએસટી કાઉન્સિલની તા.૧૨ જૂને યોજાયેલી મિટિંગમાં કોરોનાને કારણે લોકડાઉન અમલી બનવાને પગલે માર્ચ,એપ્રિલ અને મે મહિનાના જીએસટી રિર્ટન ફાઇલ કરવા માટેની મુદત તા.૨૪ જૂન સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ રિટર્ન ફાઇલિંગની તારીખ નજીક આવવાની સાથે જ જીએસટી પોર્ટલ ઠપ થવાથી વેપારીઓના રિટર્ન ફાઇલ થઈ શકતા નથી. લોકડાઉનમાંથી બહાર આવેલા વેપારીઓ તેમના વેપાર-ધંધા માંડ માંડ ‘સેટ’ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે અનલોકની સ્થિતિ પછી રિટર્ન ફાઇલિંગ માટે માત્ર ૧૦-૧૨ દિવસની જ મુદત અપાઈ છે અને તે ઉપરાંત જીએસટી પોર્ટલ ઠપ થવાથી રિટર્ન ફાઇલ થઈ શકતા નથી.સરકાર દ્વારા આત્મનિર્ભરની વાતો કરવામાં આવે છે તે સંજોગોમાં વેપારીઓ પોતે આત્મનિર્ભર બનવા વેપાર-ધંધામાં નાણાંનું રોકાણ કરે કે પછી દેશને આત્મનિર્ભર બનાવવા ટેકસ ભરે, એ જ સમજાતું નથી. વેપારીઓને છેલ્લા ત્રણ મહિનાના એટલે કે માર્ચ, એપ્રિલ અને મે મહિનાના રિટર્ન ફાઇલ કરવા માટે ફકત ૧૦થી ૧૨ દિવસનો સમય આપ્યો છે તે અપૂરતો છે અને જીએસટીની વેબસાઇટ- પોર્ટલના ધાંધિયાને કારણે વેપારીઓ પરેશાન થઈ ગયા છે.રિટર્ન ફાઇલિંગની મુદત તા.૩૧ જુલાઈ ૨૦૨૦ સુધી લંબાવવી જોઈએ, તેવી વેપારીઓ અને ટેકસ કન્સલ્ટન્ટ્સની માગણી છે.જો આ પ્રકારે જુલાઈ સુધી રિટર્ન ફાઇલિંગની મુદત લંબાવવામાં આવે તો વેપારીઓ લાભ લઈ શકે અને રિટર્ન ફાઇલ કરી શકે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચીન સાથે ભારતના તણાવ વચ્ચે અમેરિકાથી આવી ખુશખબર: વેપારમાં મળશે ફરી છૂટછાટ, મળી શકે છે આ દરજ્જો
Next Article રિટેલ વેપારીઓ ચીની વસ્તુઓના બહિષ્કારના સમર્થનમાં: ચીનને ૧૭ અબજ ડોલરનું નુકશાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

6 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

6 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

6 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

6 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up