By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રોડના 536 કરોડના કામમાં રૂ. 26 કરોડનો ભાવ તફાવત માંગતા વિરોધ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > રોડના 536 કરોડના કામમાં રૂ. 26 કરોડનો ભાવ તફાવત માંગતા વિરોધ
AhmedabadGeneral

રોડના 536 કરોડના કામમાં રૂ. 26 કરોડનો ભાવ તફાવત માંગતા વિરોધ

HM News
Last updated: 29/06/2022 7:11 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ ​​​​​​​: અલગ અલગ ઝોન તથા રોડ પ્રોજેક્ટના રૂ.536 કરોડના રોડના કામો અંદાજીત ભાવ કરતા 34 ટકા વધુ ભાવે આપવામાં આવ્યા બાદ રૂ.26 કરોડનો ભાવ તફાવત માંગવામાં આવતા વિપક્ષ દ્વારા તેનો વિરોધ કરાયો છે.કોન્ટ્રાક્ટરને અંદાજીત ભાવ કરતા 34 ટકા જેટલા વધુ ભાવે કામ આપ્યા બાદ પણ એક્સ્ટ્રા આઈટમના નામે રૂ.26 કરોડનો ભાવ તફાવત માંગવામાં આવ્યો હોઈ વિપક્ષી નેતા દ્વારા કોન્ટ્રાક્ટરની માગણીને ગેરવ્યાજબી ગણાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર,અલગ અલગ ઝોન તથા રોડ પ્રોજેક્ટના આર.કે.સી.ઈન્ફ્રાબીલ્ટ પ્રા.લી.ને રૂ.536 કરોડના રોડ કોન્ટ્રાક્ટ અંદાજીત ભાવ કરતા 34 ટકા વધુ ભાવે 30 જાન્યુઆરી,2020ના રોજ આપવામાં આવ્યો હતો.આ વાર્ષિક કોન્ટ્રાક્ટમાં જે તે સમયે સેન્ટ્રલ વર્જ કર્બ,ફુટપાથ કર્બ તેમજ રબર મોલ્ડ પેવર બ્લોક નાખવાના કામો કરવાના હતા.આ વાર્ષિક કોન્ટ્રાક્ટ અંદાજીત ભાવ કરતા 34 ટકા વધુ ભાવે અપાયા હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા એક્સ્ટ્રા આઈટમના નામે રૂ.26 કરોડનો ભાવ તફાવત માંગવામાં આવ્યો છે,જેના માટે PMC કીસ્ટોન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી.નો અભિપ્રાય માંગતા તેઓએ ભાવ વધારો મંજુર કરવાનો અભિપ્રાય આપતા ભાવ વધારાની દરખાસ્ત મુકવામાં આવી છે.

આ અંગે વિપક્ષી નેતા શહેજાદ પઠાણે પ્રશ્ન ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે,કોન્ટ્રાક્ટર આર.કે.સી.ઈન્ફ્રાબીલ્ટ પ્રા.લી.ને અલગ અલગ ઝોન તથા રોડ પ્રોજેક્ટના રૂ.536 કરોડના કોન્ટ્રાક્ટ અંદાજીત ભાવથી 34 ટકા વધુ ભાવે આપવા પાછળનો હેતુ સ્પષ્ટ થતો નથી.કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતા મોટાભાગના કામો હજુ અધુરા છે ત્યારે ખાનગી કંપનીના અભિપ્રાય કરતા કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કામોનું સુપરવિઝન કરવું અનિવાર્ય છે.કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવે છે કે,સમગ્ર પ્રકરણની યોગ્ય તપાસ કરવામાં આવે અને અંદાજીત ભાવથી 34 ટકા વધુ ભાવે કોન્ટ્રાક્ટ અપાયા પછી તફાવતની માંગણી તદ્દન ગેરવ્યાજબી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઇસ્કોન ફ્લાયઓવરથી સાણંદ ફ્લાયઓવર વચ્ચે 4 કિ.મી. લંબાઇના ૩ એલિવેટેડ ફ્લાયઓવર બનાવાશે
Next Article ગો-ફર્સ્ટ એરલાઈને 1લીથી સુરતના ઓપરેશન બંધ કર્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up