By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઇસ્કોન ફ્લાયઓવરથી સાણંદ ફ્લાયઓવર વચ્ચે 4 કિ.મી. લંબાઇના ૩ એલિવેટેડ ફ્લાયઓવર બનાવાશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ઇસ્કોન ફ્લાયઓવરથી સાણંદ ફ્લાયઓવર વચ્ચે 4 કિ.મી. લંબાઇના ૩ એલિવેટેડ ફ્લાયઓવર બનાવાશે
GandhinagarGeneral

ઇસ્કોન ફ્લાયઓવરથી સાણંદ ફ્લાયઓવર વચ્ચે 4 કિ.મી. લંબાઇના ૩ એલિવેટેડ ફ્લાયઓવર બનાવાશે

HM News
Last updated: 29/06/2022 7:08 AM
HM News
4 years ago
Share
SHARE

ગાંધીનગર : ભારત સરકારે ગુજરાતમાં રૂ.૩૭૬૦.૬૪ કરોડના ખર્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગના નવા ૩૪ કામો મંજૂર કર્યા છે.ભારત સરકારે ૨૦૨૨-૨૩નો રૂ.૩૭૬૦.૬૪ કરોડનો આ વાર્ષિક પ્લાન મંજૂર કર્યો છે.આ પ્લાન મુજબ અમદાવાદમાં રૂ.૧૧૦ કરોડના ખર્ચે સરખેજ–ગાંધીનગર હાઇવે પર ઇસ્કોન ફ્લાયઓવરથી સાણંદ ફ્લાયઓવર વચ્ચે ૪ કિ.મી.લંબાઇ ૩ એલિવેટેડ ફ્લાયઓવરનું નિર્માણ કરાશે.તે ઉપરાંત રૂ.૩૫૦ કરોડના ખર્ચે નારોલ જંક્શનથી ઉજાલા જંક્શન સુધીના ૧૨.૮ કિ.મી.નો છ લેન રસ્તો આઠ લેનનો કરાશે.

સાબરમતી નદી પરના પુલને છ પણ માર્ગીય બનાવાશે. રૂ.૧૨૮ કરોડના ખર્ચે વિશાલા જંક્શનથી ઉજાલા જંક્શન વચ્ચેના ૫.૨૮ કિ.મી.ના 4 લેન રસ્તાને 6 લેન બનાવી એલિવેટેડ કોરીડોર ઉપલબ્ધ બનાવાશે.કુલ વાર્ષીક પ્લાનમાં રૂ.રપ૧૧.૧૦ કરોડના રસ્તાના બાંધકામ,નવા બ્રિજના બાંધકામો તેમજ રૂ.૧ર૪૯.૫૪ કરોડના પ્રી-કન્સ્ટ્રક્શન એક્ટિવિટીના કામો હાથ ધરાશે.આ રસ્તામાં નદીઓ ઉપર બ્રિજ, રેલવે ફાટક ઉપર આર.ઓ.બી.-આર.યુ.બી.નું નિર્માણ કરાશે,જેના થકી ફાટક-મુક્ત ગુજરાતના નિર્માણ થશે.

ગુજરાતના માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે,રૂ.૨૫૭ કરોડના ખર્ચે મહુવાથી અમરેલી વચ્ચે બાધડા સુધીના ૫૦.૪૮ કિ.મી.ના ૧૦ મીટર પહોળા રસ્તાનું નિર્માણ કરાશે.જેના પર બે રેલવે ઓવરબ્રિજ અને નવા પુલીયાનું નિર્માણ થશે.આ રોડ પર ૧૦૦ કિ.મી.ની સ્પીડ સુધી વાહનો દોડી શકશે.આ ઉપરાંત રૂ. ૪૫૧.૫૦ કરોડના ખર્ચે બાધડા–અમરેલીના ૫૦.૪૮ કિ.મી.નો ૧૦ મીટર પહોળો રસ્તો બનાવાશે.જેમાં અમરેલી બાયપાસ તેમજ બગસરા જવા માટે નદીના પુલ તથા રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરાશે.આ ઉપરાંત રૂ.૪૫૦ કરોડના ખર્ચે ભિલોડા–શામળાજી નેશનલ હાઇવે 168-G નો નવો ૧૦ મીટર પહોળો રસ્તો બનાવાશે.

જેના પર નવા નાના પુલ તથા ભીલોડા બાયપાસનુ નિર્માણ કરાશે.આહવા-સાપુતારા નેશનલ હાઇવે-953 માર્ગને પણ ૧૦ મીટર પહોળો બનાવી હયાત રસ્તાનું અપગ્રેડેશન કરાશે.વધુમાં રૂ.૨૫૦ કરોડના ખર્ચે જામનગર–કાલવાડ નેશનલ હાઇવે-927-Dને ચાર લેન બનાવાશે.જે માટે જમીન સંપાદન તેમજ જંગલ વિસ્તારની મંજૂરીની પ્રક્રિયાઓ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ નિર્ણય બદલ મંત્રી પૂર્ણેશ મોદીએ ગુજરાતના નાગરિકો વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું છે કે,આ વાર્ષિક પ્લાનમાં રૂ.૩૫૦ કરોડના ખર્ચે નારોલ જંક્શનથી ઉજાલા જંક્શન સુધીના ૧૨.૮ કિ.મી.ના હયાત રસ્તાને વિકસાવવામાં આવશે.જે અંતર્ગત નારોલ જંક્શનથી વિશાલા જંક્શન વચ્ચેના છ-માર્ગીય રસ્તાને આઠ માર્ગીય રસ્તા તરીકે વિકસાવવામાં આવશે.

સાબરમતી નદી પરના પુલને છ માર્ગીય બનાવાશે.આ ઉપરાંત રૂ.૧૨૮ કરોડના ખર્ચે વિશાલા જંક્શનથી ઉજાલા જંક્શન વચ્ચેના ૫.૨૮ કિ.મી.ની ચાર-માર્ગીય લંબાઇના રસ્તાને છ-માર્ગીય બનાવી એલિવેટેડ કોરીડોર પ્રકારની સુવિધા ઉપલબ્ધ બનાવાશે.આ ઉપરાંત રૂ.૧૧૦ કરોડના ખર્ચે સરખેજ–ગાંધીનગર હાઇવે પર ઇસ્કોન ફ્લાયઓવરથી સાણંદ ફ્લાયઓવર વચ્ચે ૪ કિ.મી.લંબાઇ ૩ એલિવેટેડ ફ્લાયઓવરનુ નિર્માણ કરાશે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોનાના કેસો વધીને 475, એક્ટિવ કેસ 2800 નજીક પહોંચ્યા, અમદાવાદમાં 216 કેસ
Next Article રોડના 536 કરોડના કામમાં રૂ. 26 કરોડનો ભાવ તફાવત માંગતા વિરોધ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

3 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

3 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

3 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up