By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ર૪ કલાકમાં ૩ર૬૯પ કેસઃ ૬૦૬ નાં મોત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ર૪ કલાકમાં ૩ર૬૯પ કેસઃ ૬૦૬ નાં મોત
GeneralNational

ર૪ કલાકમાં ૩ર૬૯પ કેસઃ ૬૦૬ નાં મોત

HM News
Last updated: 16/07/2020 7:09 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી તા. ૧૬ : કોરોનાનો કહેર વધી રહયો છે. છેલ્લા ર૪ કલાકમાં ૩ર૬૯પ નવા કેસ સામે આવ્યા છે. અને ૬૦૬ લોકોના મોત થયા છે.

આ સાથે દેશભરમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા ૯,૬૮,૮૭૬ ની થઇ છે.જેમાંથી ૩,૩૧,૧૪૬ સક્રિય કેસ છે.૬,૧ર,૮૧પ લોકો સાજા થયા છે.અથવા તો હોસ્પિટમાંથી રજા આપવામાં આવી છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે ર૪૯૧પ લોકોના મોત થયા છે.

દેશમાં મહારાષ્ટ્રમાં ૧૦૯ર૮, ગુજરાતમાં ર૦૭૯,દિલ્હીમાં ૩૪૮૭,કર્ણાટક ૯ર૮,મ.પ્રદેશ ૬૮ર,તામિલનાડુમાં ર૧૬૭, પ.બંગાળમાં ૧૦૦૦, ઉત્તર પ્રદેશમાં ૧૦૧ર રાજસ્થાનમાં પ૩૦ લોકોના મોત થયા છે.અત્યાર સુધીમાં કુલ ૧,ર૭,૩૯,૪૯૦ ટેસ્ટ કરાયેલ છે જેમાં ગઇકાલે ૩,ર૬,૮ર૬ ટેસ્ટ કરાયા હતા.

ઈઝરાયલમાં નેતન્યાહુની વિસ્તારવાદી નિતીઓ વિરૂધ્ધ વામપંથીઓના દેખાવો
CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય : કેબિનેટ બેઠકમાં મંત્રીઓ અને અધિકારીઓ માટે મોબાઇલ પર પ્રતિબંધ
એરપોર્ટમાં સોનાની લૂંટ થઇ તે ભાગમાં સીસીટીવી જ નહીં હોવાનો ઘટસ્ફોટ
HM SUPER EXCLUSIVE : ગુજરાતના સ્ટેટ GST કમિશનર ચંદ્રકાન્ત વળવીએ મહારાષ્ટ્રમાં પાડયો 620 એકર જમીનનો ખેલ : એક રાજનેતાના તાર પણ જોડાયા !
મુકેશ અંબાણીને વધુ એક ઝટકો:રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને પાછળ પાડીને સૌથી વધુ માર્કેટ કેપિટલાઇઝેશનવાળી કંપની બની TCS
Share This Article
Facebook Email Print
Previous Article વોરેન બફેટ, એલન મુસ, બિલ ગેટ્સ, જેફ બેજોસ, બરાક ઓબામા સહિતના વૈશ્ર્વિક આગેવાનો અને ઉદ્યોગપતિઓના એકાઉન્ટ હેક
Next Article રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સવારે ૪.૮ની તીવ્રતાનો આંચકો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up