By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સવારે ૪.૮ની તીવ્રતાનો આંચકો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સવારે ૪.૮ની તીવ્રતાનો આંચકો
GeneralGujarat NowSaurashtra

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સવારે ૪.૮ની તીવ્રતાનો આંચકો

HM News
Last updated: 16/07/2020 7:12 AM
HM News
6 years ago
Share
SHARE

– પેટાળમાં સળવળાટ: રાજ્યમાં છેલ્લા ૩ દિવસમાં ભૂકંપના છ આંચકા

– સવારે ૭:૪૦ વાગ્યે રાજકોટથી દક્ષિણ પશ્ર્ચિમાં ૧૮ કિમી દૂર ભાયાસર ગામે કેન્દ્રબિંદુ નોંધાયું: ૩ સેક્ધડ સુધી ધરા ધ્રૂજી: અવાજ સાથે ભૂકંપનો આંચકો અનુભવાતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા

એકબાજુ કોરોનાની મહામારી અને વરસાદ વચ્ચે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ-અલગ શહેરોમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગોંડલ, રાજકોટ,જસદણ તેમજ અમરેલી સહિતમાં ભૂકંપના કારણે ધરા ધ્રુજી હતી. રાજકોટમાં સવારનાં ૭ વાગ્યે ૪૦ મિનિટની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. લગભગ ૩થી ૪ સેક્ધડ સુધી ૪.૮ની તીવ્રતાનો ભૂકંપનો આંચકોઅનુભવાયો હતો.જેથી લોકો ઘર તેમજ પોતાની દુકાનોની બહાર આવી ગયા હતા.ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી ૧૮ કિલોમીટર દૂર ભાયાસર ગામે નોંધાયું છે.રાજકોટમાં કોઇ જગ્યા પર નુકસાની ન થઈ હોવાનું જિલ્લા વિકાસ અધિકારીએ ટ્વીટ કરી માહિતી આપી છે.

સીસમોલોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, રાજકોટમાં સવારે ૭.૪૦કલાકે ૪.૮ની તીવ્રતાનો ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે.આ આંચકાને કારણે લોકો ઘરની બહાડ દોડી ગયા હતા. રાજકોટવાસીઓમાં હાલમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.છેલ્લા ૬ દિવસમાં રાજ્યમાં ભૂકંપના છ આંચકા અનુભવાયા હતા.જેને લઇ લોકો ભયભીત છે મોડીરાત્રે ૧.૧૯ વાગ્યે કરછના ભચાઉમા ૧.૨ની તીવ્રતાનો અને ત્યારબાદ ૧:૫૪ વાગ્યે દિશાથી ૨૬ કિમી દૂર ૧.૮ની તીવ્રતાનો આંચકો અનુભવ્યા બાદ આજે સવારે રાજકોટથી ૧૮ કિમી દૂર ભાયાસર ગામે ૪.૮ની તીવ્રતાનો આંચકો આવતા લોકો ભયભીત થઈ ગયા હતા.આ આંચકાની તીવ્રતા વધુ હોય મીઠી નિદ્રા માણી રહેલા લોકો સફાળા જાગી ગયા હતા.લગભગ ૩ થી ૪ સેક્ધડ સુધી અવાજ સાથે આંચકો અનુભવતા લોકોમાં ગભરાહતનો માહોલ ફેલાયો હતો અને ૨૦૦૧ના ભૂકંપની યાદ તાજા થઈ હતી.

રાજકોટ ઉપરાંત ગોંડલ તાલુકાના કેટલાક ગામડાઓમાં પણ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.જેતપુર અને વીરપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ધોરાજી, સાવરકુંડલા અને જૂનાગઢના કેટલાક વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.જસદણ અને અમરેલીના પણ કેટલાક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગોંડલના સંગ્રામસિંહજી હાઈસ્કૂલનો ઐતહાસિક ટાવર ધ્રૂજી ઉઠયાનું વોકિંગ કરી રહેલા રણવિરસિંહ જાડેજાએ જણાવ્યું હતું.ખીરસરા,મેટોળા, મોટાવડ,દેવગામ,રાતૈયા,બાલાસર,કોઠાપીપળીયા તેમજ લોધીકા સહિતના તાલુકામાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.

રાજ્યમાં છેલ્લા ૩ દિવસમાં ભૂકંપના છ આંચકા નોંધાયા છે અને આજે વહેલી સવારે આવેલા આંચકાએતો ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ની યાદ સાથે લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો. જો કે સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

મુખ્યમંત્રી રૂપાણીએ ભૂકંપને પગલે જિલ્લા કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સવારે સૌરાષ્ટ્રમાં અનુભવાયેલા ૪.૮ની તીવ્રતાના ભૂકંપના આંચકાની વિગતો રાજકોટ,અમરેલી અને સુરેન્દ્રનગરનાંજિલ્લા કલેકટરો પાસેથી ટેલીફોનીક વાતચીત કરીને મેળવી હતી. મુખ્યમંત્રીએ આ જિલ્લાઓમાં છેવાડાના ગામો સુધી પણ આભૂકંપના આંચકાઓને કારણે જો કોઈ નુકસાન થયું હોય તો તેની વિગતો મેળવીને સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાની સૂચનાઓ કલેકટરોને આપી હતી.

ફ્લેટમાં તિરાડો પડી

આજે સવારે આવેલા ભૂકંપના આંચકાથી જસદણના અનેક ફ્લેટમાં રહીશોના મકાનમાં તિરાડો પડી હોવાના અહેવાલ મળી રહ્યા છે.જો કે ભૂકંપની તીવ્રતા વધુ હોય લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ર૪ કલાકમાં ૩ર૬૯પ કેસઃ ૬૦૬ નાં મોત
Next Article રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના P.I હિતેશદાન ગઢવીની IBમાં બદલી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up