By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વઘઇ સાપુતારા રાજ્યધોરીમાર્ગ ઉપર ટ્રકે મોટરસાયકલ ને અડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે મોત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વઘઇ સાપુતારા રાજ્યધોરીમાર્ગ ઉપર ટ્રકે મોટરસાયકલ ને અડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે મોત
GeneralSouth Gujarat

વઘઇ સાપુતારા રાજ્યધોરીમાર્ગ ઉપર ટ્રકે મોટરસાયકલ ને અડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે મોત

HM News
Last updated: 15/06/2022 5:04 AM
HM News
3 years ago
Share
SHARE

સાપુતારા : વઘઇ સાપુતારા રાજ્યધોરીમાર્ગ ઉપર ગીરાધોધ ફાટક પાસે પૂરપાટ વેગે જતી ટ્રકે મોટરસાયકલ ને અડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે મોત નીપજતા અરેરાટી ફેલાઈ જવા પામી છૅ.પોલીસ મથકે થી મળતી માહિતી મુજબ વઘઇ સાપુતારા માર્ગ ઉપર ધર્મેશભાઈ મયલુભાઈ ભોંયે વઘઇથી પોતાની મોટરસાયકલ નં gj 21બબ 2621ઘરે રંભાસ જઈ રહ્યો હતો તે દરમિયાન ગીરાધોધ ફાટક પાસે માતેલા સાંઢ ની જેમ રોન્ગ સાઇડે ધસી આવેલ ટ્રક નં GJ 05 BV 8390 ના ચાલકે મોટર

સાયકલને અડફેટે લઈ ગંભીર ઇજા પહોંચાડતા મોટરસાયકલ સવાર ધર્મેશભાઈ ભોંયે ઉં.27 નું ઘટના સ્થળે જ પ્રાણપંખેરુ ઉડી જતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી.બનાવ સંધર્ભે મૃતક યુવાન ના પિતા મયલુભાઈ ભોંયે એ વઘઇ પોલીસ માં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત ગુનો નોંધી ટ્રક ચાલક સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી

ટ્વીટરને સરકારનો આદેશ: નિયમોનું પાલન કરો અન્યથા કડક પગલાં માટે તૈયાર રહો
NDAના રાષ્ટ્રપતિના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ 6 વર્ષમાં પતિ સહિત 5 આપ્તજન ગુમાવ્યા હતા
શનિવારે દુનિયાની સૌથી લાંબી અટલ ટનલનું ઉદઘાટન કરશે PM, 10 વર્ષ લાગ્યા બનવામાં
લૉકડાઉનના લીધે ગુજરાતમાં રખાયું ડિજિટલ બેસણું
વેપારીઓ પૂછે છે કે જાયે તો જાયે કહાં! GST રજિસ્ટ્રેશન અરજીઓના બેફામ રિજેક્શનથી વેપારી આલમ પરેશાન
Share This Article
Facebook Email Print
Previous Article બારડોલીના વાંસકુઇ નજીક ટ્રકે એક્ટિવા સવાર પિતા પુત્રીને અડફેટે લીધા, પુત્રીનું મોત
Next Article અતિથિ દેવો ભવ : સાપુતારા ખાતે પ્રવાસીઓના આનંદમાં ખલેલ ન પહોંચે તે માટે વહીવટી તંત્ર સાથે સ્થાનિક વેપારીએ પણ જવાબદારી ઉઠાવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up