By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વન અધિકારીઓને ફોન પર ધમકાવતાં કોંગ્રેસના MLAનો વીડિયો વાઇરલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > વન અધિકારીઓને ફોન પર ધમકાવતાં કોંગ્રેસના MLAનો વીડિયો વાઇરલ
AhmedabadGeneral

વન અધિકારીઓને ફોન પર ધમકાવતાં કોંગ્રેસના MLAનો વીડિયો વાઇરલ

HM News
Last updated: 09/12/2020 4:52 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ : દસાડાના કોંગીના ધારાસભ્ય નૌશાદ સોલંકીનો વન વિભાગના અધિકારીને ધમકાવતો અને વન વિભાગના એક મહિલા અધિકારી દ્વારા નળ સરોવરના સ્થાનિકોને જગ્યા ખાલી કરાવવા અંગે આદેશ આપતો એમ બે વીડિયો વાયરલ થયા છે.નૌશાદ સોલંકી ખાટલા પર બેસીને ફોનમાં વન અધિકારીને ધમકી આપતા જણાય છે.જેમાં ધારાસભ્ય કહે છે કે,તમે કાયદાની આડમા રહીને કેટલુ ભ્રષ્ટાચાર કરો છો તે અમારાથી કઈ છુપુ નથી.તમારા એક એકના ઘર પર રેડ કરાવુ છુ. તમે તમારા પગારમાંથી બંગલા બનાવ્યાં છે ? બીજા વીડિયોમાં વન વિભાગના મહિલા અધિકારી નાની કાટેચી ગામના લોકોને જગ્યા ખાલી કરવાનું કહે છે.આ સ્થળ પર માઈગ્રેટરી પક્ષીઓ આવે છે.આ જગ્યા બે-ત્રણ દિવસમાં ખાલી કરવાની સુચના આપવામાં આવે છે.કોંગીના ધારાસભ્ય આ સ્થળ પર આવીને કોઈ વન વિભાગના ડેપ્યુટી કન્ઝર્વેટર ચૌધરી તરીકે વીડિયોમાં સંબોધે છે અને કહે છે કે,વન વિભાગના અધિકારીઓએ અહીના લોકોની હોડી અને ફીશીંગ નેટને નુકાશન પહોચાડયું છે.આ નુકશાન કયા કાયદા હેઠળ પહોચાડવામાં આવ્યુ તેવા સવાલો કરે છે.

મારી નિમણૂકને પડકારવા પાછળ બદલાની ભાવના છે : રાકેશ અસ્થાના
સુરત : વરાછામાં કારખાનેદારના ગળામાંથી 1.10 લાખની ચેઇન આંચકી સ્નેચરો ફરાર
પાટણમાં 1984થી ભાજપના જૂના કાર્યકરે આમરણાંત ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું : આક્ષેપ કર્યો કે, પાર્ટીમાં ભાજપના જુના કાર્યકર્તાઓ અકળાઈ રહ્યા છે
ગોવામાં આપના સીએમ ફેશ હશે અમિત પાલેકર, અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત
સાપ ગયા લીસોટા રહ્યા : લેડી ડોન સોનુ ડાંગર ગેંગના વોન્ટેડ સાગ્રીત પોલીસ પર કર્યું ફાયરીંગ: મહિલા સહિત બેની ધરપકડ
Share This Article
Facebook Email Print
Previous Article કોંગ્રેસ પણ ભાજપના વાદે : કલોલના MLA બળદેવ ઠાકોરે નિયમોના ધજાગરા ઉડાવ્યા
Next Article 9 ડિસેમ્બરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up