By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વર્તમાન વૈશ્વિક પડકારોને ઉકેલવામાં ભારતની વિશિષ્ટ ભૂમિકા: IMF
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > વર્તમાન વૈશ્વિક પડકારોને ઉકેલવામાં ભારતની વિશિષ્ટ ભૂમિકા: IMF
GeneralInternational

વર્તમાન વૈશ્વિક પડકારોને ઉકેલવામાં ભારતની વિશિષ્ટ ભૂમિકા: IMF

HM News
Last updated: 23/04/2022 6:43 AM
HM News
4 years ago
Share
SHARE

વોશિંગ્ટન : ભારત આગામી વર્ષે જી-૨૦ દેશોની અધ્યક્ષતા કરવાનું છે ત્યારે વૈશ્વિક પડકારોને ઉકેલવામાં તે મહત્વની ભૂમિકા ભજવશે એવો મત IMFના વડાએ ગુરુવારે વ્યક્ત કર્યો હતો.તેમણે કહ્યું હતું કે, તમામ દેશો સાથે સહયોગની ભારતની સર્વસમાવેશી નીતિને કારણે તે વિશ્વના જુદાજુદા ભાગો સુધી પહોંચી શકશે.IMFના એમડી ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ IMFની ઇન્ટરનેશનલ મોનેટરી અને ફાઇનાન્સ કમિટીના અધ્યક્ષ નાદિયા કેલ્વિનોની એક સંયુક્ત કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “IMF ભારત પાસે એક ખાસ કામ કરાવવા માંગે છે અને એ છે ક્વોટાની ૧૬મી જનરલ સમીક્ષા.આજની બેઠકમાં લગભગ દરેકે આ સમીક્ષા સફળતાપૂર્વક પૂરી કરવાનો મત વ્યક્ત કર્યો હતો અને મને વિશ્વાસ છે કે, ભારત જી-૨૦નું અધ્યક્ષ બનશે ત્યારે આ હેતુ હાંસલ કરવામાં મદદ મળશે.”ઉલ્લેખનીય છે કે, ભારત જી-૨૦ દેશોની અધ્યક્ષતા કરવાનું છે. આ એક શક્તિશાળી મંચ છે, જેમાં ૧૯ દેશ અને યુરોપિયન યુનિયન સામેલ છે.આ દેશોમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, સાઉદી અરેબિયા, અમેરિકા, ભારત, રશિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, આર્જેન્ટિના, બ્રાઝિલ, મેક્સિકો, ફ્રાન્સ, જર્મની, ઇટલ, બ્રિટન, ચીન, ઇન્ડોનેશિયા, જાપાન અને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે.ઇન્ડોનેશિયા જી-૨૦નું વર્તમાન અધ્યક્ષ છે.જ્યોર્જિવાએ જણાવ્યું હતું કે, “આ એક સારો યોગાનુયોગ છે કે બે મોટા ઊભરતા અર્થતંત્રો જી-૨૦ની અધ્યક્ષતા કરી રહ્યા છે.ઊભરતા દેશોની અધ્યક્ષતા લોકોની ગરીબી હટાવવા, અર્થતંત્રને કાર્યક્ષમ બનાવવા તેમજ વૈશ્વિક સહયોગમાં મદદ કરશે.મને વિશ્વાસ છે કે, ભારત જી-૨૦ના મંચનો ઉપયોગ વૈશ્વિક સહયોગ માટે કરવામાં આપણી મદદ કરશે.” જી-૨૦ની બેઠકમાં કેલ્વિનોએ જણાવ્યું હતું કે, “ભારત આગામી વર્ષે જી-૨૦ની અધ્યક્ષતા કરશે ત્યારે ક્લાઇમેટ ચેન્જ, સૌથી નબળા દેશોને સહાય જેવી સમાન પ્રાથમિકતાઓ માટે કામ કરી શકાશે.”

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વિજય માલ્યા, નીરવ મોદીને ભારતમાં લાવવાનો માર્ગ મોકળો
Next Article યુક્રેનના મારિયુપોલમાં 200 સામૂહિક કબરોની તસવીરો સામે આવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up