By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વાપી સ્થિત શાહ પેપર મિલમાં ઈન્ક્મટેક્ષ સર્ચના અંતે 350 કરોડના વ્યહવારો મળ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વાપી સ્થિત શાહ પેપર મિલમાં ઈન્ક્મટેક્ષ સર્ચના અંતે 350 કરોડના વ્યહવારો મળ્યા
GeneralSouth Gujarat

વાપી સ્થિત શાહ પેપર મિલમાં ઈન્ક્મટેક્ષ સર્ચના અંતે 350 કરોડના વ્યહવારો મળ્યા

HM News
Last updated: 11/04/2023 9:06 AM
HM News
3 years ago
Share
SHARE

વાપી,તા. 11 એપ્રિલ 2023 મંગળવાર : મુંબઈ સ્થિત શાહ પેપર્સ કંપની પર રૂ. 350 કરોડનો કરચોરી કરવાનો આરોપ છે.આ મામલે આવકવેરા વિભાગે ગત ગુરુવારથી વાપી અને મુંબઈના વિવિધ ઠેકાણે તપાસ શરૂ કરી હતી.જેમાં રોકડા 2 કરોડ રૂપિયાની જ્વેલરી જપ્ત કરવામાં આવી છે તેમજ 350 કરોડના દસ્તાવેજી વ્યહવારો મળી આવ્યા છે.હવે આ કાર્યવાહી કેટલો સમય ચાલશે તેના પર સૌનું ધ્યાન છે.શાહ પેપર્સ કંપની ઘણી મોટી કંપનીઓની સપ્લાયર કંપની છે.

આવકવેરા વિભાગની કાર્યવાહી તમામ સ્થળો પર ચાર દિવસ સુધી ચાલી હતી.રવિવારે મોડી રાત સુધી તમામ સ્થળો પર કાર્યવાહી દરમિયાન આશરે 300 કરોડ રૂપિયાના હિસાબી દસ્તાવેજો વિભાગે જપ્ત કર્યા છે.જેની તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ પછી ટેક્સચોરીના આંકડા બહાર આવશે.ઉલ્લેખનીય છે કે આવકવેરા વિભાગે અગાઉ દોઢ વર્ષ પહેલા વાપીમાં સર્ચની કાર્યવાહી કરી હતી અને ત્યારબાદ ગત બુધવારે શાહ પેપરમિલ પર તપાસ કરવામાં આવી હતી.તપાસની માહિતી લીક નહીં થાય તે માટેની પર પૂરી કાળજી રાખવામાં આવી હતી.નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જ જે રીતે આવકવેરા વિભાગે વાપીમાં સર્ચની કાર્યવાહી કરી છે તેને જોતા આવનારા દિવસોમાં પણ અન્ય પેઢીઓ પર ચપેટમાં આવી શકે તેવી શક્યતા છે.

ઓપરેશન શેલ કંપનીઓ

તપાસ કરવામાં આવી રહેલા ગુનાઓને ટ્રૅક કરવા માટે તપાસ દરમિયાન, EDએ વિવિધ કંપનીઓનો પર્દાફાશ કર્યો હતો જેનો ઉપયોગ ભ્રષ્ટાચાર,છેતરપિંડી અને આવા અન્ય ગુનાઓ દ્વારા લાભદાયી માલિકો અથવા આવકને છુપાવીને ગેરકાયદેસર રીતે મેળવેલી સંપત્તિની પ્રકૃતિ,મૂળ અથવા ગંતવ્યને છુપાવવા માટે કરવામાં આવતો હતો. કરવા માટે કેટલાક છેતરપિંડી કરનારાઓ,જેને ‘એન્ટ્રી ઓપરેટર્સ’ કહેવાય છે,તેઓ શેલ કંપનીઓના નેટવર્કનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા.

વાપી ડીઆઈ વિંગ દ્વારા ગત ગુરુવારના રોજ શાહ પેપર મિલના સંચાલકોની મુંબઈ સ્થિત ઓફિસ અને ઘર ખાતે સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી .સતત ચાર દિવસ ચાલેલા સર્ચના અંતે ઈન્ક્મટેક્ષ વિભાગે 300 કરોડ રૂપિયાના હિસાબી દસ્તાવેજો જપ્ત કર્યા છે.જેની તપાસ શરુ કરવામાં આવી છે અને ત્યારબાદ ટેક્સચોરીનો આંકડો બહાર આવશે એવું જાણવા મળ્યું છે.આવકવેરા વિભાગે દોઢ વર્ષ અગાઉ સર્ચની કાર્યવાહી કરી હતી.ત્યારબાદ ગત ગુરવારે શાહ પેપરમીલમાં તપાસ શરૂ કરી હતી.આમ સર્ચની કાર્યવાહી જોતા આવનારા દિવસોમાં વધુ પેઢીઓ પણ વિભાગના સાણસામાં આવે એવી શક્યતા હોવાનું જાણવા મળ્યું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભાજપમાં શું ચાલી રહ્યું છે? છોટા ઉદેપુર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે ધરી દીધું રાજીનામું
Next Article લોકસભા ચૂંટણીમાં 26 બેઠકો જીતવા CM અને CR પાટીલ 33 જિલ્લાઓનો પ્રવાસ કરશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up