By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભાજપમાં શું ચાલી રહ્યું છે? છોટા ઉદેપુર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે ધરી દીધું રાજીનામું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Bharuch-Ankleshwar-Narmada > ભાજપમાં શું ચાલી રહ્યું છે? છોટા ઉદેપુર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે ધરી દીધું રાજીનામું
Bharuch-Ankleshwar-NarmadaGeneral

ભાજપમાં શું ચાલી રહ્યું છે? છોટા ઉદેપુર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે ધરી દીધું રાજીનામું

HM News
Last updated: 11/04/2023 8:46 AM
HM News
3 years ago
Share
SHARE

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જનતાનો વિશ્વાસ તો જીતી લીધો પરંતુ વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપમાં આંતરિક ખેચતાંણ વધી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.આજે છોટા ઉદેપુર જીલ્લા ભાજપના આદિવાસી નેતા જશુ રાઠવાએ તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દીધું છે.રાજીનામાંના પત્રમાં જણાવ્યું કે, આપના આદેશ અનુસાર હું ભારતીય જનતા પાર્ટીના નીચે જણાવ્યા મુજબની તમામ જવાબદારીઓ રાજીનામુ આપું છું.

જશું રાઠવા ભાજપમાં પ્રદેશ આમંત્રિત સભ્ય,ગુજરાત પ્રદેશ,ઉપ પ્રમુખ અ.જ.જા.મોરચો ભાજપ,ગુજરાત પ્રદેશ,સભ્ય ગુજરાત પેટર્ન આયોજન સમિતિ,છોટા ઉદેપુર હોદ્દા ધરાવે છે.ત્યારે ગત મોડી સાંજે જશુ રાઠવાએ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ લેખિતમાં તેઓને આપેલી તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરવા કરી વિનંતી

જાણો શું લખ્યું પત્રમાં

ભાજપના નેતા જશુ રાઠવાએ રાજીનામું આપતા કહ્યું કે, સવિનય જયભારત સહ જણાવવાનું કે,હું ભારતીય જનતા પાર્ટીમાં 27 વર્ષથી સક્રિય રીતે કામ કર્યું છે.આપના આદેશ અનુસાર હું ભારતીય જનતા પાર્ટીના નીચે જણાવ્યા મુજબની તમામ જવાબદારીઓ રાજીનામુ આપું છું.તો રાજીનામા નો સ્વીકાર કરી હોદ્દાઓ ઉપરથી દુર કરવા વિનંતી

૧.પ્રદેશ આમંત્રીત સભ્ય ભાજપા ગુજરાત પ્રદેશ.

૨. ઉપપ્રમુખ અ.જ.જા મોરચો ભાજપા ગુજરાત પ્રદેશ

૩. સભ્યશ્રી ન્યુ ગુજરાત પેટર્ન આયોજન સમીની છોટાઉદેપુર

૪. સક્રિય સભ્ય ભારતીય જનતા પાટી ગુજરાત પ્રદેશ.

સક્રિય સભ્ય નંબર :- ૪૨૫૭૨

પાટીલના આદેશથી પડ્યું રાજીનામું ?

1 એપ્રિલના રોજ તેઓની પ્રદેશ ભાજપના અ.જ.જા.મોરચાના ઉપ પ્રમુખ પદે નિયુક્તિ કરાઈ હતી.ત્યારે હવે જશુભાઇ રાઠવાએ રાજીનામામાં ભાજપના સક્રિય સભ્ય તરીકે પણ છૂટા કરવા વિનંતી કરી છે.જશુ રાઠવાએ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના આદેશ મુજબ રાજીનામુ આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article BJP ના નેતા ચલાવતા હતા જુગારધામ, પોલીસ આવતા ભાગી છુટ્યા
Next Article વાપી સ્થિત શાહ પેપર મિલમાં ઈન્ક્મટેક્ષ સર્ચના અંતે 350 કરોડના વ્યહવારો મળ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up