By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં બુટલેગર રાજ ? ‘ખુલ્લેઆમ વેચાઇ રહ્યો હતો દારૂ, પોલીસે સાંભળ્યું નહી તો લોકોએ પાડી જનતા રેડ’
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં બુટલેગર રાજ ? ‘ખુલ્લેઆમ વેચાઇ રહ્યો હતો દારૂ, પોલીસે સાંભળ્યું નહી તો લોકોએ પાડી જનતા રેડ’
GeneralSurat

સુરતમાં બુટલેગર રાજ ? ‘ખુલ્લેઆમ વેચાઇ રહ્યો હતો દારૂ, પોલીસે સાંભળ્યું નહી તો લોકોએ પાડી જનતા રેડ’

HM News
Last updated: 05/07/2021 7:50 AM
HM News
5 years ago
Share
SHARE

સુરત: કાપોદ્રાના આનંદનગર વિસ્તારમાં દારૂના ખુલ્લેઆમ વેચાણથી લોકો પરેશાન હતા.ઘણીવાર પોલીસમાં ફરિયાદ કરવા છતાં પણ કોઇ પગલાં લેવામાં આવતા ન હતા.અહીં એક ઘરમાં ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરવામાં આવતું હતું.અહીં દારૂ પીનારા લોકોની ભીડ રહેતી હતી.ઘણીવાર દારૂને લઇને ઝઘડા થતા હતા,જેના લીધે ઘણીવાર મામલો મારઝૂડ સુધી પહોંચી જતો હતો.જેથી આસપાસના રહેવાસીઓ ખૂબ જ પરેશાની અનુભવી રહ્યા હતા.

જેમાં મહિલાઓ સૌથી વધુ પરેશાન હતી.સમસ્યા એ હતી કે પોલીસ સાંભળવા માટે તૈયાર ન હતી.આખરે લોકોએ કંટાળીને તેનો ઉકેલ કાઢવાનો રસ્તો શોધી કાઢ્યો.તેમણે સ્થાનિક કોર્પોરેટરને મળીને આનંદનગર વોર્ડ નંબર 4ના આવાસમાં ત્રાટકી મોટી માત્રામાં દારૂ ઝડપ્યો અને પોલીસના હવાલે કરી દીધો.

સ્થાનિક કોર્પોરેટરએ કહ્યું હતું કે લોકો ઘણીવાર આ અંગે ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન ગયા હતા.પરંતુ કોઇ કાર્યવાહી કરવામં આવે ન હતી.એટલા માટે દારૂ વેચનાર કોઇપણ જાતના ડર વિના દારૂ વેચતો હતો.ઘટના બાદ સ્થળ પર પહોંચેલી પોલીસે ચાર બોરી દારૂ જપ્ત કર્યો હતો.પોલીસે દારૂ વેચનાર બે મહિલાની પણ ધરપકડ કરી છે.પોલીસે કહ્યું હતું કે આ સમગ્ર કેસની તપાસ કરવામાં આવી રહી છે કે આ વિસ્તારમાં બીજે ક્યાં ક્યાં દારૂ વેચવામાં આવી રહ્યો છે.

આપ કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયાએ જણાવ્યું કે, આ વિસ્તારના લોકો વારંવાર સ્થાનિક નેતાઓને આ બાબત અંગે જાણ કરી હતી.તેમના વિસ્તારમાં વેચાતા દેશી દારૂને બંધ કરવા માટે મહિલાઓએ પણ ફરિયાદ કરી હતી.પરંતુ ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટરોની મિલીભગતના કારણે દારૂનું વેચાણ અટકતું નહોતું.ભાજપના શાસનમાં લગભગ શહેરના તમામ પોલીસ સ્ટેશનની હદમાં દારૂનો ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે.ભાજપના નેતાઓ પાસે તમામ માહિતી છે કે, કયા કયા વિસ્તારમાં કેટલા પ્રમાણમાં કોણ દારૂ વેચી રહ્યું છે,છતાં પણ તેઓ આંખ આડા કાન કરીને તેનું ખુલ્લેઆમ વેચાણ કરવા મોકળું મેદાન આપે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત મહાનગર પાલિકાની તિજોરી પર કોરોનાની અસર, રેવેન્યુ પર પડ્યો મોટો ફટકો
Next Article લો ડાગળી ચસ્કી : રાજ્ય સરકારના કલાસ 1 અધિકારીએ પત્ર લખીને કહ્યું, ‘હું ભગવાન વિષ્ણુનો દસમો અવતાર ‘કલ્કિ’, કોરોના મારું જ સુદર્શન ચક્ર’
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up