By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં AAPના ઈટાલિયા સહિત 16 અને મારી નાખવાના છે કહી માર મારવા બાબતે 7 અજાણ્યા સામે રાયોટિંગનો ગુનો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં AAPના ઈટાલિયા સહિત 16 અને મારી નાખવાના છે કહી માર મારવા બાબતે 7 અજાણ્યા સામે રાયોટિંગનો ગુનો
GeneralPoliticsSurat

સુરતમાં AAPના ઈટાલિયા સહિત 16 અને મારી નાખવાના છે કહી માર મારવા બાબતે 7 અજાણ્યા સામે રાયોટિંગનો ગુનો

HM News
Last updated: 03/05/2022 10:08 AM
HM News
4 years ago
Share
SHARE

– આપના કાર્યકરો સામે 6 કલમ અને અજાણ્યા સામે 5 કલમ મુજબ ગુનો

સુરત : સુરતમાં ગતરોજ ભાજપના કાર્યાલય ખાતે વિરોધ કરવા ગયેલા આપના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. આ મારામારીમાં ઉધના પોલીસ પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાઈ છે.જેમાં એક ફરિયાદમાં આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સહિત 16 સામે રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.જ્યારે આપના કાર્યકરોને મારવાના મુદ્દે પણ સાત જણા સામે રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.

બે દિવસ પહેલા પાલિકામાં વિરોધ કરી રહેલી આપના કાર્યકરોને ખેંચી ખેંચીને પોલીસ અને પાલિકાના માર્શલોએ બહાર કાઢ્યા હતા.જેમાં એક કોર્પોરેટરનું ગળું દબાવવામાં આવ્યું હતું અને એક મહિલા કોર્પોરેટરનો ડ્રેસ ફાડી નાખવામાં આવ્યો હતો.જેના વિરોધ માટે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સહિતના કાર્યકરો રેલી સ્વરૂપે ભાજપના ઉધના કાર્યાલય ખાતે વિરોધ કરવા ગયા હતા.જ્યાં ભાજપના કાર્યકરો દ્વારા આપના નેતાઓ સહિત કાર્યકરોને માર મારવામાં આવ્યો હતો.પોલીસે વિરોધ કરી રહેલા આપના નેતાઓ સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી.હાલ પોલીસે નામજોગ ફરિયાદ નોંધી આપના ઈટાલિયા સહિત 16 કાર્યકરોની ધરપકડ કરી હતી.

આપના શહેર મંત્રી દિનેશ જીકાદરાએ અજાણ્યા સાત સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં જણાવ્યું છે કે, આપના નેતાઓ અને કાર્યકરો વિરોધ પ્રદર્શન કરતા હતા.ત્યારે ઉધના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય તરફથી 10 જેટલાનું ટોળું અમારી તરફ ઘસી આવ્યું હતું. ત્યારબાદ તમે ખોટું પ્રદર્શન કરો છો કહી માર મારવાનું શરૂ કર્યું હતું.રોડ પર પાડી દઈ ફાવે તેમ ગડદાપાટુનો માર મારી આને તો મારી નાખવાનો છે કહી મારી માર્યો હતો.દરમિયાન પોલીસે આવી બચાવ્યો હતો.મારી પાસે યુવા પ્રમુખને પણ ફાવે તેમ માર માર્યો હતો.જેમાં બંનેને ઈજા પહોંચી છે.હાલ તો પોલીસે સાત અજાણ્યા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આપના 16 સામે નામજોગ ફરિયાદ

આપના ગોપાલ ઈટાલિયા 16 સામે પોલીસે નામજોગ ફરિયાદ નોંધી છે.ફરિયાદમાં જણાવ્યું છે કે, આપના પ્રદેશ અધિયક્ષ ગોપાલ ઈટાલિયા 15થી 20 જટેલા લોકો સાથે મળી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.રેલી કે વિરોધ પ્રદર્શનની કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી.જેથી સુરતમાં ઉધના ખાતે આવેલા ભાજપ મુખ્ય કાર્યલય ખાતેથી વિરોધ કરતા તમામને ઝડપી પાડવામાં આવ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતમાં મુસ્લિમ બિરાદરોની રાંદેર ઇદગાહ ખાતે નમાઝ અદા, સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી
Next Article રાજ ઠાકરેના ભાષણ પર આજે જ થશે કાર્યવાહી, મહારાષ્ટ્ર DGPનું પત્રકાર પરિષદમાં નિવેદન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up