By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં મુસ્લિમ બિરાદરોની રાંદેર ઇદગાહ ખાતે નમાઝ અદા, સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં મુસ્લિમ બિરાદરોની રાંદેર ઇદગાહ ખાતે નમાઝ અદા, સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી
GeneralSurat

સુરતમાં મુસ્લિમ બિરાદરોની રાંદેર ઇદગાહ ખાતે નમાઝ અદા, સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી

HM News
Last updated: 03/05/2022 10:05 AM
HM News
4 years ago
Share
SHARE

– પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિ પૂર્ણ ઇદની નમાઝ અદા થઈ

આજે પરશુરામ જયંતિ અને ઈદ એક સાથે છે.ત્યારે લોકોએ ભારે ઉત્સાહ સાથે પરશુરામ જયંતિ અને ઈદની ઉજવણી કરી હતી.રાંદેર ખાતે ઇદગાહમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિ પૂર્ણ ઇદની નમાઝ અદા થઈ હતી.જ્યારે પરશુરામ જયંતિને લઈને સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સુરતમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

કોરોના પછી પહેલીવાર આટલી મોટી સંખ્યામાં રાંદેર ઇદગાહમાં લોકો ભેગા થયા હતા.ઇદની નમાજ પડ્યા પછી લોકો એકબીજાને ભેટીને ઈદની મુબારકબાદી આપી હતી.પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિ પૂર્ણ ઇદની નમાઝ અદા થઈ હતી.સવારથી જ મુસ્લિમ બિરાદરો માને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ગઈકાલે પણ ખરીદી ખૂબ મોટા પ્રમાણમાં થતી બજારમાં જોવા મળી હતી.રમજાન માસમાં પૂર્ણ થતાં જે નાના-મોટા સૌ કોઈ ઈદની નમાઝ અદા કરતા દેખાયા હતા.

આનંદ અને ઉત્સાહ સાથે બ્રહ્મસમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન

પરશુરામ જયંતિને લઈને સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સુરતમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાત ગેસ સર્કલ,આનંદ મહેલ રોડ,મહાલક્ષ્મી મંદિર,ગંગેશ્વર મહાદેવ મંદિર જઈને પરશુરામ ઉદ્યાન ખાતે સમાપન થશે.સમગ્ર દક્ષિણ ગુજરાતના બ્રહ્મ સમાજના યુવકો બાઇક રેલી અને ઘણા ખરા પગપાળા પણ શોભાયાત્રામાં જોડાયા હતા.દક્ષિણ ગુજરાતને ભગવાન પરશુરામની તપસ્યાની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે.આનંદ અને ઉત્સાહ સાથે બ્રહ્મસમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું હતું.દેશમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ,સનાતન ધર્મને લઈને લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોઈપણ પ્રતિબંધ વગર છૂટથી ઈદની ઉજવણી

શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઇદની નમાઝ અદા કરવાનો ઉત્સાહ મુસ્લિમ બિરાદરોમાં જોવા મળ્યો હતો. રાંદેર સહિત ચોક,ભાગળ,લિંબાયત જેવા વિસ્તારોમાં વિશેષ કરીને ઈદનો માહોલ જોવા મળ્યો હતો.કોરોના નિયંત્રણમાં આવતાની સાથે જ આ વખતે મુસ્લિમ બિરાદરોએ કોઈપણ પ્રતિબંધ વગર છૂટથી ઈદની ઉજવણી કરી હતી.શાંતિપૂર્ણ માહોલમાં ભાઈચારા અને એકતાનો સંદેશ આપતા ઈદની ઉજવણી કરવામાં આવી હતી.

શાંતિ અને ભાઈચારા વચ્ચે ઈદની ઉજવણી

રાંદેર ખાતે ઇદની નમાજ અદા કરવા આવેલા પરવેઝ શેખે જણાવ્યું કે આજ રાંદેર વિસ્તારમાં ઈદની નમાજ અદા કરવામાં આવે છે.છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણ હોવાને કારણે આટલી સંખ્યામાં એકત્રીત થઈ શકતા ન હતા.કોરોના સંક્રમણ સુરત શહેરમાં ખૂબ મોટા પ્રમાણમાં હોવાને કારણે તમામ ધાર્મિક કાર્યક્રમો કોઈ જોઈ શક્યા ન હતા પરંતુ આજે ખુબ જ શાંતિ અને ભાઈચારા વચ્ચે ઈદની ઉજવણી કરવામાં આવી છે.રાંદેરનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય રહ્યો છે.આજના પવિત્ર દિવસે સૌ કોઈ એકત્રિત થઈને તમામ રાગ દ્વેષ ભૂલીને એકબીજાને ગળે ભેટી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાહુલ ગાંધી નાઈટ ક્લબનો વીડિયો વાયરલ, કોંગ્રેસે કહ્યું- મિત્રના લગ્નમાં પણ BJPને પૂછીને જવું પડશે?
Next Article સુરતમાં AAPના ઈટાલિયા સહિત 16 અને મારી નાખવાના છે કહી માર મારવા બાબતે 7 અજાણ્યા સામે રાયોટિંગનો ગુનો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up