By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હાઇકોર્ટ તરફથી રાજ કુંદ્રાને મોટો ઝટકો, પોતાની ધરપકડને પડકારતી અરજી ફગાવી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > હાઇકોર્ટ તરફથી રાજ કુંદ્રાને મોટો ઝટકો, પોતાની ધરપકડને પડકારતી અરજી ફગાવી
GeneralNational

હાઇકોર્ટ તરફથી રાજ કુંદ્રાને મોટો ઝટકો, પોતાની ધરપકડને પડકારતી અરજી ફગાવી

HM News
Last updated: 07/08/2021 6:30 AM
HM News
5 years ago
Share
SHARE

મુંબઈ હાઈકોર્ટે ઉદ્યોગપતિ અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા અને રિયાન થોર્પની અરજીઓ ફગાવી દીધી છે.આ અરજીમાં રાજે જામીન અંગે મેજિસ્ટ્રેટ કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો અને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી હતી.

મુંબઈ હાઈકોર્ટે મુંબઈ પોલીસ દ્વારા ધરપકડને પડકારતી અરજી પર 2 ઓગસ્ટના રોજ આદેશ અનામત રાખ્યો હતો.આજે જસ્ટિસ એએસ ગડકરીએ આ અંગે ચુકાદો આપ્યો છે. જસ્ટિસ એએસ ગડકરીએ કહ્યું કે, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા કસ્ટોડિયલ રિમાન્ડ કાયદા અનુસાર છે આમાં તેમને કોઈ દખલ કરવાની જરૂર નથી.

આપને જણાવી દઈએ કે 29 જુલાઈએ કોર્ટે રાજ કુંદ્રા અને રિયાન થોર્પના જામીન પર બંનેના વકીલોની દલીલો સાંભળી હતી.રાજ કુંદ્રાના વકીલે કહ્યું હતું કે તેની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હતી,જ્યારે પોલીસે કહ્યું કે રાજ દ્વારા CRPC ની કલમ 41 (A) પર સહી કરવાનો ઇનકાર કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

રાજ કુંદ્રાની પોર્નોગ્રાફી રેકેટ કેસના સંબંધમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે 19 જુલાઈના રોજ મોડી રાત્રે ધરપકડ કરી હતી.અગાઉ તેની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. બીજા દિવસે એટલે કે 20 જુલાઈએ રાજના આઈટી સાથીદાર રિયાન થોર્પની પણ ધરપકડ કરવામાં આવી હતી.શિલ્પા શેટ્ટીએ તેના પતિ માટે ઘણી વખત જામીનની અપીલ કરી છે,પરંતુ કોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી છે.આ કેસ સાથે જોડાયેલા શર્લિન ચોપરા અને ગેહના વશિષ્ઠની પણ પૂછપરછ કરવામાં આવી છે.

શિલ્પા શેટ્ટીએ તેના સોશિયલ મીડિયા પર આ કેસને લઈને પોસ્ટ પણ કરી છે,જેમાં તેણે કહ્યું કે તેને લાગે છે કે લોકો તેના પરિવાર વિશે ઘણી વાતો કરી રહ્યા છે જે એકદમ ખોટી છે.આ મામલો હજુ કોર્ટમાં છે,તેથી કોઈએ તેમના નિર્ણય સુધી પહોંચવું જોઈએ નહીં.

રાજની ધરપકડ બાદ કેટલીક વોટ્સએપ ચેટ્સ સામે આવી હતી,જેમાં જાણવા મળ્યું હતું કે રાજને પોર્ન ફિલ્મો બનાવવાના વ્યવસાયમાંથી સારી રકમ મળી છે.પોલીસના જણાવ્યા અનુસાર,રાજ આ ફિલ્મોમાંથી દરરોજ આશરે 8 લાખ કમાતો હતો.રાજ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને આઇટી એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ઐતિહાસિક સપાટીએથી અપેક્ષિત નફારૂપી વેચવાલી…!!
Next Article ગુજરાતીઓએ એક જ મહિનામાં ૪૧૨૬૨ કાર અને ૬૮૬૪૬ સ્કુટર ખરીદ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up