By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતીઓએ એક જ મહિનામાં ૪૧૨૬૨ કાર અને ૬૮૬૪૬ સ્કુટર ખરીદ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ગુજરાતીઓએ એક જ મહિનામાં ૪૧૨૬૨ કાર અને ૬૮૬૪૬ સ્કુટર ખરીદ્યા
GeneralNational

ગુજરાતીઓએ એક જ મહિનામાં ૪૧૨૬૨ કાર અને ૬૮૬૪૬ સ્કુટર ખરીદ્યા

HM News
Last updated: 07/08/2021 6:32 AM
HM News
5 years ago
Share
SHARE

કોરોનાની મહામારીને કારણે અન્ય વ્યવસાયોની જેમ 2020માં ઓટોમોબાઈલ ક્ષેત્ર પણ પ્રભાવિત થયુ હતું.પરંતુ જુલાઈ મહિનામાં રાજ્યમાં કારના વેચાણમાં ચોંકાવનારો વધારો જોવા મળ્યો હતો.ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ અસોસિએશનના ડેટા અનુસાર જુલાઈમાં રાજ્યમાં 41,262 કાર વેચાઈ હતી.પાછલા પાંચ વર્ષમાં આ સૌથી મોટો આંકડો છે.અહીં રસપ્રદ બાબત એ છે કે, 70 ટકા કારનું વેચાણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયું છે.આ જ રીતે ૬૮૬૪૬ ટુ વ્હીલર્સ પણ વેચાયા છે.

ઉલ્લેખનીય છે કે અષાઢી બીજના શુભ દિવસે લોકો વાહન ઘરે લાવવાનું પસંદ કરતા હોય છે.જુલાઈ મહિનો જગન્નાથ રથ યાત્રાનો મહિનો હોવાને કારણે વેચાણમાં 35.17 ટકાનો વધારો જોવા મળ્યો હતો. વર્ષ 2017 પછી આ પહેલીવાર એવુ બન્યું છે કે રાજ્યમાં આટલી મોટી સંખ્યામાં કારનું વેચાણ થયું હોય. નોંધનીય છે કે કોરોના મહામારીને કારણે વર્ષ 2020માં વેચાણમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ હવે ફોર વ્હીલર્સની ખરીદીમાં તેજી આવવાને કારણે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં આશા જાગી છે.

જો આ વર્ષની વાત કરવામાં આવે તો જાન્યુઆરી, 2021થી જુલાઈ સુધી સાત મહિનાના સમયગાળા દરમિયાન કુલ 6.63 લાખ કાર વેચાઈ છે.પાછલા પાંચ વર્ષમાં આ પણ એક મોટો આંકડો છે.વર્ષ 2021માં અત્યાર સુધી 1,89,271 કારનું વેચાણ થયું છે. 2017થી અત્યાર સુધીની વાત કરીએ તો, 2018માં વેચાણનો આંકડો 1,93,591 પર પહોંચ્યો હતો.

ઓટોમોબાઈલ ડીલર્સનું કહેવું છે કે, લોકો મહામારીના નુકસાનમાંથી બહાર આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.આ સિવાય લાગી રહ્યું છે કે કોરોના મહામારે ધ્યાનમાં રાખીને લોકો કારથી મુસાફરી કરવાને વધારે સુરક્ષિત માને છે. FADAના ચેરમેન પ્રણવ શાહ જણાવે છે કે, અમને આશા છે કે કારની ખરીદીનો ટ્રેન્ડ ચાલુ રહેશે.વેચાણ પરથી અનુમાન લગાવી શકાય કે અર્થવ્યવસ્થા સ્થિર થઈ રહી છે અને ટ્રેક પર આવી રહી છે.એન્ટ્રી લેવલના વાહનો તેમજ SUV સેગમેન્ટમાં પણ મોટી સંખ્યામાં વેચાણ થયું છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હાઇકોર્ટ તરફથી રાજ કુંદ્રાને મોટો ઝટકો, પોતાની ધરપકડને પડકારતી અરજી ફગાવી
Next Article રિલાયન્સ સાથેની ડીલ બચાવવાના તમામ પ્રયાસો કરશુ : કિશોર બિયાની
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

4 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

4 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

4 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

4 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up