By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હાર્દિક પટેલને રાહત : વિધાનસભા ચૂંટણી લડી શકશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > હાર્દિક પટેલને રાહત : વિધાનસભા ચૂંટણી લડી શકશે
AhmedabadGeneral

હાર્દિક પટેલને રાહત : વિધાનસભા ચૂંટણી લડી શકશે

HM News
Last updated: 12/04/2022 8:11 AM
HM News
4 years ago
Share
SHARE

– સુપ્રીમ કોર્ટે 2 વર્ષની સજા પર સ્ટે મૂક્યો છે હાર્દિક પટેલ હવે વિધાનસભાની 2022ની ચૂંટણી લડી શકશે

અમદાવાદ, તા. 12 એપ્રિલ 2022, મંગળવાર : 2015ના પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રમખાણોમાં વિસનગરમાં થયેલ તોડફોડ કેસમાં હાર્દિક પટેલ માટે રાહતના સમાચાર આવ્યા છે.હાર્દિક પટેલે 2019માં ચૂંટણી લડવા મંજૂરી માંગી હતી જે બાબતે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે.સુપ્રીમની રાહત બાદ હાર્દિક પટેલ હવે વિધાનસભાની 2022ની ચૂંટણી લડી શકશે.

હાર્દિક પટેલે 2015માં પાટીદાર સમાજ માટે અનામતની માંગણીને લઈને પાટીદાર આંદોલનનું નેતૃત્વ કર્યું હતું.આંદોલનને કારણે હિંસા થઈ હતી અને ભાજપના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ થઈ હતી.હાર્દિકને ટ્રાયલ કોર્ટ દ્વારા તોફાનોમાં તેની ભૂમિકા માટે અગ્નિદાહ, મિલકતને નુકસાન અને ગેરકાયદેસર એસેમ્બલીના ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટના નિર્ણય સામે અરજી દાખલ કરી સજાને સ્થગિત કરવાની માંગ કરી હતી જેથી તે 2019ની લોકસભાની ચૂંટણી લડી શકે.જોકે હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી જેના કારણે તે ચૂંટણી નહોતા લડી શક્યા.ત્યારબાદ તેમણે સ્ટે માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

હાર્દિક પટેલના વકીલ મનિન્દર સિંહે કહ્યું હતું કે, તેને ચૂંટણી લડવાની મંજૂરી ન આપવી એ અધિકારનું ઉલ્લંઘન છે.હાર્દિક પટેલે 2019ની લોકસભા ચૂંટણી લડવાની તક ગુમાવી દીધી છે.હાર્દિક પટેલના વકીલે કહ્યું કે, તે કોઈ ગંભીર હત્યારો નથી પોલીસે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે.સુપ્રીમ કોર્ટે મંગળવારે 2015ના મહેસાણા રમખાણોના કેસમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ હાર્દિક પટેલને દોષિત ઠેરવવા પર સ્ટે આપ્યો છે.જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને વિક્રમનાથની ખંડપીઠે કહ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલને સજા પર સ્ટે મૂકવો તે યોગ્ય મામલો છે.

ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, કે હાર્દિક પટેલ ચૂંટણી લડી રહ્યાં છે તે કોર્ટ સમક્ષ મુદ્દો નથી. તેના બદલે આ બાબતનો નિર્ણય ફોજદારી કાયદાના ધારાધોરણના આધારે થવો જોઈએ.સોલિસિટર જનરલે દલીલ કરતા કહ્યું હતું કે, ફોજદારી કાયદામાં શું સાચું છે તે કહેવા માટે કોઈ ચોક્કસ માર્ગદર્શિકા નથી.હાર્દિક પટેલ જીત્યા હોય કે હારી ગયા હોય તે કોઈ મુદ્દો જ નથી પરંતુ હવે આ બાબત કોર્ટ નક્કી કરશે.હાર્દિક પટેલ સામે એક કેસ IPCના સેક્શન 395ના આધારે પણ નોંધાયેલો છે તે ખરેખર ખૂબ જ ગંભીર છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વલસાડનાં સાપ્તાહિક અખબારનાં તંત્રી સામે ખોટી ફરિયાદ દાખલ કરવાના મુદ્દે ડાંગ પત્રકાર સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું
Next Article સુરતમાં દસ્તાવેજોની સંખ્યા ઘટી, પરંતુ સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં 30 કરોડનો વધારો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up