By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં દસ્તાવેજોની સંખ્યા ઘટી, પરંતુ સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં 30 કરોડનો વધારો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં દસ્તાવેજોની સંખ્યા ઘટી, પરંતુ સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં 30 કરોડનો વધારો
GeneralSurat

સુરતમાં દસ્તાવેજોની સંખ્યા ઘટી, પરંતુ સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં 30 કરોડનો વધારો

HM News
Last updated: 12/04/2022 8:20 AM
HM News
4 years ago
Share
SHARE

– વર્ષ 2020-21 માં 869 કરોડ તો વર્ષ 2021 – 22 માં 988 કરોડની સ્ટેમ્પ ડ્યૂટીની આવક

સુરત : આમ તો કહેવાય છે કે સુરતમાં રિયલ એસ્ટેટમાં સૌથી વધુ કાળુ નાંણાનો ઉપયોગ થાય છે,પરંતુ સમયની સાથે સાથે સુરતીઓમાં પણ બદલવા આવી રહ્યો છે.સુરત જિલ્લામાં મિલકતની ખરીદીમાં બ્લેક મની કરતાં વાઈટનું ચલણ વધ્યું હોવાનું પૂર્ણ થયેલા હિસાબી વર્ષમાં નોંધાયેલા દસ્તાવેજની આવક પરથી જણાઈ રહ્યું છે.વર્ષ 2020-21 કરતાં 2021-22 માં 6204 દસ્તાવેજ ઓછા નોંધાયા છે,તેમ છતાં નોંધણી ફી અને સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં 30 કરોડ રૂપિયાનો વધારો થયો છે.મિલકત ખરીદનારાઓએ જંત્રીની કિંમત કરતાં પણ વાઈટનું પેમેન્ટ વધુ ચૂકવતા દસ્તાવેજની સંખ્યા ઘટી હોવા છતાં આવકમાં વધારો જોવા મળ્યો છે.સુરતની 18 સબરજીસ્ટ્રાર કચેરી થકી સરકારને વર્ષ 2020-21માં 869 કરોડ જ્યારે 2021-22માં 899 કરોડની આવક થવા પામી છે.

રાજ્યના અન્ય જિલ્લાઓ કરતાં દક્ષિણ ગુજરાતના સુરત,નવસારી,વલસાડ,તાપી સહિતના જિલ્લાઓમાં મિલકત ખરીદીના ચૂકવાતા અવેજમાં વાઈટ કરતાં બ્લેક મનીનું પ્રમાણ વધુ છે.સુરતમાં જંત્રીના ભાવ અને મિલકતની બજાર કિંમતમાં આસમાન જમીનનો તફાવત જોવા મળે છે.જેને પગલે સુરતમાં મિલકત ખરીદતી વેળાં 70ઃ30નો રેશિયો એટલે કે 30 ટકા વાઈટ અને 70 ટકા રોકડા આપવા પડે છે.જેને કારણે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જાણિતી કંપનીઓ કે જેઓ પૂરેપૂરું વાઈટથી પેમેન્ટ વસૂલે છે, તેવી કંપનીઓ દક્ષિણ ગુજરાતમાં પોતાના પ્રોજેક્ટ કરી શકતી નથી.પરંતુ પૂર્ણ થયેલા હિસાબી વર્ષમાં સુરતની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં નોંધાયેલા દસ્તાવેજમાં નોંધણી ફી અને સ્ટેમર ડ્યૂટીની આવક જોતાં સુરતમાં પણ વાઈટનું ચલણ વધ્યું હોવાનું જોવા મળ્યું છે.કેમકે, વર્ષ 2020-21કરતાં વર્ષ 2021-22 માં 6204 મિલકતના દસ્તાવેજ ઓછો નોંધાયા છે, તેમ છતાં આવકમાં 30 કરોડ રૂપિયાની આવકનો વધારો થયો છે.

20-21 કરતાં 21-22 માં 6204 દસ્તાવેજ ઓછા નોંધાયા

2019 માં કોરોનાની લહેર બાદ અર્થતંત્રની ગાડી જેમ તેમ કરીને પાટે ચઢી હતી.આમ છતાં વર્ષ 2020-21 માં દસ્તાવેજની નોંધણી અને આવક બંને વધી હતી. 2020-21 માં 1.49 લાખ થી વધુ દસ્તાવેજ નોંધાયા હતા,અને 869 કરોડની આવક થઇ હતી.તેની સામે 2021-22 માં 1.43 લાખતી વધુ મિલકતના દસ્તાવેજ નોંધાયા હતા.જેની સામે 899 કરોડની આવક થઇ હતી.એટલે કે હાલમાં જ પૂર્ણ થયેલા હિસાબી વર્ષમાં 6204 મિલકતના દસ્તાવેજ ઓછા નોંધાયા છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હાર્દિક પટેલને રાહત : વિધાનસભા ચૂંટણી લડી શકશે
Next Article દારૂના અડ્ડા પર દરોડો પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર વડોદરામાં હુમલો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

4 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

4 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

4 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

4 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up