By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ‘હું ભાજપનો કોર્પોરેટર છું, તું મારું કશું બગાડી શકવાનો નથી’
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ‘હું ભાજપનો કોર્પોરેટર છું, તું મારું કશું બગાડી શકવાનો નથી’
AhmedabadGeneralPolitics

‘હું ભાજપનો કોર્પોરેટર છું, તું મારું કશું બગાડી શકવાનો નથી’

HM News
Last updated: 26/08/2021 10:37 AM
HM News
5 years ago
Share
SHARE

રાજ્યમાં નેતાઓની દાદાગીરીના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.ત્યારે આવી જ ઘટના અમદાવાદમાં સામે આવી છે.ભાજપના કોર્પોરેટરે ફર્નિચરની દુકાનના વેપારીને હાથ પગ ભાંગી નાખી દુકાન સીલ કરાવી દેવાની ધમકી આપી અને તેથી વેપારી અમદાવાદ પોલીસ કમિશનરને રજૂઆત કરીને પોલીસ પ્રોટેક્શન માગ્યું છે.

ભાજપના કોર્પોરેટરે ધમકી આપી છે તે વેપારી નું નામ અશોક સુથાર છે અને તે અમદાવાદના ખોખરા વિસ્તારમાં રહે છે અને ફર્નિચરના વેપાર સાથે સંકળાડાયેલા છે.ત્યારે જે ભાજપનાને કોર્પોરેટરે ધમકી આપી છે તેનું નામ ચેતન પરમાર છે અને તે ખોખરા વોર્ડના કોર્પોરેટર છે.

અશોક સુથાર નામના વેપારીને રાધે મોલમાં એક દુકાન આવેલી છે ઘણા દુકાન તમને એક વ્યક્તિને ભાડે આપી છે પરંતુ છેલ્લા 15 મહિનાથી આ વ્યક્તિ દુકાન ખાલી કરતો નથી.તેથી અશોક સુથાર ભાજપના કોર્પોરેટર કેતન પરમાર પાસે ગયા હતા અને તે સમયે કોર્પોરેટરે આ મેટર સોલ કરી આપવાનું કહ્યું હતું.બાદ રક્ષાબંધનના દિવસે કોર્પોરેટર ચેતન પરમારે વેપારી અશોક સુથારને મળવા બોલાવ્યો હતો પરંતુ રક્ષાબંધના પર્વ નિમિત્તે વેપારીએ પછી મળવા આવીશ તેવું જણાવ્યું હતું.ઘટના બાદ 23 ઓગસ્ટના રોજ કેટલાક ઇસમો બાઇક લઇને વેપારી પાસે ગયા હતા અને કહ્યું હતું કે કોર્પોરેટર ચેતન પરમાર તમને બોલાવે છે.જેથી વેપારી કોર્પોરેટર ચેતન પરમારની ઓફિસ પર મળવા ગયો હતો.પરંતુ કોર્પોરેટર આ વેપારી સાથે ગાળાગાળી કરી હતી અને દુકાને સીલ મરાવી દેવાનું કહ્યું હતું.સાથે જ કોર્પોરેટર કેતન પરમાર એ એવી ધમકી આપી હતી કે ચાર દિવસમાં તારી હવા કાઢી નાખીશ આ ઉપરાંત કોર્પોરેટરે બંને દુકાનોને સીલ કરીને વેપારીના હાથ-પગ તોડાવી નાખવાની પણ ધમકી આપી હતી. તેથી વેપારીએ સમગ્ર મામલે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને અમરાઈવાડી પોલીસ સ્ટેશનના PI ને લેખિતમાં ફરિયાદ કરીને પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું.

મામલો બહાર આવ્યા બાદ ભાજપના કોર્પોરેટર ચેતન પરમારે જણાવ્યું હતું કે હું, સામેવાળી પાર્ટીને ઓળખતો નથી.કાલે મારો મિત્ર ત્યાંથી નીકળ્યો હતો એટલે મેં કહ્યું હતું કે પહેલાં સુથારને બોલાવજે ઓફિસમાં ફર્નિચરનું કામ છે અને તેની દુકાનની મેટર છે તે બાબતે સોલ્યુશન લાવી દઈએ.મેં કોઈ સીલ મારવાની વાત કરી નથી આ વાતને જોડવામાં આવી છે અને રાજકીય રીતે મને ફસાવવાનો સ્ટંટ છે

ફર્નિચરની દુકાન માલિક અશોક સુથારનો આક્ષેપ છે કે ભાજપના કોર્પોરેટર ચેતન પરમારે તેમને માનસિક અને શારીરિક ત્રાસ આપીને મારી નાખવાની ધમકી આપી હતી અને 22 ઓગસ્ટના રોજ ચેતન પરમારે ફોન કરીને ધમકી આપી હતી કે, દિપક શાસ્ત્રી દુકાન ખાલી નહીં કરે.દુકાન તારે મને વેચી દેવાની છે અને બીજા દિવસે તેમાં ત્રણ માણસો દુકાને આવીને ધમકી આપી ગયા હતા અને કહ્યું હતું કે, દુકાનને શીલ કરાવી દઈશું અને ચેતન પરમારે ઓફિસે મળવા બોલાવ્યો છે.સાથે વેપારી એવો પણ આક્ષેપ કર્યો હતો કોર્પોરેટર ચેતન પરમારે તેમની સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યો હતું અને કહ્યું હતું કે તારી દુકાન ખાલી નથી કરવાનું અને પોલીસ ફરિયાદ પાછી લઈ જજે નહીં તો તારા હાથ-પગ તોડી નાખીશ તારી દુકાન મારે વેચાણ લેવાની છે બાકી બંને દુકાન શીલ કરાવી દઈશ.તારો વેપાર ધંધો બંધ કરાવી દઈશ હું ભાજપનો કોર્પોરેટર છું તું મારું કશું બગાડી શકવાનો નથી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતના ટ્રાફિક ACPને CR પાટીલના માસ્ક વગરના ફોટા શેર કરવાનું ભારે પડ્યું
Next Article ફ્રેન્ડ સાથે ફરવા ગયેલી ૨૨ વર્ષની MBA સ્ટૂડન્ટ પર છ શખસોનો ગેંગરેપ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up