By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ફ્રેન્ડ સાથે ફરવા ગયેલી ૨૨ વર્ષની MBA સ્ટૂડન્ટ પર છ શખસોનો ગેંગરેપ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ફ્રેન્ડ સાથે ફરવા ગયેલી ૨૨ વર્ષની MBA સ્ટૂડન્ટ પર છ શખસોનો ગેંગરેપ
GeneralNational

ફ્રેન્ડ સાથે ફરવા ગયેલી ૨૨ વર્ષની MBA સ્ટૂડન્ટ પર છ શખસોનો ગેંગરેપ

HM News
Last updated: 26/08/2021 10:39 AM
HM News
5 years ago
Share
SHARE

મૈસુરુ, તા.૨૬: બેંગલુરુની નજીક આવેલા મૈસુરુમાં ૨૨ વર્ષની એક પ્ગ્ખ્ સ્ટૂડન્ટ પર ગેંગરેપ થયો છે.યુવતી પોતાના મિત્ર સાથે બાઈક પર ફરવા ગઈ હતી, ત્યારે તેમને છ જેટલા લોકોએ અટકાવ્યા હતા. યુવતીના ફ્રેન્ડને આ લોકોએ ફટકાર્યો હતો અને યુવતી પર ગેંગરેપ કર્યો હતો. મંગળવારે રાત્રે બનેલી આ દ્યટનામાં મૈસુરુ નજીકના ચામુંડીહિલ્સ પર યુવતી પર ગેંગરેપ ગુજારાયો હતો.પીડિતા મૂળ મુંબઈની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

આ ઘટના બાદ પીડિતા આદ્યાતમાં સરી પડી છે.તેને દ્યાયલ અવસ્થામાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જોકે, તે બુધવારે પોલીસ સાથે વાત કરવાની સ્થિતિમાં આવી હતી.પોલીસે યુવતીની ફરિયાદના આધારે એક શખસની અટકાયત કરી તેની પૂછપરછ શરુ કરી છે.કર્ણાટકના સીએમ બાસવરાજ બોમ્માઈએ રાજયના પોલીસ વડા પ્રવીણ સૂદને આરોપીઓને જલ્દી પકડવા માટે સૂચના આપી છે. પોલીસે હાલ SIT બનાવીને બળાત્કારીઓને પકડવાની ગતિવિધિ તેજ બનાવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, યુવતી અને તેનો ફ્રેન્ડ જાણીતા ટુરિસ્ટ પ્લેસ ચામુંડી હિલ્સ પર ફરવાં ગયાં હતાં.સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ આ વિસ્તારમાં કોઈ ખાસ ચહેલપહેલ નહોતી ત્યારે છએક લોકો આ કપલની નજીક આવ્યા હતા.તમામ લોકો નશાની હાલતમાં હોય તેવું જણાતું હતું. તેમણે યુવતીને બાઈક પરથી ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.જોકે, તેના મિત્રએ તેનો વિરોધ કર્યો તો તેને આ શખસોએ માર માર્યો હતો.ત્યારબાદ યુવતીને ઢસડીને ત્યાંથી લઈ જવાઈ હતી અને ત્યાં તેના પર ગેંગરેપ કરાયો હતો.

આ ભયાનક દ્યટના બાદ યુવતી અને તેનો ફ્રેન્ડ ૩૦૦ મીટર જેટલું ચાલીને મેઈન રોડ પર આવ્યા હતા.જયાં તેમને એક કારચાલકે લિફ્ટ આપીને પ્રાઈવેટ હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.યુવતીની મેડિકલ તપાસ થયા બાદ તેને એડમિટ કરવામાં આવી હતી.બીજા દિવસે તેણે પોલીસને પોતાનું નિવેદન આપ્યું હતું.પોલીસનું માનીએ તો આરોપીઓ સ્થાનિક હોવાનું જણાઈ રહ્યું છે.તમામ આરોપી આ કરતૂત કરીને રાતના અંધારામાં ગાયબ થઈ ગયા હતા.

સૌરાષ્ટ્ર અને કચ્છના ચાર જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર, ખેડૂતોને હેક્ટરદીઠ ₹8,500ની સહાય
ટ્રમ્પની નવા સૈન્ય હુમલાની ચેતવણી, ઈરાનની ઈન્ટરનેટ કેબલ કાપવાની ધમકીથી વૈશ્વિક સંકટનો ભય
મૂછો અને દાઢી સાથે જન્મ્યું બાળક! અનોખા વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
ચીનમાં પતિની પ્રેમભરી જપ્પી પડી ભારે, પત્નીની પાંચ પાંસળીઓ તૂટી
તેહરાનમાં ટ્રમ્પને જેલના સળિયા પાછળ બતાવતું વિશાળ હોર્ડિંગ, ઈરાનમાં અમેરિકા વિરોધી ગુસ્સો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ‘હું ભાજપનો કોર્પોરેટર છું, તું મારું કશું બગાડી શકવાનો નથી’
Next Article ડેરિવેટીવ્ઝમાં ઓગસ્ટ વલણના અંતે ભારતીય શેરબજારમાં અફડાતફડી સાથે દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ટ્રમ્પને બ્રાઝિલમાં મોટો રાજકીય ઝટકો! લૂલા ડા સિલ્વાની જીતથી અમેરિકી પ્રભાવને પડકાર

7 days ago

સર્બિયામાં વિદ્યાર્થી આંદોલનથી સત્તાપલટાના સંકેત, વુસિકના 12 વર્ષના શાસનને પડકાર

7 days ago

રાહુલ ગાંધીના કાફલામાં અચાનક ટક્કર, પાછળની ગાડીઓ અથડાઈ; કોંગ્રેસ નેતા સુરક્ષિત

7 days ago

મુંબઈમાં બિશ્નોઈ ગેંગનો વધતો ખૌફ, ફિલ્મી સિતારાથી કારોબારી સુધી નિશાન પર

7 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up