By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 2011 વર્લ્ડ કપ ફાઈનલ ફિક્સિંગ કેસઃ અરવિંદ ડી સિલ્વાની નવ વર્ષ બાદ પૂછપરછ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > 2011 વર્લ્ડ કપ ફાઈનલ ફિક્સિંગ કેસઃ અરવિંદ ડી સિલ્વાની નવ વર્ષ બાદ પૂછપરછ
GeneralNationalSports

2011 વર્લ્ડ કપ ફાઈનલ ફિક્સિંગ કેસઃ અરવિંદ ડી સિલ્વાની નવ વર્ષ બાદ પૂછપરછ

HM News
Last updated: 01/07/2020 12:19 PM
HM News
6 years ago
Share
SHARE

– શ્રીલંકા પોલીસે પૂર્વ મુખ્ય સીલેક્ટરને છ કલાક સવાલ પૂછ્યા

કોલંબો : શ્રીલંકા પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે 2011 વર્લ્ડ કપની ફાઈનલ ફિક્સ થઈ હોવાના કેસમાં તપાસ હાથ ધરી છે.મંગળવારે શ્રીલંકા પોલીસે પૂર્વ કેપ્ટન અને 2011ના મુખ્ય પસંદગીકાર રહેલા અરવિંદ ડી સિલ્વાની છ કલાક સુધી પૂછપરછ કરી હતી. આ તપાસમાં હવે પછી 2011 વર્લ્ડ કપની ફાઈનલમાં શ્રીલંકન ટીમના ઓપનર ઉપુલ થરંગાને હાજર રહેવા જણાવાયું છે. 2011 વર્લ્ડ કપ ફાઈનલ ફિક્સિંગ કેસમાં નવ વર્ષ બાદ ડી સિલ્વાને પોલીસે સવાલ જવાબ માટે બોલાવ્યા હતા. આઈસીસી વર્લ્ડ કપ 2011ની ફાઈનલમાં ભારતે શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું હતું. શ્રીલંકાના પૂર્વ રમત મંત્રી મહિંદાનંદ અલ્થગામાગેએ આ મેચને ફિક્સ હોવાનું જણાવતા તપાસની માંગ કરી હતી. પૂર્વ કેપ્ટન સનથ જયસૂર્યા પણ આ તરફ સવાલો ઉઠાવી ચૂક્યા છે.

તાજેતરમાં જ મહિંદાનંદે શ્રીલંકન ક્રિકેટ બોર્ડને એક યાદી સોંપી હતી. જેમાં તેમણે વર્લ્ડ કપની ફાઈનલ ફિક્સ હોવાની આંશકા પાછળ જવાબદાર કારણો જણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, ‘નવ પાનામાં 24 કારણો આપ્યા છે. આ કારણોથી ફાઈનલમાં શ્રીલંકન ટીમનો પરાજય થયો.’

સંગાકારા અને જયવર્ધનેએ આરોપોને નકાર્યા

વર્લ્ડ કપમાં શ્રીલંકાના કેપ્ટન કુમાર સંગાકારા અને મહેલા જયવર્ધને સહિતના શ્રીલંકાના પૂર્વ ખલેડીઓ સ્પોર્ટ્સ મિનિસ્ટરના આક્ષેપોને નકારી ચૂક્યા છે.શ્રીલંકા સરકાર હાલમાં આ મામલે તપાસ કરી રહી છે.તત્કાલિન મુખ્ય પસંદગીકાર અરવિંદ ડી સિલ્વાની પૂછપરછ મંગળવારે થઈ છે.એવુ માનવામાં આવે છે કે આ કેસમાં 2011 વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચેલી શ્રીલંકન ટીમને કેપ્ટન કુમાર સંગાકારાને પણ પૂછપરછ માટે પોલીસ બોલાવી શકે છે.

ઉલ્લેખનીય છે કે શ્રીલંકાએ 1996માં વન ડે વર્લ્ડ કપ જીત્યો હતો. ફાઈનલમાં ડી સિલ્વાએ 124 બોલમાં 107 રનની ઈનિંગ રમતા તેમને મેન ઓફ ધ મેચ પણ જાહેર કરાયા હતા. 1996ની ફાઈનલમાં શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવ્યું હતું. સનથ જયસૂર્યા મેન ઓફ ધ સીરિઝ જાહેર થયા હતા.શ્રીલંકાના રમત મંત્રીના આક્ષેપો બાદ ડી સિલ્વાએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ને પણ ફિક્સિંગની તપાસ કરવા અપીલ કરી હતી.ડી સિલ્વાએ જણાવ્યું હતું કે બીસીસીઆઈની તપાસમાં મારી જરૂર પડશે તો હું ભારત આવવા તૈયાર છું.

ભારત 28 વર્ષ બાદ ફરી વિશ્વ ચેમ્પિયન બન્યું

2011માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપ ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયા શ્રીલંકાને 6 વિકેટે હરાવીને 28 વર્ષ બાદ ફરી વિશ્વ ચેમ્પિયન બન્યું હતું. આ મેચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગનો નિર્ણય કરતા 6 વિકેટ ગુમાવીને 274 રન કર્યા હતા.મહેલા જયવર્ધનેએ 103, કુમાર સંગાકારાએ 30 અને કુલશેખરાએ 40 રન કર્યા હતા.

ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત કંગાળ રહી હતી.લસિથ મલિંગાએ સચિન અને સહેવાગની વિકેટ ઝડપી હતી.ત્યારબાદ ગૌતમ ગંભીર અને મહેન્દ્ર સિંહ ધોનીએ પરિસ્થિતિ સંભાળી હતી.ગંભીર 97 રને આઉટ થઈ ગયો હતો જો કે ભારત જીતની નજીક પહોંચી ગયું હતું.ધોનીએ કુલશેખરાના બોલ પર વિજયી છગ્ગો ફટકારીને ભારતને વિશ્વ વિજેતા બનાવ્યું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article 2008નું પુનરાવર્તન? આગામી બે મહિના સુધી ગડમથલ રહેશે
Next Article ધારાશાસ્ત્રીઓને અન્ય વ્યવસાય ઉપરાંત જાહેરખબર આપવાની પણ મંજુરી આપો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up