By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 2008નું પુનરાવર્તન? આગામી બે મહિના સુધી ગડમથલ રહેશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > 2008નું પુનરાવર્તન? આગામી બે મહિના સુધી ગડમથલ રહેશે
BusinessGeneralNational

2008નું પુનરાવર્તન? આગામી બે મહિના સુધી ગડમથલ રહેશે

HM News
Last updated: 01/07/2020 12:18 PM
HM News
6 years ago
Share
SHARE

શેરબજારમાં ૨૦૦૮ની મંદી જેવું પુનરાવર્તન થશે? માર્ચ મહિનાના બોટમથી નિફ્ટી- સેન્સેક્સ લગભગ ૩૬ ટકા રિકવર થયા છે અને ટોચથી ૧૬ ટકા ડાઉન છે. આમ છતાં બજારમાં હજી સુધારાનો વિશ્વાસ નથી. લોકોમાં હજી એવો ગભરાટ છે કે સેકન્ડ રાઉન્ડની મંદી આવવાની બાકી છે.અત્યાર સુધી આવેલો સુધારો મંદીમાં તેજીનું એટલે કે ઘટાડાનો પ્રત્યાઘાત છે. વૈશ્વિક સ્તરે કોરોનાના કેસ વધી રહ્યા છે અને હજી વેક્સિન ક્યારે બજારમાં આવશે તે અંગે અનિશ્ચિતતા છવાયેલી છે. આને કારણે શેરબજારમાં મે અને જૂનમાં ખાસ્સી રિકવરી આવી હોવા છતાં રિટેલ ઇન્વેસ્ટર્સની ગેરહાજરી છે અને મુખ્ય શેરોમાં ડિલિવરી આધારીત કામકાજ નીચા રહ્યા છે.

બ્રોકરેજ હાઉસીસ પણ જણાવે છે કે,બીટા સ્ટોકમાં જેમાં ૧૦૦ ટકા માર્જીન છે, એવા સટ્ટાકિય શેરોમાં વધુ કામકાજ જોવાય છે.મિડ અને સ્મોલ કેપ શેરોમાં પણ ફંડ આધારીત ટેકો વધુ રહ્યો છે. ૨૦૦૮માં પણ જાન્યુઆરીમાં બજાર તૂટ્યા પછી જુલાઈ- ઓગસ્ટ સુધી નીચા મથાળેથી રિકવર થયા બાદ ઓક્ટોબર-નવેમ્બરમાં ફરીથી ગબડ્યું હતું અને બમણા વેગથી તૂટ્યું હતું.

આ વર્ષે માર્ચ-એપ્રિલમાં તૂટ્યા પછી બજારમાં રિકવરી શરૂ થઈ છે જે હજી જળવાઈ છે.પરંતુ જાણકારો હવે પછી બજાર આગળ વધશે તે અંગં શંકા સેવે છે. આ માટે બે કારણ મુખ્ય આગળ ધરે છે જેમાં પહેલું અમેરિકામાં આવી રહેલી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી અને બીજુ જીયો-પોલિટીકલ સ્થિતિ તેમજ કોરોનાને કારણે વૈશ્વિક આર્થિક ગ્રોથ ૧૯૬૦ પછીના સૌથી નીચલા સ્તરે ગબડવો.પરંતુ આની સામે એવા પણ રિપોર્ટ રહ્યા છે કે આ બે મોટા કારણો છતાં ૨૦૦૮ કરતાં વિવિધ સેન્ટ્રલ બેન્કોએ સમય બગાડ્યા વગર જે ઝડપથી પ્રવાહિતા પૂરી પાડી છે તેને કારણે સ્થિતિને વણસતી અટકાવી છે. જેથી કોરોનાની સ્થિતિ હળવી થતાં જ ઓધૌગિક પ્રવૃત્તિને વેગ મળશે. અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં ટ્રમ્પ હારશે તો ટ્રેડ વોરની સ્થિતિ હળવી થતાં તેની વૈશ્વિક સ્તરે પોઝિટીવ અસર જોવાશે. આને કારણે ૨૦૦૮માં સેકન્ડ આંચકો જેટલો મોટો હતો તેટલો આ વર્ષે જોવા મળે તેવી સંભાવના ઓછી છે.

૨૦૦૮માં FPIનું વેઇટેજ વધુ હતું. તેની સામે કેટલાક વર્ષથી બજારમાં તેઓનું પ્રભુત્વ ઘટ્યું છે. આને કારણે શેરોમાં વેચવાલી આવે છે તો પણ તે લાંબી ચાલતી નથી. ગયા વર્ષે FPIએ જંગી વેચવાલી કરી હોવા છતાં જાન્યુઆરી ૨૦૨૦માં સેન્સેક્સ-નિફ્ટીએ નવી ટોચ બનાવી હતી એમ જણાવીને SK ફાઇનાન્સિયલના રિસર્ચ એનાલિસ્ટ હિતેશ મહેતાનું કહેવું હતું કે સ્થાનિક ફંડોની તાકાત ૧૨ વર્ષમાં અનેક ગણી વધી છે. હવે તેઓ ઊભા રહે તો મંદી મર્યાદીત દોડ પછી અટકે છે. છેલ્લા બે વર્ષમાં મ્યુ. ફંડોએ અનેક કટોકટી જોઈ છે અને તેઓ વધુ પરિપકવ અને સાવચેત બન્યા છે. SIPથી મિડ અને સ્મોલ કેપ ફંડોમાં છેલ્લા ચાર વર્ષથી ~૪ લાખનું રોકાણ પોર્ટફોલિયો ધરાવતાં સામાન્ય ઇન્વેસ્ટર્સનું રિટર્ન ઘટીને ૪ ટકા થઈ ગયું હતું તે પાછું વધીને હાલ ૮ ટકાએ પહોંચ્યું છે. આમ ત્રણ મહિનામાં ફરીથી તળિયેથી બમણું થયું છે એમ જણાવીને ગ્રોવેલ્યૂ ગ્લોબલ એડવાઇઝર્સના હેડ રક્ષિત મણીયારનું કહેવું હતું.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વોડાફોન-આઇડિયાને રેકોર્ડ બ્રેક નુકસાન, 2019-20 નાણાકીય વર્ષમાં 73,878 કરોડ રુપિયાનું નુકસાન
Next Article 2011 વર્લ્ડ કપ ફાઈનલ ફિક્સિંગ કેસઃ અરવિંદ ડી સિલ્વાની નવ વર્ષ બાદ પૂછપરછ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up