By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વિશ્વાસ રાખો, દેશમાં વિકાસ પરત આવશે : મોદી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > વિશ્વાસ રાખો, દેશમાં વિકાસ પરત આવશે : મોદી
GeneralNational

વિશ્વાસ રાખો, દેશમાં વિકાસ પરત આવશે : મોદી

HM News
Last updated: 02/06/2020 10:49 AM
HM News
6 years ago
Share
SHARE

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલની કોરોના અને આર્થિક મંદીની સ્થિતિમાં દેશ ફરી મજબૂત અને આત્મનિર્ભર થઈને બહાર આવશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.કો ફેડરેશન ઓફ ઈન્ડીયન ઈન્ટીઝના વાર્ષિક સમારોહને સંબોધતા કહ્યું કે હું દેશના અર્થતંત્ર માટે વિશ્ર્વાસ ધરાવુ છું.કારણ કે દેશના લોકોની પ્રતિભા અને ટેકનાલોજી પર ભરોસો છે.મોદીએ કહ્યું કે વિશ્ર્વના અન્ય દેશો કરતા ભારતમાં કોરોનાની જે સ્થિતિ છે તે દર્શાવે છે કે સરકારે લોકડાઉન સહિતના જે સમયસરના પગલા લીધા તેના કારણે આપણે મોટા સંકટમાંથી બચી શકયા છીએ.દેશને લોકડાઉનથી ફાયદો થયો છે અને દેશના ઉદ્યોગના નેતૃત્વના મનમાં ચોકકસ એ પ્રશ્ર્ન હશે કે આપણે એક દેશ તરીકે શું કરવા જઈ રહ્યા છીએ.આત્મનિર્ભર ભારત તરીકે આપણે શું કરવા જઈ રહ્યા છીએ પણ મારો જવાબ છે કે અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવી એ અમારી પ્રાથમીકતા છે.જે કંઈ તાત્કાલીક નિર્ણયો લેવાની જરૂર હતી તે લેવાયા છે.મોદીએ કહ્યું કે રીફોર્મ એટલે મારા અને નિર્ણયો લેવાનું સાહસ કરવું એ અમો લઈ રહ્યા છીએ.

મોદીએ પાંચ પોઈન્ટની વ્યાખ્યા આપતા કહ્યું કે આત્મનિર્ભર,ભારતલક્ષી,સર્વગ્રાહી,મૂડીરોકાણ,માળખાકીય સુવિધા અને સંશોધન-ઈનોવેશનથી જ દેશ આગળ વધી શકશે.મોદીએ ઉદ્યોગ જગતને આહવાન કરતા કહ્યું કે જો તમો એક ડગલું આગળ વધશો તો સરકાર ચાર ડગલા આગળ વધશે. સીઆઈઆઈની 125મી વર્ષગાંઠ પર અભિનંદન આપતા મોદીએ કહ્યું કે અમોએ એમએસએમઈને માટે જે પેકેજ આપ્યું છે તે સર્વને ફાયદો કરાવશે.

સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર મિસાઇલ હુમલો, ૧૨નાં મોત અને ૩૦૯ ઘાયલ
ઇન્ફ્લુએન્સર મેડ સંધુ હત્યા કેસના તાર ગુજરાત સુધી પહોંચ્યા, વાપીમાંથી 3 શખસો ઝડપાયા
નવરાત્રિમાં મહિલાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ, ૨૨ હજારથી વધુ સ્થળોએ વિશેષ બંદોબસ્ત
દિવાળીએ વતન જવા માટે સુરતથી 9,100 વધારાની બસોનું આયોજન, 4થી 9 નવેમ્બર સુધી દોડશે
સુરતમાં ડૉ.હર્ષ પંડ્યા આપઘાત કેસમાં બે મહિલા તબીબની ધરપકડ, અન્ય બે આરોપીઓની શોધખોળ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દિલ્હી ભાજપના પ્રમુખપદેથી મનોજ તિવારીની હકાલપટ્ટી, આદેશ ગુપ્તા નવા પ્રમુખ
Next Article નવા નાણામંત્રી તરીકે ફરી કે.વી.કામઠનું નામ ચર્ચામાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

આજથી શારદીય નવરાત્રિનો આરંભ : અંબાજીથી ખોડલધામ સુધી માતાજીનાં દર્શન માટે ભક્તોની ભીડ જામશે

19 hours ago

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં

2 months ago

મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ

2 months ago

નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી

2 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up