By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વિજયનગર અંદ્રોખાના તલાટીને 10 હજારની લાંચ લેતાં ACBએ ઝડપ્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > વિજયનગર અંદ્રોખાના તલાટીને 10 હજારની લાંચ લેતાં ACBએ ઝડપ્યો
GeneralSaurashtra

વિજયનગર અંદ્રોખાના તલાટીને 10 હજારની લાંચ લેતાં ACBએ ઝડપ્યો

HM News
Last updated: 12/08/2020 6:27 AM
HM News
5 years ago
Share
SHARE

હિંમતનગર, મોડાસા : સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકના અંદ્રોખા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીને રૂપિયા ૧૦ હજારની લાંચ લેતાં અરવલ્લી એસીબીના પીઆઈ સી.ડી. વણઝારા અને તેમની ટીમે છટકું ગોઠવી ઝડપી લીધો હતો.એસીબીની ટ્રેપ થતાં તલાટી કમ મંત્રી ગિરીશ લક્ષ્‍મણભાઈ પટેલ હચમચી ગયા હતા.એસીબીની સફળ ટ્રેપથી લાંચીયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

વિજયનગરનાં અંદ્રોખા ગ્રુપ ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી ગીરીશભાઈ લક્ષ્‍મણભાઈ પટેલે એક અરજદાર પાસેથી મિલ્કતમાં વારસાઈ કરાવવાના કામકાજ અર્થે ૧૦ હજાર રૂપિયાની માંગણી કરતા સમસમી ઉઠ્યો હતો.તલાટીએ જાગૃત નાગરિકને મિલ્કતમાં વારસાઈ કરાવવાની હોય જે અંગે પેઢીનામુ તેમજ વારસાઈમાં નામ દાખલ કરાવવા કાર્યવાહી કરવા માટે ધરમધક્કા ખવડાવતા જાગૃત નાગરિક લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરતાં અરવલ્લી એસીબીએ છટકું ગોઠવ્યું હતું.એસીબીની ટ્રેપ અંગે અજાણ તલાટીએ ખિસ્સું ભરવા ૧૦ હજાર રૂપિયા લેતો રંગે હાથે ઝડપી પાડ્યો હતો અને એસીબીએ વધુ તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં ભ્રષ્ટાચારની બદીએ માજા મૂકી છે.મોટા ભાગની સરકારી કચેરીઓમાં સરકારી કામકાજ માટે જતા અરજદાર પાસેથી યેનકેન પ્રકારે રૂપિયા પડાવાતા હોય છે.

બારડોલીના ઉદય શાહે પોલીસ સમન્વયના નામે લખોનું કરી નાખ્યું હોવાના આક્ષેપ
મુખ્ય પ્રધાનનો બંગલો છોડ્યો છે, સત્તા નહીં : ઉદ્ધવ ઠાકરે
સુરત જિલ્લા LCBમાં થયા મોટા ફેરફાર, લાંબા સમયથી LCBમાં આવવા મથતા એક જમાદારનું સપનું રોળાયું
Breaking : ચેન્નાઈ સુપરકિંગ્સને ધોનીએ આપ્યો આંચકો, માહીએ શું નિર્ણય લીધો ?
પીસીબી અને પાંડેસરા પોલીસના દરોડામાં ૧૭ જુગારીઓ પકડાયા
Share This Article
Facebook Email Print
Previous Article હવે મની લોન્ડરિંગના કેસમાં ચીની કંપનીઓ પર કાર્યવાહી! શેલ કંપનીઓના 40 ખાતામાં 1000 કરોડ
Next Article બેંકે તમને એડવાન્સમાં આ લાભ આપ્યો હશે તો કરન્ટ ખાતાનો નહીં મળી લાભ, બદલાઈ ગયા છે નિયમો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up