By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભારતીય મૂળના કમલા હેરિસ બન્યા USમાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, ઓબામાએ કરી પ્રશંસા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભારતીય મૂળના કમલા હેરિસ બન્યા USમાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, ઓબામાએ કરી પ્રશંસા
GeneralInternational

ભારતીય મૂળના કમલા હેરિસ બન્યા USમાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, ઓબામાએ કરી પ્રશંસા

HM News
Last updated: 12/08/2020 6:35 AM
HM News
6 years ago
Share
SHARE

– કમલા હેરિસે શરૂમાં રાષ્ટ્રપતિ પદ માટે પોતાનું કેમ્પેઈન શરૂ કરેલું પરંતુ થોડા સમય બાદ પોતાનું નામ પાછું ખેંચીને જો બિડેનને સમર્થન આપેલું

નવી દિલ્હી, તા. 12 ઓગષ્ટ 2020, બુધવાર

અમેરિકામાં કોરોના વાયરસના સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની તૈયારીઓ ચાલુ છે.3 નવેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી પહેલા ડેમોક્રેટ્સના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેને પોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ જાહેર કર્યું હતું.ભારતીય મૂળના અમેરિકી સીનેટર કમલા હેરિસ હવે ડેમોક્રેટ્સ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનશે.જો બિડેને મંગળવારે ટ્વિટરના માધ્યમથી આ અંગેની જાહેરાત કરી હતી અને ત્યાર બાદ ચારે બાજુથી શુભેચ્છાઓનો ધોધ વહેવાનું ચાલુ થયું હતું.
જો બિડેને ટ્વિટમાં લખ્યું હતું કે, ‘તેઓ આ યુદ્ધમાં કમલા હેરિસને પોતાના જોડીદાર બનાવીને ખૂબ જ ખુશ છે.તેમની ગણતરી દેશના સૌથી સારા સીનેટરમાં થાય છે. મેં ઘણાં લાંબા સમય સુધી તેમના સાથે કામ કર્યું છે.તેમણે મહિલાઓ અને બાળકો માટે શાનદાર કામ કર્યું છે અને ભવિષ્ય ઘડ્યું છે.’

આ જાહેરાત બાદ કમલા હેરિસે પણ ટ્વિટ કરી હતી અને પાર્ટીનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું કે, જો બિડેન લોકોને જોડનારા માણસ છે અને પોતાની રાજકીય કારકિર્દીમાં તેમણે આ કામ કર્યું છે.મને આનંદ છે કે હું તેમની રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર બની છું અને તેઓ જે પણ કહેશે, હું મારા કમાન્ડર ઈન ચીફની વાત માનીશ.

ઉલ્લેખનીય છે કે 55 વર્ષીય કમલા હેરિસ ભારતીય મૂળના પ્રથમ એવા મહિલા છે જે આટલા મોટા પદના ઉમેદવાર બન્યા છે.આના પહેલા તેઓ ભારતીય મૂળના પ્રથમ એવા મહિલા હતા જે સીનેટર તરીકે ચૂંટાયા હોય.છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં અશ્વેત લોકો, બહારના લોકો અને એશિયન કોમ્યુનિટી દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.આ સંજોગોમાં કમલા હેરિસ આ પોઝિશન માટે ફિટ છે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

કમલા હેરિસે શરૂઆતમાં રાષ્ટ્રપતિ પદ માટે પોતાનું કેમ્પેઈન શરૂ કર્યું હતું પરંતુ થોડા સમય બાદ તેમણે પોતાનું નામ પાછું ખેંચીને જો બિડેનને સમર્થન આપ્યું હતું. આગામી 3 નવેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી પર સૌ કોઈની નજર અટકેલી છે કારણ કે હવે ભારતીય મૂળના આશરે 15 લાખ મતદાતાઓ ડેમોક્રેટ્સ બાજુ નમી શકે છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ કમલા હેરિસના વખાણ કર્યા હતા. તેમણે પોતે ઘણાં સમયથી કમલા હેરિસને ઓળખે છે અને તેઓ આ કામ માટે સંપૂર્ણપણે તૈયાર છે તેમ જણાવ્યું હતું.વધુમાં કહ્યું હતું કે, ‘તેમણે પોતાની કારકિર્દી બંધારણની રક્ષા માટે ખર્ચી છે, આજે દેશ માટે એક સારો દિવસ છે.’

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચીની મજૂરોએ પાકિસ્તાની સૈનિકોને ધોઇ નાંખ્યા, ‘ગુલામ’ ઇમરાન ખાન કંઇ ના બોલી શકયા અને ઉલટાનું…
Next Article રાશિફળ 12 ઓગસ્ટ: આજે જન્માષ્ટમી પર 6 રાશિ પર થશે બાળ ગોપાલની કૃપા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up