By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાશિફળ 12 ઓગસ્ટ: આજે જન્માષ્ટમી પર 6 રાશિ પર થશે બાળ ગોપાલની કૃપા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રાશિફળ 12 ઓગસ્ટ: આજે જન્માષ્ટમી પર 6 રાશિ પર થશે બાળ ગોપાલની કૃપા
GeneralReligious

રાશિફળ 12 ઓગસ્ટ: આજે જન્માષ્ટમી પર 6 રાશિ પર થશે બાળ ગોપાલની કૃપા

HM News
Last updated: 12/08/2020 6:39 AM
HM News
6 years ago
Share
SHARE

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે.આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે.જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે.ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

મેષ
મિત્રો અને ભાઈઓનો સહયોગ મળશે. નવા કામ શરૂ થશે અને વિચારેલા કામો પૂરા થશે. સંપત્તિના કામ પર ધ્યાન આપશો. ડીલમાં સારી સફળતાના યોગ છે. અંગત જીવન અને પૈસામાં જ આજનો દિવસ પસાર તશે. જરૂરી કામોની યોજના બનશે.

વૃષભ
કોઈ નકારાત્મક મામલે ફસાયા તો મહત્વપૂર્ણ તક ગુમાવશો. આજે કોઈ નિર્ણય ન લો કે તારણ ન કાઢો. દિવસ સાવધાનીભર્યો રહેશે. સમજી વિચારીને બોલો, બીજાની વાત પણ સાંભળો. પાર્ટનર સાથે વાહન ચલાવતા સાવધાની રાખો.

મિથુન
નવા કામ અને નવી બિઝનેસ ડીલ સામે આવી શકે છે. કોઈ નવી ઓફર મળશે. વિચારેલા કામો કરવાના શરૂ કરો. જલદી પૂરા થશે. રોજબરોજના કામોમાં કોઈ અડચણ નહીં આવે. મહત્વપૂર્ણ મીટિંગ અને કામો માટે શુભ દિવસ છે.

કર્ક
લવલાઈફમાં ગેરસમજ થઈ શકે છે. કોઈ પણ મામલે બેદરકારી ન રાખો. વિચારેલા કામો પૂરા કરવામાં થોડો સમય જશે. આજે કોઈ પણ કામમાં વધુ મહેનત પડશે. જોબ અને બિઝનેસમાં બેદરકારી કે ઉતાવળ ન રાખો. સ્વાસ્થ્ય સાચવો.

સિંહ
વિચારેલા કામો પૂરા નહીં થાય. પૈસા સંભાળીને રાખો. લેવડ દેવડ અને રોકાણ મામલે સમજી વિચારીને આગળ વધો. મનમાં કોઈ સમસ્યા પરેશાન કરશે. કડવી વાતો ન કરો. કોઈ પ્લાન ન બનાવો. જૂના કામો પૂરા કરો. સ્વાસ્થ્ય માટે સારો દિવસ છે.

કન્યા
બિઝનેસમાં કેટલીક નવી યોજનાઓ પર કામ શરૂ થઈ શકે છે. પાર્ટનરનો સહયોગ મળશે. વિચારેલા કામો પૂરા થશે. મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થશે. કામ પર ધ્યાન આપો. અધૂરા કામો સમય પર પૂરા કરી શકશો. ધૈર્ય રાખજો. મન પ્રસન્ન રહેશે.

તુલા
દિવસ તમારા માટે સારો છે. પરિસ્થિતિઓનો ફાયદો ઉઠાવીને કામ પૂરા કરી શકો છો. કામકાજમાં મન લાગશે. અચાનક કઈંક સારી તકો મળી શકે છે. તેનો ફાયદો ઉઠાવવા તૈયાર રહો. અચાનક મનમાં ફેરફાર થશે જે ફાયદાકારક રહેશે.

વૃશ્ચિક
નોકરી અને બિઝનેસમાં અચાનક મોટા ફેસલા લેવા પડી શકે, નુકસાન પણ થઈ શકે. કન્ફ્યુઝન વધશે.અજાણ્યા નુકસાન માટે તૈયાર રહો. ફાલતુ ખર્ચાના યોગ. કાર્યક્ષેત્રમાં પરેશાની અને અસુવિધા થઈ શકે છે. પરેશાની ઊભી કરનારા લોકો આસપાસ જ રહેશે.

ધન
આર્થિક મામલા ઉકેલાશે. દાંપત્યજીવન સુખી રહેશે. સમાધાન અને વિનમ્રતાથી ગૂંચવાયેલા મામલા ઉકેલાશે. રૂટિન કામથી ધનલાભ થશે. કરજ લેવાનું મન થશે. મોટી પરેશાનીઓ દૂર થશે. નવા લોકો સાથે મુલાકાત થશે. અડચણો દૂર થશે.

મકર
દિવસ સાવધાનીભર્યો રહેશે. કેટલાક લોકો સ્વાર્થ માટે મુશ્કેલીઓ ઊભી કરશે. સાવધાન રહો. મનમાં ઉથલપાથલ થઈ શકે છે. જૂની વાતોમાં અટવાયેલા રહેશો. કોઈ સમસ્યાનું હાથોહાથ સમાધાન નહીં થાય. ખાસ કામ અધૂરા રહેશે. નવા કરાર ન કરો.

કુંભ
ઓફિસમાં પોતાની જાત પર નિયંત્રણ રાખો. પદલાભના યોગ છે. કાર્યક્ષેત્રની પરેશાનીઓ દૂર થશે. યોજનાઓ સફળ થશે. આગળના કામોની યોજનાઓ બનાવશો. અટવાયેલા કામો પૂરા કરવા માટે સારો દિવસ છે. યોગ્યતા અને અનુભવથી કામ કરશો.

મીન
બિઝનેસમાં કઈંક નવું કરવાના ચક્કરમાં પરેશાનીઓ વધશે. મનમાં જે ઉથલપાથલ ચાલે છે તેના કારણે કામમાં મન નહીં લાગે. નોકરી અને ધંધામાં ઉતાવળ ન કરો. જોખમથી બચો. કોઈ કામનું પરિણામ ન મળે તો પરેશાન ન થાઓ.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભારતીય મૂળના કમલા હેરિસ બન્યા USમાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, ઓબામાએ કરી પ્રશંસા
Next Article ભાજપ સરકાર સામે ઊઠતા અવાજ સામે ગુજરાત ભાજપે FB, ટ્વિટર, વોટ્સએપમાં મેસેજ ફેલાવવા યુવાનોની ભરતી શરૂ કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up