By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ખેડૂતનેતાઓમાં ફૂટ પડી:ગુરનામ ચઢુની પર 10 કરોડ લેવાનો, કોંગ્રેસ સાથે મળીને હરિયાણા સરકારને દૂર કરવાની ડીલનો આરોપ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ખેડૂતનેતાઓમાં ફૂટ પડી:ગુરનામ ચઢુની પર 10 કરોડ લેવાનો, કોંગ્રેસ સાથે મળીને હરિયાણા સરકારને દૂર કરવાની ડીલનો આરોપ
GeneralNational

ખેડૂતનેતાઓમાં ફૂટ પડી:ગુરનામ ચઢુની પર 10 કરોડ લેવાનો, કોંગ્રેસ સાથે મળીને હરિયાણા સરકારને દૂર કરવાની ડીલનો આરોપ

HM News
Last updated: 18/01/2021 4:43 AM
HM News
6 years ago
Share
SHARE

ખેડૂત આંદોલન દરમિયાન પ્રથમવાર સંયુક્ત મોરચાની બેઠકમાં ખેડૂતોમાં ફૂટ પડી હોવાનું નજરે પડ્યું.રવિવારે મીટિંગમાં હરિયાણાના ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ ગુરનામ ચઢુની પર આંદોલનને રાજનીતિનો અડ્ડો બનાવવા,કોંગ્રેસ સહિતના રાજકીય નેતાઓને બોલાવવા અને દિલ્હીમાં સક્રિય હરિયાણાના એક કોંગ્રેસનેતા પાસેથી આંદોલનના નામે લગભગ 10 કરોડ રૂપિયા લેવાના ગંભીર આરોપ લાગ્યા.આરોપ હતો કે તે કોંગ્રેસી ટિકિટના બદલામાં હરિયાણા સરકારને તોડી પાડવાની ડીલ પણ કરી રહ્યા છે.ચઢુનીએ તમામ આરોપો નકારી દીધા છે.

બેઠકની અધ્યક્ષતા કરી રહેલા કિસાનનેતા શિવકુમાર કક્કાએ કહ્યું હતું કે બેઠકમાં મોરચાના સભ્ય તેમને તરત મોરચામાંથી હાંકી કાઢવા ઈચ્છે છે,પરંતુ આરોપોની તપાસ માટે 5 સભ્યની કમિટી બનાવવામાં આવી,જે 20 જાન્યુઆરીએ રિપોર્ટ આપશે. એ જ આધાર પર નિર્ણય લેવામાં આવશે. આંદોલન સાથે સંકળાયેલા લોકો NIA સમક્ષ હાજર નહીં થાય

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ખેડૂત આંદોલનમાં ટેરર ફંડિંગ અંગે તપાસ કરી રહી છે. આંદોલન સાથે સંકળાયેલા 50થી વધુ લોકોને સમન્સ મોકલવામાં આવ્યા છે.એનાથી રોષે ભરાયેલાં ખેડૂત સંગઠનોએ કહ્યું હતું કે તેમની સાથે સંકળાયેલા કોઈ નેતા કે કાર્યકર્તા NIA સમક્ષ હાજર નહીં થાય.

માને કહ્યું- ખેડૂતોની વાત રજૂ ન કરી શકું તો કમિટીમાં રહેવાનો હક નથી
કૃષિ કાયદાઓ પર સુપ્રીમ કોર્ટ તરફથી બનાવાયેલી કમિટીમાંથી રાજીનામું આપી ચૂકેલા ભૂપિન્દર સિંહ માને જે રીતે કમિટી છોડી,તેમના રાજીનામા અંગે ધમકીઓ મળવા સહિત અનેક કયાસ લગાવાયા.દિવ્ય ભાસ્કરે રાજીનામાનાં કારણો અને ખેડૂત આંદોલનને લઈને તેમનું મંતવ્ય લીધું, વાંચો વાતચીતના મુખ્ય અંશ…

સવાલઃ શું તમારા પર કોઈ દબાણ હતું?
જવાબઃ નહીં.ન તો વિદેશી સંગઠનો કે સંસ્થાઓનું કે ન તો સત્તા પક્ષનું દબાણ હતું. ન તો મને કોઈના તરફથી ધમકી મળી છે કે જેના વિશે અફવાઓ ફેલાઈ રહી છે.

કમિટીમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કેમ લીધો?
જ્યારે ખેડૂતો કમિટી સાથે વાત ન કરવા માગે,હું તેમનો અવાજ રિપોર્ટમાં સામેલ ન કરી શકો તો સભ્ય બની રહેવાનો હક નથી.

નિર્ણય લેવામાં કોઈ મુશ્કેલી?
મેં 48 કલાક સતત વિચાર કર્યો કે શું હું ખેડૂતોનો અવાજ ઉઠાવી શકીશ તો અંતર્મનમાંથી અવાજ આવ્યો કે આ સંભવ નથી.મેં ચીફ જસ્ટિસ સાથે વાત કરી અને 15 મિનિટમાં જ રાજીનામું આપી દીધું.

ખેડૂત આંદોલનને લઈને આપનો દૃષ્ટિકોણ શું છે?
અંગત હિત માટે ખેડૂતો રસ્તા પર ઊતરતા નથી. ખેડૂતોની માગણીઓ વાજબી છે. કેન્દ્રએ યોગ્ય રીતે માગણીઓનો ઉકેલ લાવવો જોઈએ.હું કાયદાઓની તરફેણમાં નથી.

ખેડૂતોની મોટી મુશ્કેલીઓ શું છે?
ખેડૂતોની આવક પર ટેક્સનો માર છે.હવામાનનો માર પણ સહન કરે છે.પાકની કિંમત જેવી સમસ્યાઓ પર કેન્દ્રએ કામ કરવાની જરૂર છે.હાલની નીતિઓમાં એવું જોવા મળતું નથી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ:કલકત્તાથી સુરત આવતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ,રાજાભોજ એરપોર્ટ પર લેન્ડિંગ કરાયું
Next Article સૈફ અલી ખાનની ‘તાંડવ’ અંગે વિવાદ,માહિતી અને પ્રસારણ મંત્રાલયે એમેઝોન પ્રાઇમ વિડીયોનો જવાબ માંગ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

2 weeks ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

2 weeks ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

2 weeks ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up