By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઓસ્ટ્રેલિયાના સાત શહેરોમાં 2022ના ટી-20 વર્લ્ડકપની મેચો રમાશે, 13 નવેમ્બરે ફાઈનલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઓસ્ટ્રેલિયાના સાત શહેરોમાં 2022ના ટી-20 વર્લ્ડકપની મેચો રમાશે, 13 નવેમ્બરે ફાઈનલ
GeneralInternationalSports

ઓસ્ટ્રેલિયાના સાત શહેરોમાં 2022ના ટી-20 વર્લ્ડકપની મેચો રમાશે, 13 નવેમ્બરે ફાઈનલ

HM News
Last updated: 16/11/2021 10:33 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 16. નવેમ્બર : 2022માં રમાનારા ટી-20 વર્લ્ડકપનુ ટાઈમ ટેબલ પણ લગભગ નક્કી થઈ ચુકયુ છે.ઓસ્ટ્રેલિયામાં સાત શહેરો એડિલેડ,બ્રિસબેન,ગીલોન્ગ,મેલબોર્ન,પર્થ,સિડની અને હોબાર્ટમાં 45 મેચો રમાશે.વર્લ્ડકપની શરુાત 16 ઓક્ટોબરથી થશે અને 13 નવેમ્બરે મેલબોર્નમાં ફાઈનલ રમાશે.પહેલી સેમી ફાઈનલ સિડનીમાં 9 નવેમ્બરે અને બીજી સેમિફાઈનલ એડિલેડમાં 10 નવેમ્બરે રમાશે.

આ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા,ન્યૂઝીલેન્ડ,ભારત,પાકિસ્તાન,બાંગ્લાદેશ,પાકિસ્તાન,ઈંગ્લેન્ડ,દક્ષિણ આફ્રિકાની ટીમ રમશે.આ સિવાય નામીબિયા,સ્કોટલેનડ્,વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાએ બીજા ચાર ટીમો સામે ક્વોલિફાયર રાઉન્ડમાં રમવુ પડશે અને એ પછી તેમને સુપર 12માં સ્થાન મળશે.પહેલા આ ટુર્નામેન્ટ 2020માં રમાવાની હતી પણ કોરાના કારણે તેને સ્થગિત કરાઈ હતી.આગામી વર્લ્ડકપમાં હાલના ટી-20 ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને અત્યારથી જ ફેવરિટ માનમાં આવી રહ્યુ છે કારણકે ઓસ્ટ્રેલિયાએ પોતાના ઘરઆંગણે રમવાનુ છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પહેલાની સરકારોએ બેન્કોની NPAને કારપેટ નીચે સંતાડી દીધી હતી, અમારી સરકારે તે જાહેર કરી : PM મોદી
Next Article ICCના એન્ટી કરપ્શન યુનિટ હેડનો ધડાકો : ફિકસરો કેપ્ટન પર વધારે ફોકસ કરે છે,ટી-20 ફોર્મેટ ફિક્સિંગ માટે ફેવરિટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up