By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઘાટીમાં ટેરર ફન્ડિંગ પર NIA ની કાર્યવાહી, એક્ટિવિસ્ટ ખુર્રમ પરવેઝની ધરપકડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઘાટીમાં ટેરર ફન્ડિંગ પર NIA ની કાર્યવાહી, એક્ટિવિસ્ટ ખુર્રમ પરવેઝની ધરપકડ
GeneralNational

ઘાટીમાં ટેરર ફન્ડિંગ પર NIA ની કાર્યવાહી, એક્ટિવિસ્ટ ખુર્રમ પરવેઝની ધરપકડ

HM News
Last updated: 23/11/2021 7:34 AM
HM News
4 years ago
Share
SHARE

જમ્મુ-કાશ્મીરઃ નેશનલ ઈન્વેસ્ટિગેશ એજન્સી (NIA) એ માનવાધિકાર કાર્યકર્તા ખુર્રમ પરવેઝની તેના આવાસ પર ધરપકડ કરી છે.ખુર્રમ પરવેઝ પર ટેરર ફન્ડિંગમાં સામેલ થવાનો આરોપ છે.આ દરમિયાન એનઆઈએએ જમ્મુ-કાશ્મીરમાં વિવિધ જગ્યાએ દરોડા પાડ્યા હતા.એએનઆઈ પાસેથી મળેલી જાણકારી પ્રમાણે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ જમ્મૂ-કાશ્મીરમાં અનેક જગ્યાએ દરોડા પાડ્યા છે.

આ દરમિયાન ઘાટીમાં માનવાધિકાર કાર્યકર્તા ખુર્રમ પરવેઝની એનઆઈએની ટીમે ધરપકડ કરી છે. પરવેઝ પર ઘાટીમાં ટેરર ફન્ડિંગમાં સામેલ થવાનો આરોપ છે.

NIA today arrested human rights activist Khurram Parvez during raids at various places in J&K including his residence in Sonwar & office in Amira Kadal, Srinagar in connection with a terror funding case, the agency says pic..com/7vvHu6PbSl

– ANI (@ANI) November 22, 2021

એનઆઈએએ સોનવરમાં ખુર્રમ પરવેઝના આવાસ અને શ્રીનગરના અમીરા કદલ સ્થિત તેમના કાર્યાલય પર દરોડા પાડ્યા હતા.

વાદળ ફાટવાની ઘટના બાદ અમરનાથ યાત્રા ફરી શરૂ
6 મહિનામાં ગુજરાતના 22 લાખ લોકોએ માસ્ક-થુંકવાનો રૂા.100 કરોડ દંડ ભર્યો
સુરતમાં હવે બાળકોમાં કોરોનાનો ફેલાવો : 4 વર્ષના બાળકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ
Ukraine War Live: રશિયાની સેના ટૂંક સમયમાં કીવ પર કબજો કરી શકે છે
દેશને મળી એલ્યુમિનિયમ કોચવાળી પહેલી માલસામાન ટ્રેન, જાણો તેની ખાસિયતો
Share This Article
Facebook Email Print
Previous Article બરાબરની ફસાઈ કંગના, ‘ભીખમાં આઝાદી’ મામલે હવે દેશદ્રોહનો કેસ થયો, અગાઉ શીખોનું અપમાન કર્યું હતું
Next Article રાજસ્થાનના અલવર મ્યુનિસિપલ કાઉન્સિલના ચેરમેન બીના ગુપ્તા પુત્ર સાથે 80 હજારની લાંચ લેતા ઝડપાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up