By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સ્પાની યુવતીએ ગ્રાહકને ફોન કરીને કહ્યું, ‘મસ્તીનો સ્ટાફ આવ્યો છે, દિલ્હી, મુંબઈ, પંજાબ, મારવાડી અને ગુજરાતી મળશે’
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > સ્પાની યુવતીએ ગ્રાહકને ફોન કરીને કહ્યું, ‘મસ્તીનો સ્ટાફ આવ્યો છે, દિલ્હી, મુંબઈ, પંજાબ, મારવાડી અને ગુજરાતી મળશે’
GeneralSaurashtra

સ્પાની યુવતીએ ગ્રાહકને ફોન કરીને કહ્યું, ‘મસ્તીનો સ્ટાફ આવ્યો છે, દિલ્હી, મુંબઈ, પંજાબ, મારવાડી અને ગુજરાતી મળશે’

HM News
Last updated: 03/12/2021 8:54 AM
HM News
5 years ago
Share
SHARE

ગુજરાતમાં મોટાભાગના ધમધમતા સ્પાના આડમાં ગોરખધંધા ચાલતા હોય છે.સ્પા દેહ વેપારનું સેન્ટર બની ગયુ છે.આવામાં રાજકોટના એક સ્પામાં ગોરખધંધો થતા હોવાની ઓડિયો ક્લિપ સામે આવી છે. ‘મસ્તીની સ્ટાફ આવી છે…’ તેવુ કહી કોલર દ્વારા ગ્રાહકને ફોન કરવામાં આવ્યો હતો.સાથે જ દિલ્હી,મુંબઈ,મારવાડી,ગોવા,ગુજરાતીની સ્ટાફ અવેલેબલ છે તેવુ પણ કહેવામાં આવ્યુ હતું.

સ્પામાં મસાજના બદલે ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હોવાનો પુરાવો સામે આવ્યો છે.રાજકોટના સ્પાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.જેમાં સ્પાની એક રિસેપ્શનિસ્ટે ગ્રાહકને ફોન કર્યો હતો.જેમાં તે ગ્રાહક સાથે લલચાવવાના ટોનમાં વાત કરતી સંભળાઈ રહી છે.શોકિંગ વાત તો એ છે કે, મહિલા ગ્રાહકને કહી રહી છે કે તેની પાસે અલગ અલગ રાજ્યનો સ્ટાફ અવેલેબલ છે.જે બતાવે છે કે, સ્પાના બંધ દરવાજાની પાછળ દેહ વેપારનો કેવો વેપલો ચાલે છે.

કયા સ્પાની છે ઓડિયો ક્લિપ

આ ઓડિયો ક્લિપ રાજકોટના પોશ વિસ્તારમાં આવેલ બોસ સ્પાની છે.જેમાં રિસેપ્શનિસ્ટે ગ્રાહકને ફોન કર્યો હતો.મહિલાએ ગ્રાહકને ફોન કર્યો હતો કે, મસ્તીનો સ્ટાફ છે, ક્યારે આવો છો? દિલ્હી,મુંબઈ,પંજાબ,મારવાડી,ગોવા,જમ્મુ અને ગુજરાતી મળશે. તો આગળ ગ્રાહકે રિસેપ્શનિસ્ટને પૂછ્યુ હતુ કે, બીજી સર્વિસ મળશે? તો તેના જવાબમાં રિસેપ્શનિસ્ટે કહ્યુ હતું કે, તમે આવી જાઓ, બધુ થઈ જશે.સાજ થેરપીના 1200 રૂપિયા લઈશું અને બીજી સર્વિસનો ચાર્જ તમારે નક્કી કરવાનો રહેશે.

સમગ્ર ઓડિયો ક્લિપ દર્શાવે છે કે, રાજકોટ પોલીસના નાક નીચે કેવી રીતે ગોરખધંધા ચાલી રહ્યાં છે.હજી પણ સ્પાના બંધ દરવાજાની અંદર દેહ વેપાર ચાલે છે.

સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર મિસાઇલ હુમલો, ૧૨નાં મોત અને ૩૦૯ ઘાયલ
ઇન્ફ્લુએન્સર મેડ સંધુ હત્યા કેસના તાર ગુજરાત સુધી પહોંચ્યા, વાપીમાંથી 3 શખસો ઝડપાયા
નવરાત્રિમાં મહિલાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ, ૨૨ હજારથી વધુ સ્થળોએ વિશેષ બંદોબસ્ત
દિવાળીએ વતન જવા માટે સુરતથી 9,100 વધારાની બસોનું આયોજન, 4થી 9 નવેમ્બર સુધી દોડશે
સુરતમાં ડૉ.હર્ષ પંડ્યા આપઘાત કેસમાં બે મહિલા તબીબની ધરપકડ, અન્ય બે આરોપીઓની શોધખોળ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાજકીય શત્રુઓ સામેના કેસોમાં જ રાજ્યો CBI તપાસની મંજૂર આપે છે
Next Article ગુજરાત કોંગ્રેસને મળ્યા નવા સુકાની, જગદીશ ઠાકોર નવા પ્રદેશ પ્રમુખ જાહેર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

આજથી શારદીય નવરાત્રિનો આરંભ : અંબાજીથી ખોડલધામ સુધી માતાજીનાં દર્શન માટે ભક્તોની ભીડ જામશે

7 hours ago

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં

2 months ago

મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ

2 months ago

નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી

2 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up