સંયુક્ત રાષ્ટ્રસંઘના બિલ્ડીંગ બહાર પાકિસ્તાની લઘુમતીના દેખાવો

319

આતંકવાદના હેડક્વાટર સમાન પાકિસ્તાન સમગ્ર વિશ્વની સલામતી માટે ખતરનાક

ન્યુયોર્ક : સંયુક્ત રાષ્ટ્રસંઘની 20 માર્ચ સુધી ચાલનારી હ્યુમન રાઇટ્સ મિટિંગ દરમિયાન રાષ્ટ્રસંઘના બિલ્ડીંગ બહાર પાકિસ્તાની લઘુમતિએ દેખાવો કરી પાકિસ્તાનને  આતંકવાદના અડ્ડા સમાન ગણાવ્યું હતું.તથા આ દેશ વિશ્વની સલામતી માટે ખતરનાક હોવાનું મંતવ્ય વ્યક્ત કરતા બેનરો દર્શાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.તથા આતંકવાદને અકિલા પોષવામાં પાકિસ્તાની મિલ્ટરીનો પણ સાથ હોવાનું જણાવ્યું હતું.તેમજ આ બાબતે રાષ્ટ્રસંઘને હસ્તક્ષેપ કરવા અનુરોધ કર્યો હતો  તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

Share Now