પાકિસ્તાની યુવતીએ પોતાના જ પિતા સાથે લગ્ન કર્યા, કારણ જાણીને તમને નવાઈ લાગશે

139

પાકિસ્તાનમાંથી અજીબોગરીબ કિસ્સાઓ સામે આવતા રહે છે.હવે પાકિસ્તાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે,જેને જોઈને લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.પાકિસ્તાનમાં એક પિતાએ પોતાની જ દીકરી સાથે લગ્ન કર્યા છે.રસપ્રદ વાત એ છે કે પુત્રીએ પોતે કબૂલ્યું છે કે તેણે તેના પિતા સાથે લગ્ન કર્યા છે.પુત્રીએ તેના પિતા સાથે લગ્ન કર્યા અને તેની ચોથી પત્ની બની છે.જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આ લગ્નને લઈને લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.વાયરલ વીડિયોમાં પાકિસ્તાની યુવતીએ તેના પિતા સાથે લગ્ન કરવા માટે જે કારણ આપ્યું છે તે ચોંકાવનારું છે.ખરેખર, યુવતીએ લગ્નનું કારણ પોતાનું નામ જણાવ્યું છે.યુવતીએ તેના નામના આધારે તેના પિતા સાથે લગ્ન કર્યા છે.

પોતાના જ પિતા સાથે લગ્ન કરવાનું જણાવ્યું ખાસ કારણ:

આ વીડિયો પાકિસ્તાનમાં ક્યાંનો છે અને તે ક્યારે રેકોર્ડ કરવામાં આવ્યો છે તેની પુષ્ટિ થઈ શકી નથી.જો કે આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.જેના પર લોકો વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછી રહ્યા છે.કેટલાક યુઝર્સ આ પ્રકારના લગ્નની આકરી ટીકા કરી રહ્યા છે.જોકે, પોતાનો પક્ષ રાખતા યુવતીએ કહ્યું છે કે મેં મારા પિતાના નામના કારણે લગ્ન કર્યા છે.

Share Now