પોલીસ પર ગોળીબારી કરનાર મોહમદ શાહરૂખની ધરપકડઃ સ્વામીએ કહ્યું સેનાને બોલાવી એની સાથે નિપટો

310

મોહમદ શાહરૂખની  ઓળખ ઉજાગર થવા પહેલા આ ઘટનાના નામ પર ભગવા આતંકવાદની વાતો કરવામાં  આવતી જયારે ઓળખ થઇ તો શાહીનબાગમાં પિસ્તોલ લહેરાવનાર કપિલ ગુર્જર સાથે એમની  તુલના થવા લાગી. શાહરૂખએ પોલીસ પર આઠ રાઉન્ડ ફાયરીંગ કરેલ. સ્વામીએ સેના બોલાવવાની માંગ કરી દિલ્લીમા  તોફાનીઓએ આખો દિવસ કહેર વર્તાવ્યો હતો. તોફાનીઆએે  પોલીસ કોન્સ્ટેબલ રતનલાલને મારી નાખ્યો. તોફાનીનુ નામ મોહમદ શાહરૂખ છે જેની દિલ્લી પોલીસે ધરપકડ કરી છે. મોહમદ શાહરૂખ કનિદૈ સાથે અન્ય તોફાનીઓ પણ હતા  ભાજપા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને  અપીલ કરી છે. આ સમસ્યાનું સમાધાન સેના દ્વારા કરવામા આવે. સ્વામીએ રાજનાથને સલાહ આપી તે શાહને કહે સેનાની સહયતા લ્યે.

Share Now