– કોરોનાની બઘડાટી હમીરસિંહ અમરકોટના ૨૬મા રાણા છે
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના સિંઘ પ્રાંતમા એક વરિષ્ઠ હિન્દુ ધારાસભ્ય કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઇછે અધિકારીઓને આ જાણકારી આપી સિંઘ વિધાનસભાના સભ્ય રાણા હમીરસિંંહ ૨૦૧૮માં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની ટીકીટ પર તથારપાર્કર જિલાથી ચૂંટાયા હતા.થારપાર્કરના ઉપાયુકત શાહજાદ તાહિરએ સંવાદદતાઓને આ જાણકારી આપી સિંહ અમરકોટના ૨૬મા રાણા છે એમના પિતા રાણા ચંદ્રસિંહ ૧૯૯૦ના દશકમાં પૂર્વ પ્રધાનમંત્રી નવાજ શરીફના મંત્રી મંડળમાં મંત્રી હતા.પાકિસ્તાનમાં કોરોના વાયરસના કેસો વધીને ૧૪૮૮૫ થયા આમાથી ૩૨૭ લોકોના મોત થયા છે.