‘કોરોના’ ચાઈના ની લેબ માં બન્યો છે ! નોબલ પુરુષકૃત વૈજ્ઞાનિક ડૉ. તાસૂકું નો મોટો ખુલાસો

279

કોરોના એ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે અને મોટાપાયે જાનહાની સર્જી છે ત્યારે આ વાયરસ ચાઈના એ પોતાની લેબ માં તૈયાર કર્યા ની વાતો હવે ખુલ્લી પડી રહી છે,અગાઉ જાસૂસો,તેમજ મીડિયા એ આ વાત જાહેર કર્યા બાદ હવે જાપાન ના ખુબજ જાણીતા વૈજ્ઞાનિક અને નોબલ પુરુસ્કાર મેળવી ચૂકેલા ડો.તાસૂકું એ કોરોના વાયરસ ચાઈનાએ બનાવેલો આર્ટિફિશયલ વાયરસ હોવાનું જાહેર કરી સનસની ફેલાવી દીધી છે અને તેઓએ એટલે સુધી ચેલેન્જ કરી છે કે જો પોતે ખોટા સાબિત થાય તો સરકાર પોતાને મળેલો નોબેલ પુરસ્કાર પરત લઈ શકે છે.તેઓ એ ઉમેર્યું મેં પોતે અનેક જીવ જંતુ અને વાઇટ્સ ઉપર છેલ્લા 40 વર્ષ થી સંશોધન કરી રહ્યા છે અને ચીન ની વુહાન લેબ માં પણ 4 વર્ષ સુધી કામ કર્યું છે જેઓ વુહાન લેબ માં કેટલાક સાથી કર્મચારીઓ અને સ્ટાફ થી પરિચિત છે અને તેથીજ આ ઘટના બાદ વુહાન લેબ માં પોતાની સાથે કામ કરનાર સ્ટાફ ને હલચાલ જાણવા છેલ્લા 3 મહિના થી અનેક ફોન કર્યા પરંતુ વુહાન લેબ ના એકપણ વ્યક્તિ નો ફોન લાગ્યો ન હતો કે ન તો તેમની હયાતી ના કોઈ સમાચાર છે.જેથી વુહાન લેબ માં કામ કરતા લેબટેક્નિશયન ના મોત થઈ ગયા ની વાત સાબિત થઈ છે,તેઓ એ ઉમેર્યું કે કોરોના ચમાચીડિયામાંથી નથી ફેલાયો પણ લેબ માં કુત્રિમ રીતે તૈયાર કરવામાં આવ્યો છે,જેની મોટી સાબિતી કોરોના વાયરસ દુનિયા ના ઠંડા અને ગરમ પ્રદેશો માં ફેલાયો છે તે છે. જો તે પ્રાકૃતિક હોય તો
માત્ર ઠંડા પ્રદેશ માં ફેલાયો હોત અને ગરમ પ્રદેશો માં ખતમ થઈ જાત.ચાઈના એ કોરોના ને ફેલાવી દુનિયા માં તબાહી મચાવી છે ત્યારે ચિકિત્સાક્ષેત્રે નોબેલ પ્રાઈઝ જીતનાર દુનિયા માં અગ્રીમ હરોળના વૈજ્ઞાનિક ડૉ.તાસુફે કોરોના વાયરસ ચીને પોતાની લેબ માં કુતરીમ રીતે તૈયાર કર્યો હોવાનો દાવો કરી તેને પડકાર ફેંકી સામી ચેલેન્જ કરતા ચાઈના ભીંસ માં મુકાઈ ગયું છે.

Share Now