ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહુએ ફિ માટે ધનાઢય મિત્ર પાસેથી સહાય માંગી

293

જેરૂસલેમઃ ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહુ ઉપર ગેરકાયદે ભેટ લેવાના ભષ્ટ્રાચારનો કેસ ચાલવા છતા તેમણે કેસની ફી ભરવા પોતાના એક મિત્ર પાસેથી લાખો ડોલરનું દાન સ્વીકાર્યું છે.જેથી નેતન્યાહુની અરબપતિઓ સાથેની મિત્રતા હોવાને પુષ્ટી મળી છે.

નેતન્યાહુએ ઇઝરાયલી દેખરેખ સમિતિએ આગ્રહ કરેલ કે તે કેસના ખર્ચ માટે તેમને મીશીગન સ્થિત એક ધનાઢય વેપારી સ્પેંસર પાર્ટરીચ પાસેથી ૧ કરોડ શેકેલ (૩૦ લાખ ડોલર) દાન લેવા અનુમતી આપી.જો કે પાર્ટરીચ પણ આ કેસમાં ગવાહ છે જેથી સમિતિએ દેશના એર્ટની પાસે સલાહ માંગી છે.નેતન્યાહુએ પોતાના ઉપરના આરોપ અગાઉ જ ફગાવી દીધેલ.

Share Now