ક્રિકેટર કૃણાલ અને હાર્દિક પંડ્યા ના પિતાનું હાર્ડ એટેક આવતા નિધન

248

ક્રિકેટર કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યા ના પિતા ને એટેક આવતા નિધન થયા ની વાત સમર્થકો માં પહોચતા શ્રદ્ધા સુમન પાઠવી રહ્યા છે અને શોક વ્યક્ત કરી રહયા છે.
હાર્દિક પંડ્યાના પિતાનું નિધન થયુ હોવાના અહેવાલ છે વડોદરામાં વહેલી સવારે હાર્ટ એટેક નો હુમલો આવતા હાર્દિક પંડ્યાના પિતા હિંમાશું પંડ્યાનું નિધન થયું છે અને પ્રાપ્ત વિગતો મુજબ કૃણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટી-20 ટુર્નામેન્ટ છોડી રવાના થયો હોવાનું જાણવા મળ્યું છે.

Share Now