By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: Hanuman Jayanti 2021 : રાશિ અનુસાર હનુમાનજીને ધરાવો આ વસ્તુઓનો ભાગ, પૂરી થશે દરેક મનોકામના
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > Hanuman Jayanti 2021 : રાશિ અનુસાર હનુમાનજીને ધરાવો આ વસ્તુઓનો ભાગ, પૂરી થશે દરેક મનોકામના
GeneralReligious

Hanuman Jayanti 2021 : રાશિ અનુસાર હનુમાનજીને ધરાવો આ વસ્તુઓનો ભાગ, પૂરી થશે દરેક મનોકામના

HM News
Last updated: 27/04/2021 8:15 AM
HM News
4 years ago
Share
SHARE

હિન્દુ પંચાગ અનુસાર,હનુમાન જયંતીના દિવસે ચૈત્ર માસની શુક્લ પક્ષની પૂર્ણિમાનો તહેવાર પણ મનાવવામાં આવે છે.આજે હનુમાન જયંતી છે.આ તહેવાર ધૂમ-ધામથી ઉજવવામાં આવે છે.પરંતુ આ વખતે કોરોના વાયરસ છે તેથી ભક્તોને વિનંતી છે કે તેઓ તેમના ઘરોમાં રહીને જ બજરંગબલીની પૂજા-અર્ચના કરે.આ વખતે હનુમાન જયંતી પર મંગળવાર તિથિ છે,જેને ભક્તો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે, આ દિવસે બજરંગબલીની પૂજા કરવાથી ભક્તો બધા દુઃખો દૂર થાય છે અને તેઓની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.આ ઉપરાંત આ દિવસે વિશેષ ઉપાય કરવાથી ગ્રહ દોષની સમસ્યાઓ પણ દૂર થાય છે.

હનુમાન જયંતિના દિવસે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે.હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ચઢાવો. ચાલો જાણીએ આ વિશે.

મેષ- બેસનના લાડ્ડુ

વૃષભ- તુલસીના બીજ

મિથુન- તુલસીના બીજ

કર્ક- હલવો

સિંહ- જલેબી

કન્યા- ચાંદીનો અર્ક પ્રતિમા પર લગાવો

તુલા- મોતીચુરના લાડુ

ધન- મોતીચુરના લાડુ

મકર – મોતીચુરના લાડુ

કુંભ- સિંદૂરનો લેપ

મીન- લવિંગ

પૂજાનું શુભ મુહૂર્ત

પૂર્ણિમા તિથિ પ્રારંભ- 26 એપ્રિલ 2021ને બપોરે 12.44 વાગ્યા થી 27 એપ્રિલ રાત્રીના 9.01 વાગ્યા સુધી

લો બોલો : ક્વોરન્ટાઈન સેન્ટરમાં મહિલા ડાન્સરોનો બીયર માટે હોબાળો
9/11 હુમલામાં સંડોવાયેલો અને અલ કાયદાનો પ્રમુખ અલ જવાહિરી ડ્રોન હુમલામાં માર્યો ગયો
વિશ્વનાં 53 કરોડ ફેસબૂક યુઝર્સનો ડેટા ટેલિગ્રામ પર વેચવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ
આવકવેરા વિભાગે 785 કરોડ રૂપિયાની બેનામી આવક શોધી
બળતામાં ઘી હોમાયું !! કુંવરજી બાવળિયા બાદ દિલીપ ઠાકોરના સમર્થકો ભાજપ સામે બગાવત પર ઉતર્યા, રાજીનામાની ઉચ્ચારી ચીમકી
Share This Article
Facebook Email Print
Previous Article Hanuman Jayanti 2021 : હનુમાનજીના શક્તિપ્રદર્શન કરતી મૂર્તિ કે તસવીરને ઘરમાં રાખવાથી થાય છે આ લાભ
Next Article Hanuman Jayanti 2021- હનુમાન જયંતી પર આજે ભૂલીને પણ ન કરવું આ 10 ભૂલોં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up