By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: Hanuman Jayanti 2021 : હનુમાનજીના શક્તિપ્રદર્શન કરતી મૂર્તિ કે તસવીરને ઘરમાં રાખવાથી થાય છે આ લાભ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > Hanuman Jayanti 2021 : હનુમાનજીના શક્તિપ્રદર્શન કરતી મૂર્તિ કે તસવીરને ઘરમાં રાખવાથી થાય છે આ લાભ
GeneralReligious

Hanuman Jayanti 2021 : હનુમાનજીના શક્તિપ્રદર્શન કરતી મૂર્તિ કે તસવીરને ઘરમાં રાખવાથી થાય છે આ લાભ

HM News
Last updated: 27/04/2021 8:13 AM
HM News
5 years ago
Share
SHARE

આજે 27 એપ્રિલ 2021એ હનુમાન જયંતી છે. દેશના હનુમાન મંદિરમાં દર વર્ષે હનુમાન જયંતી ધૂમધામથી મનાવાય છે.જો કે ગત 2 વર્ષથી કોરોના સંક્મણના કારણે મંદિરમાં જન્મોત્સવ શક્ય નથી બનતો તેથી લોકો ઘરે જ હનુમાન જંયતી ઉજવી રહ્યાં છે.આ વર્ષ પૂર્ણિમાની સાથે જંયતીનો શુભંગ સમન્વય થયો છે.હનુમાનજીને સંકટ મોચન પણ કહેવાય છે.તેથી માન્યતા છે કે આજના દિવસે વ્રત પૂજાથી હનુમંત જીવનના સંકટોને હરી લે છે.

હિન્દુ ધર્મ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે, હનુમાન શીઘ્ર પ્રસન્ન થતાં દેવતા છે.તેને કળયુગના જાગૃત દેવ પણ માનવામાં આવે છે.સંકટ મોચન,ભય રોગ,કષ્ટોને હરે છે.હનુમાનજીની કૃપાથી દરેક વિઘ્ન સમાપ્ત થઇ જાય છે.વાસ્તુશાસ્ત્રમાં હનુમાન જંયતીના શુભ અવસર માટે કેટલાક ઉપાય દર્શાવવામાં આવ્યાં છે.જેને કરવાથી પવનપુત્ર હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે.તો જાણીએ ક્યા ઉપાય છે.

હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવાના અચૂક ઉપાય

મંગળવારના દિવસે હનુમાનજી સમર્પિત છે.મંગળવારે ગાયની સેવા કરો તેને ઘાસ કે રોટલી ખવડાવો તેનાથી ઘરમાં દરિદ્રતા હશે તો દૂર થશે.

મંગળવારે હનુમાનજીના મંદિરે જઇને તેમને નારિયેળ ચઢાવો.મંદિરમાં ધ્વજા અર્પિત કરો,આ વિધિ બાદ હનુમંતને સુધ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો.આજના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી મનોકામનાની પૂર્તિ થાય છે.હનુમાનજીને આસન આપી તેની પૂજા કરીને તેમના સન્મુખ બેસીને 7 વખત હનુમાન ચાલીસાના પાઠ કરો.આપની જીવના સંકટોને હનુમંત દૂર કરે છે.

એવી માન્યતા છે કે, હનુમાન જયંતી પર પવન પુત્ર હનુમાનની તસવીર ઘરમાં પવિત્ર સ્થાન પર લગાવો.તસવીર એવી રીતે લગાવો કે હનુમાનજી દક્ષિણ દિશામાં જોતા હોય તેવું દેખાય.દક્ષિણ દિશા મુખી હનુમંતની મૂર્તિ અને તસવીર શુભ મનાય છે.તેને વિશેષ બળશાલી મનાય છે.હનુમંતની શક્તિ પ્રદર્શન કરતી તસવીર લગાવવાથી ઘરમાં નેગેટિવ ઉર્જાનો સંચાર નથી થતો.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આ માટે Hanumanjiને કાયમ ચડાવવામાં આવે છે તુલસીની માળા
Next Article Hanuman Jayanti 2021 : રાશિ અનુસાર હનુમાનજીને ધરાવો આ વસ્તુઓનો ભાગ, પૂરી થશે દરેક મનોકામના
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up