By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: IPL 2022: પરાજય સાથે CSKની સફરનો અંત, ધોનીએ કહ્યું- જો અમે…
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > IPL 2022: પરાજય સાથે CSKની સફરનો અંત, ધોનીએ કહ્યું- જો અમે…
GeneralMumbai

IPL 2022: પરાજય સાથે CSKની સફરનો અંત, ધોનીએ કહ્યું- જો અમે…

HM News
Last updated: 21/05/2022 8:19 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ : તા.21 મે 2022, શનિવાર : ચેન્નઈ સુપર કિંગ્સનો ILP 2022માં અંત હાર સાથે થયો છે.ILPની સીઝન વચ્ચે રવિન્દ્ર જાડેજાની જગ્યાએ મહેન્દ્ર ધોનીને કેપ્ટન બનાવ્યા બાદ પણ આખરે 3 લીગમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. CSKને શુક્રવારે પોતાની આખરી લીગ મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.આ હારથી ચેન્નઈ ટીમમાં નારાજગી જોવા મળી રહી છે. કારણ કે આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ સારી શરૂઆત કરી હતી પરંતુ બાદમાં ટીમની બેટિંગ ખોરવાઈ ગઈ અને ધોનીની ટીમ મોટો સ્કોર બનાવી શકી નહીં.મેચ બાદ કેપ્ટન ધોનીએ આ હારનું કારણ માન્યું હતું.

CSKને શરૂઆતની પહેલી ઓવરમાં ઝટકો લાગી ગયો હતો.ઓપનર ઋતુરાજ ગાયકવાડ 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.ત્યારબાદ ત્રીજા નંબરે બેંટિગ કરવા ઉતરેલા મોઈન અલીએ જોરદાર બેટિંગ કરી અને પાવરપ્લેમાં જ ચેન્નાઈનો સ્કોર 1 વિકટના નુકશાને 75 રન સુધી પહોંચી ગયો હતો.આ શરૂઆત બાદ એવું લાગી રહ્યું હતું કે,ચેન્નઈની ટીમ મોટો ટાર્ગેટ આપવામાં સફળ રહેશે પરંતુ બાકીની 14 ઓવરમાં ચેન્નઈના બેટ્સમેનો માત્ર 75 રન જ ઉમેરી શક્યા હતા.રાજસ્થાને 151 રનનો ટાર્ગેટ 5 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.

Maharastra : CBIએ પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ વિરૂદ્ધ દાખલ કરી FIR, 10 કરતા વધારે સ્થળ પર રેડ શરૂ
ઇઝરાઇલના દુશ્મન ઈરાન પર મહેરબાન થયું રશિયા, ઊઠાવ્યું મોટું પગલું – USની પણ વધશે ચિંતા
રાજકોટમાં RK ગ્રુપની 42માંથી 17 જગ્યાએ તપાસ પૂર્ણ, 300 કરોડના બિનહિસાબી દસ્તાવેજો મળ્યા
સ્મૃતિ ઈરાનીએ માગ્યા 25 લાખ, ઇન્ટરનેશનલ શૂટરે કર્યો મોટા આક્ષેપો
હવે GST મોરચે સારા સમાચાર, કલેક્શનમાં 30 ટકાનો વધારો
Share This Article
Facebook Email Print
Previous Article કો-લોકેશન’ કેસઃ 12 સ્થળે CBIના દરોડા, મુંબઈ, ગાંધીનગર સહિતના સ્થળોએ કાર્યવાહી
Next Article હાર્દિક પટેલનો કોંગ્રેસ છોડવાનો નિર્ણય ઉતાવળિયો : બહેન રેશ્મા પટેલએ હૈયાવરાળ ઠાલવતાં લખ્યો પત્ર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up