By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: MTB કોલેજમાં પેપર લીક મામલે ABVP ના કાર્યકરોએ રામધૂન બોલાવી નોંધાવ્યો વિરોધ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > MTB કોલેજમાં પેપર લીક મામલે ABVP ના કાર્યકરોએ રામધૂન બોલાવી નોંધાવ્યો વિરોધ
GeneralSurat

MTB કોલેજમાં પેપર લીક મામલે ABVP ના કાર્યકરોએ રામધૂન બોલાવી નોંધાવ્યો વિરોધ

HM News
Last updated: 17/11/2022 11:34 AM
HM News
3 years ago
Share
SHARE

– કોલેજના પ્રિન્સિપલ ભાવના ચાંપાનેરી પર પરીક્ષાપૂર્વક પેપર લીક કરવાના આરોપ
– ABVPના કાર્યકરોએ પ્રીન્સીપલને પદ પરથી હટાવવા માંગ કરી

વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે સુરતમાં પેપર લીક થવાના મુદ્દે મામલો ગરમાયો છે.સુરતના અથવા લાઇન્સ સ્થિત આવેલી એમટીબી કોલેજમાં પેપર લીક મામલે નર્મદ યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે એમ.ટી.બી કોલેજના પ્રિન્સિપલ ભાવના ચાંપાનેરી પર પરીક્ષાપૂર્વક પેપર લીક કરવાના આરોપ લાગ્યા હતા એબીવીપી કાર્યકરો દ્વારા કુલપતિની ઓફિસ બહાર રામધુન બોલી ભાવના ચાંપાનેરીને પ્રીન્સીપલ પદ પરથી હટાવવા માંગ કરવામાં આવી હતી

ઓક્ટોબર મહિનામાં પરીક્ષાપૂર્વક બે દિવસ પહેલા એમ.ટી.બી કોલેજના પ્રિન્સિપલ ભાવના ચાપેનેરી દ્વારા પેપરના સીલ ખોલી લીક કર્યા હોવાના આરોપ એબીવીપી દ્વારા કરવામાં આવ્યા હતા એબીવીપીએ આ મામલે ભારે વિરોધ દર્શાવ્યો હતો વિરોધને પગલે વીર નર્મદ યુનિવર્સિટીએ કમિટીની રચના કરી ભાવના ચાંપાનેરીને સસ્પેન્ડ કરાવી દેવાયા હતા જ્યારે પેપર લીક મામલે 25 દિવસ વીતી ગયા છતાં વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાના આરોપ એબીવીપી દ્વારા કરવામાં આવ્યા છે. જેને પગલે આજ રોજ એબીવીપીના કાર્યકરો મોટી સંખ્યામાં વીર નર્મદ ખાતે ઉગ્ર વિરોધ દર્શાવી કુલપતિ ઓફિસ બહાર રામધૂન બોલી ભાવના ચાંપાનેરીને પ્રિન્સિપલ પદ પરથી હટાવવાની માંગ સાથે તેમના વિરૂદ્ધ એફ આઇ આર કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી.

વીર નર્મદ યુનિવર્સિટી ખાતે એમટીબી આર્ટસ કોલેજમાં થયેલા પેપર લીક મામલે ABVPના 100 જેટલા કાર્યકરોએ મળી ઉગ્ર વિરોધ કર્યો હતો. જેને પગલે યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પ્રિન્સિપલ સામે કાર્યવાહી કરી ઉમરા પોલીસ મથકમા ફરિયાદ કરવાની તૈયારી બતાવતા આખરે મામલો થાળે પાડયો હતો

9માગુરૂ તેગ બહાદૂરનાં પ્રકાશ-પર્વના દિવસે અમૃતસરમાં નગરકીર્તન સાથે, તલવારબાજી યોજાઈ
સુરતના રાજહંસ ગ્રુપના લગ્નનો મંડપ- કંકોત્રી અને લગ્ન ચર્ચામાં : અંદાજિત 60 કરોડનો ખર્ચ કરાયો !! જુઓ વિડીયો
પથ્થરગેટ વિસ્તારમાં કાળા રંગના પાણીથી લોકો ત્રસ્ત
વૈશ્વિક પર્યટનને ૩૨૦ અબજ ડોલરનું નુકસાન
રાજ્યમાં કોવિડના વધતા કેસો વચ્ચે મુંબઈમાં ઘટાડાની રાહત
Share This Article
Facebook Email Print
Previous Article ભાજપ હવે પ્રચારમાં અગ્રેસર, PMથી લઈ સ્ટાર પ્રચારકો ડોર ટુ ડોર ફરતાં જોવા મળશે
Next Article હવે આપ ભરાયું ! AAPના દક્ષિણ ગુજરાતના કેટલાક ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up