By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હવે આપ ભરાયું ! AAPના દક્ષિણ ગુજરાતના કેટલાક ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > હવે આપ ભરાયું ! AAPના દક્ષિણ ગુજરાતના કેટલાક ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવાયા
GeneralPoliticsSurat

હવે આપ ભરાયું ! AAPના દક્ષિણ ગુજરાતના કેટલાક ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવાયા

HM News
Last updated: 17/11/2022 11:37 AM
HM News
4 years ago
Share
SHARE

ગતરોજ આમ આદમી પાર્ટીના સુરતથી ઉમેદવાર કંચન જરીવાલાએ નાટ્યાત્મક રીતે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હતું.આ એક ઘટનાને કારણે બેઠક પર સીધે સીધો ભાજપને ફાયદો પહોંચશે.આ ઘટના પરથી શીખ મેળવીને આમ આદમી પાર્ટી દ્વારા દક્ષિણ ગુજરાતના કેટલાક ઉમેદવારોને હાલ અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યા હોવાનું ઉચ્ચસ્તરીય સુત્રોએ ઉમેર્યું છે.સામાન્ય રીતે રાજ્યસભાની ચૂંટણી ટાણે મતદાન પહેલા કોઇ પાર્ટી ધારાસભ્યોને ફૂટી જતા રોકવા પોતાના પ્રતિનીધીઓને અન્યત્રે લઇ જવાની ઘટના અત્યાર સુધી સામે આવતી રહી છે.ત્યારે આજે આપ દ્વારા તો દક્ષિણ ગુજરાતની તમામ બેઠકોના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવા પડે તેવી સ્થિતીનું સર્જન થયું છે.

ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવવા જઇ રહી છે.જેમાં પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની આજે આખરી તારીખ છે.ગતરોજ સુરત પૂર્વ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ નાટ્યાત્મક રીતે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું.ઇસુદાન ગઢવી અને આપના નેતાઓ દ્વારા ટ્વીટર પર કંચન જરીવાલાને ભાજપના માણસો હેરાન કરતા હોવાનો અને ગાયબ કરી દીધા હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.તેવામાં જ જરીવાલાએ નાટ્યાત્મક રીતે કચેરીમાં એન્ટ્રી લઇ ફોર્મ પરત ખેંચી લીધું હતું.જેને કારણે આપમાં મોટો સેટબેક સર્જાયો હતો.અને આમ આદમી પાર્ટીની નેતાગીરીએ નીચુ જોવા જેવું થયું હતું.

આ ઘટનાના પરથી આમ આદમી પાર્ટી શીખી હોય તેવું લાગી રહ્યું છે.આમ આદમી પાર્ટી દ્વારા આજે દક્ષિણ ગુજરાતના કેટલાક નેતાઓને અજ્ઞાન સ્થળે લઇ જવામાં આવ્યા હોવાનું ઉચ્ચ સુત્રોએ જણાવ્યું છે.જે પૈકી કેટલાક ઉમેદવારોએ તો તેમના મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધા છે.તો જેમના ફોન ચાલું છે તેવા ઉમેદવારો આ અંગે કંઇ ખુલાસો કરવા તૈયાર નથી.જે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યા છે,તે તમામ બેઠકો પર ઉમેદવારી ફોર્મ ખેંચવાનો આજે અંતિમ દિવસ છે.આ ઘટનાને કારણે આમ આદમી પાર્ટી વધુ એક વખત ચર્ચાનો વિષય બની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોઇ રાજ્યમાં ચૂંટણી પછી સરકાર બનાવવામાં સંખ્યાબળ ઓછું હોય અથવા તો રાજ્યસભાની ચૂંટણીમાં ધારાસભ્યો ફૂટવાનો ડર હોય તેવા સંજોગોમાં ચૂંટાયેલા પ્રતિનીધીઓને પાર્ટી અજ્ઞાત સ્થળે લઇ જતી હોય છે.પરંતુ આમ આદમી પાર્ટીએતો માત્ર ચૂંટણી ફોર્મ ભરેલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવા પડે તેવી સ્થિતીનું સર્જન થયું છે.સુત્રોએ ઉમેર્યું કે, કંચન જરીવાલાની ઘટનાનું પુનરાવર્તન અટકાવવા માટે પાર્ટી દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article MTB કોલેજમાં પેપર લીક મામલે ABVP ના કાર્યકરોએ રામધૂન બોલાવી નોંધાવ્યો વિરોધ
Next Article દારૂના કેસમાં પોલીસ કોન્સ્ટેબલે માંગી રૂ. 65 હજારની લાંચ, ACB એ દબોચ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

4 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

4 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

4 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

4 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up