By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: RBIનો મહત્વનો નિર્ણય, LICના IPO માટે ‘ESBA’ બેંક શાખાઓ રવિવારે પણ ચાલુ રહેશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > RBIનો મહત્વનો નિર્ણય, LICના IPO માટે ‘ESBA’ બેંક શાખાઓ રવિવારે પણ ચાલુ રહેશે
GeneralNational

RBIનો મહત્વનો નિર્ણય, LICના IPO માટે ‘ESBA’ બેંક શાખાઓ રવિવારે પણ ચાલુ રહેશે

HM News
Last updated: 05/05/2022 7:46 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ, તા. 05 મે 2022, ગુરૂવાર : ભારતીય રિઝર્વ બેંક (RBI)એ બુધવારે જણાવ્યું હતું કે, એલઆઈસીના આઈપીઓ માટે ‘ESBA’( application supported through blocked amount in the account ખાતામાં બ્લોક કરેલી રકમ દ્વારા સમર્થિત આવેદન) સુવિધા વાળી બેન્ક શાખાઓ રવિવારે પણ ચાલુ રહેશે.જાહેર ક્ષેત્રની કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)નો આઈપીઓ બુધવારે રિટેલ અને સંસ્થાકીય રોકાણકારો માટે ખુલી ગયો છે.RBIએ એક નિવેદનમાં કહ્યું કે, સરકારે એલઆઈસીના આઈપીઓના આવેદનોને ફાઈનલ કરવા માટે ‘ESBA’ની બધી શાખાઓને રવિવારે એટલે કે 8 મેના રોજ ખુલ્લી રાખવાનો આગ્રહ કર્યો છે.કેન્દ્રીય બેન્કે કહ્યું કે આ આગ્રહની સમીક્ષા બાદ ‘ESBA’ની સુવિધા વાળી બેંક શાખાઓને રવિવારે પણ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.સામાન્ય રીતે ‘ESBA’ દ્વારા રોકાણકારો આઈપીઓ માટે આવેદન કરે છે.એલઆઈસીના આઈપીઓ 9 મે ના રોજ બંધ થશે અને તેના માટે બોલી 7 મેના રોજ પણ લગાવી શકાશે. સરકારનો લક્ષ્ય તેનાથી 3.5 ટકા શેર વેચીને રૂ. 21,000 કરોડ એકત્ર કરવાનો છે.એલઆઈસીના આઈપીઓ 9 મેના રોજ બંધ રહેશે.

પ્રથમ દિવસે 64% સબસ્ક્રાઈબ થયા
કંપનીના ઈશ્યૂ પ્રથમ દિવસે 64% સબસ્ક્રાઈબ થયા છે.ખાસ કરીને પોલીસીહોલ્ડર્સ (Policy holders) કેટેગરીના શાનદાર આંકડા સામે આવ્યા છે. પ્રથમ દિવસે બપોરે 12:30 વાગ્યા સુધીમાં LIC પોલીસીહોલ્ડર્સ કેટેગરી 100%થી વધુ સબસ્ક્રાઈબ થઈ ગઈ છે.આજે સબસ્ક્રિપ્શન ડેટા વિશે વાત કરીએ તો, પોલીસીહોલ્ડર્સ માટે રિઝર્વ ક્વોટા 1.9 ગણો સબસ્ક્રાઇબ થયો છે.એલઆઈસી કર્મચારીઓનો ક્વોટા પણ પ્રથમ દિવસે જ સંપૂર્ણ રીતે ભરાઈ ગયો છે.રિટેલ રોકાણકારો માટે અનામત ક્વોટા આજે માત્ર 57 ટકા સબસ્ક્રાઈબ થયો હતો.આ રીતે દેશના સૌથી મોટા IPOને પ્રથમ દિવસે રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દિલ્હીમાં બાળકોના ઝઘડામાં બે સમુદાયો વચ્ચે અથડામણ, 20 લોકોને કસ્ટડીમાં લીધા
Next Article કોલકતા હાઈકોર્ટ પહોંચેલા ચિદમ્બરમનો વિરોધ, કોંગ્રેસ સમર્થકોએ તેમના વિરુદ્ધ કર્યું પ્રદર્શન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up