By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દિલ્હીમાં બાળકોના ઝઘડામાં બે સમુદાયો વચ્ચે અથડામણ, 20 લોકોને કસ્ટડીમાં લીધા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > દિલ્હીમાં બાળકોના ઝઘડામાં બે સમુદાયો વચ્ચે અથડામણ, 20 લોકોને કસ્ટડીમાં લીધા
GeneralNational

દિલ્હીમાં બાળકોના ઝઘડામાં બે સમુદાયો વચ્ચે અથડામણ, 20 લોકોને કસ્ટડીમાં લીધા

HM News
Last updated: 05/05/2022 7:44 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 05 મે 2022, ગુરૂવાર : દિલ્હીના વેલકમ વિસ્તારમાં બાળકો વચ્ચેની લડાઈ બાદ બે સમુદાયના લોકો સામ-સામે આવી ગયા હતા.વિવાદ એટલો વધી ગયો હતો કે, બંને સમુદાયના લોકોએ એક-બીજા પર પત્થરમારો કર્યો હતો.આ ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લગભગ 20 લોકોને કસ્ટડીમાં લીધા હતા.દિલ્હી પોલીસનું કહેવું છે કે, કડક સંદેશ આપવા માટે પોલીસે આ મામલે રમખાણોની ધારાઓ હેઠળ FIR નોંધી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બુધવારે રાત્રે દિલ્હીના વેલકમ વિસ્તારના એક પાર્કમાં બે સમુદાયના બાળકો રમી રહ્યા હતા તે દરમિયાન કોઈ વાતને લઈને બાળકો વચ્ચે ઝઘડો થઈ ગયો હતો.જોકે, આ વિવાદ કઈ બાબતને કારણે થયો હતો તે હજુ સ્પષ્ટ નથી થયું.વિવાદ વધ્યા બાદ બાળકોના પરિવારજનો પણ સ્થળ પર એકઠા થઈ ગયા હતા અને થોડીવાર બાદ બંને સમુદાયો વચ્ચે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો.આ વચ્ચે કોઈકે દિલ્હી પોલીસને રાત્રે 10 વાગ્યે સૂચના આપી હતી કે પાર્કમાં બાળકો વચ્ચે ઝઘડો થયો છે.સૂચના મળ્યા બાદ પોલીસની એક ટીમને ઘટના સ્થળ પર મોકલવામાં આવી હતી.

પોલીસને ફોન પર જાણકારી આપવામાં આવી હતી કે, બંને સમુદાયો વચ્ચે ઝઘડો થયો છે.બંને સમુદાયો તરફથી પત્થરમારો કરવામાં આવી રહ્યો છે.આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તરત જ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ અને સીનિયર અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી.પ્રાથમિક તપાસમાં એ જાણવા મળ્યું છે કે, બાળકો વચ્ચે પાર્કમાં રમતી વખતે ઝઘડો થયો હતો જે થોડા સમય બાદ મોટી લડાઈમાં ફેરવાઈ ગયો હતો.

પોલીસ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી ત્યારે ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં ભીડ હાજર હતી.પોલીસે જણાવ્યું કે, પોલીસે જણાવ્યું કે, ઘટના સ્થળ પર એકઠી થયેલી ભીડમાંથી મોટા ભાગના લોકો ઝઘડામાં સામેલ નહોતા થયા.ઘટના સ્થળ પર હાજર કેટલાક લોકોએ ઘટનાને સમજતા બંને પક્ષને સમજાવવાનું કામ કર્યું હતું.પોલીસે જણાવ્યું કે, હંગામો કરનારા કેટલાક લોકોની ઓળખ કરી લેવામાં આવી છે અને 20 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

નોર્થ-ઈસ્ટ દિલ્હીના ડીસીપી સંજય સેને જણાવ્યું કે, દિલ્હીના વેલકમ વિસ્તારમાં ફોટો ચોકના એક પાર્કમાં રમતી વખતે બે સમુદાયોના બાળકોની વચ્ચે ઝઘડો થયો હતો.ત્યારબાદ બંને પક્ષોના બાળકોએ એક-બીજા પર પત્થરમારો પણ કર્યો હતો.તેમણે જણાવ્યું કે, પોલીસને પહેલો ફોન બુધવારે રાત્રે લગભગ 10:00 વાગ્યે કરવામાં આવ્યો હતો.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભારતમાં સૌથી વધુ નિકાસ ગુજરાતથી અને સૌથી વધુ નિકાસ કરનારો જીલ્લો પણ ગુજરાતનો
Next Article RBIનો મહત્વનો નિર્ણય, LICના IPO માટે ‘ESBA’ બેંક શાખાઓ રવિવારે પણ ચાલુ રહેશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up