By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ચીન હોસ્પિટલ,રિસર્ચ લેબ અને ફાર્મા કંપનીઓ પર સાયબર હૂમલા કરી રહ્યું છે : અમેરિકા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gallery > ચીન હોસ્પિટલ,રિસર્ચ લેબ અને ફાર્મા કંપનીઓ પર સાયબર હૂમલા કરી રહ્યું છે : અમેરિકા
GalleryInternational

ચીન હોસ્પિટલ,રિસર્ચ લેબ અને ફાર્મા કંપનીઓ પર સાયબર હૂમલા કરી રહ્યું છે : અમેરિકા

HM News
Last updated: 16/05/2020 10:55 AM
HM News
6 years ago
Share
SHARE

વોશિંગટન,તા. 16 મે 2020, શનિવાર

કોરોના વાયરસ ફેલાયા હાદથી અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધમાં તણાવ ઉભો થયો છે.કોરોના વાયરસ ફેલાવા માટે અમેરિકા ચીનને જવાબદાર ગણે છે.તો છેલ્લા કેટલાક દિવસથી અમેરિકા સતત ચીન પર હેકિંગના આરોપ લગાવી રહ્યું છે.અમેરિકી સરકારને પુરતો વિશ્વાસ છે કે ચીન કોરોના વાયરસની રસી અને સંશોધનની માહિતી ચોરવા માટે સતત જાસૂસી કરી રહ્યું છે. ટ્રમ્પ સરકારનું કહેવું છે કે,ચીન અમેરિકાની હોસ્પિટલો,રિસર્ચ લેબ અને દવા બનાવતી કંપનીઓ પર સતત સાઇબર એટેક કરી રહ્યું છે.આમ કરીને તે કોરોના વાયરસના સંશોધન અને રસી સંબંધિત માહિતિની ચોરી કરવા માંગે છે.

અમેરિકા પણ આ હેકર્સની ઓળખ કરવામાં પુરી તાકાત લગાવી રહ્યું છે.અમેરિકામાં ચીન તરફથી જાસૂસી કરવાના આરોપ હેઠળ અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે.એફબીઆઇએ ગયા અઠવાડિયે બે લોકોની ધરપકડ કરી છે.જેમાં એક વ્યક્તિને 36 લાખ ડોલરના ફ્રોડ માટે પકડવામાં આવયો છે. વાંગ નામનો આ વ્યક્તિ ચીન સાથે જોડાયેલો છે.તેને ચીન તરફથી 30 લાખ ડોલરનું ફંડ પણ મળ્યું છે.તેણે ચીનના 1000 જેટલા ટેલેન્ટ પ્રોગ્રામમાં ભાગ પણ લીધો છએ.આ બધી વિગતો તેણે અમેરિકી સરકારથી છુપાવી હતી.

વાંગ એક અમેરિકી નાગરિક છે, જેનો જન્મ ચીનમાં થયો છે.તેઓ હ્દય અને વારસાગત બિમારીના નિષ્ણાંત પણ છે.1997ના વર્ષથી તેઓ ક્લીવલેન્ડ ક્લિનિક સાથે જોડાયેલા છે.હાલમાં જ તેમને આ ક્લિનિકમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.આ સિવાય એક અન્ય વિજ્ઞાનીની પણ ધરપકડ કરી છે. જેમની ઉઁમર 63 વર્ષ છે અને તેઓ ઇલેક્ટ્રિકલ એન્જિનયરીંગના પ્રોફેસર છે,તેમનું નામ સાઇમન સૌ તોંગ આંગ છે.તેમને એક યુનિવર્સિટી સાથે ફ્રોડ કરવા અને ચીન સાથેના પોતાના સંબંધો છુપાવવાના આરોપસર પકડવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે અમેરિકન સુરક્ષા એજન્સીઓ પણ જમઆવી રહી છે કે અમેરિકામાં ઉચ્ચ અધિકારીઓ અને યુનિવ્રસિટીમાં સાઇબર એટેકનું જોખમ વધ્યું છે.

નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી
ભારતીય માતા-પિતાની પણ ચિંતા વધારતો મેટાનો નિર્ણય! કિશોરો હવે ફેસબુક-ઇન્સ્ટાગ્રામ પર માત્ર ૨ કલાક…
CIA ચીફ જ્હોન રેટક્લિફની મોસ્કોની ગુપ્ત મુલાકાતથી અટકળો તેજ
નોર્વેની સરકારી ડિજિટલ સેવાઓ પર રશિયા તરફી હેકરોનો હુમલો, ત્રણ દિવસ સુધી ખલેલ
‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article USની કંપનીએ દુનિયા માટે આપ્યા રાહતનાં સમાચાર : કોરોના વાયરસનો ઇલાજ શોધી કાઢ્યાનો 100 ટકા દાવો : STI-1499 નામની એન્ટીબૉડી તૈયાર
Next Article આ રીતે ખૂલશે ગુજરાત : આજે આખો દિવસ કમિશનર, કલેકટરો સાથે ચર્ચા કર્યા બાદ સાંજે ગાઈડલાઈન જાહેર થશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 months ago

આર્થિક સંકટમાં ઘેરાયું ઇરાન, લેબનોન મુદ્દે અમેરિકા-ઇઝરાયેલ વચ્ચે મતભેદોની ચર્ચા

3 months ago

બ્રિટનમાં સગીરાઓ સાથે હેવાનિયતની તમામ હદો પાર, સાંસદે વર્ણવી રૂંવાડા ઊભા કરી દે તેવી કહાની

3 months ago

મધ્યપૂર્વમાં ફરી ભડક્યો તણાવ, ઈરાનના મિસાઈલ હુમલાના જવાબમાં અમેરિકાનો વળતો પ્રહાર

3 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up