By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત કતારગામના વેપારીએ બલેશ્વર ખાતે આવેલ ઓફિસમાં ગોળી મારી આત્મહત્યા કરી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સુરત કતારગામના વેપારીએ બલેશ્વર ખાતે આવેલ ઓફિસમાં ગોળી મારી આત્મહત્યા કરી
GeneralSouth Gujarat

સુરત કતારગામના વેપારીએ બલેશ્વર ખાતે આવેલ ઓફિસમાં ગોળી મારી આત્મહત્યા કરી

HM News
Last updated: 23/11/2021 11:09 AM
HM News
5 years ago
Share
SHARE

– નોકર તથા ઓફિસની બહારના દુકાનદારને નાસ્તો લેવા મોકલી આપી આત્મઘાતી પગલું ભર્યું

પલસાણા : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં બલેશ્વર ખાતે કાર્ટિંગનો વ્યવસાય કરતાં વૃદ્ધે ઓફિસમાં પોતાની લાઇસન્સ વાળી રિવોલ્વર વડે લમણે ગોળી ધરબી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે.

​​​​​​​મળતી માહિતી અનુસાર સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ધોળકિયા ગાર્ડનના દેવકૃપા સોસાયટીના A/1 માં રહેતા બાલુભાઈ નાજાભાઈ વાળા (60) નાઓની ભાગીદારીમાં મોજે પલસાણા તાલુકાના બલેશ્વર ગામે ને.હા.48 પર માજીસા મંદિરની સામેની બાજુએ શ્યામ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં આવેલી છે.આજરોજ સવારમાં 9 વાગ્યાના સમયમાં બાલુભાઈ નાઓએ પોતાની લાઇસન્સ વાળી રિવોલ્વર વડે લમણે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે.બાલુભાઈ વાળા રાબેતા મુજબ કરતા આજે ઓફિસે વહેલા એટ્લે કે 7:30 વાગ્યે આવ્યા હતા અને ઓફિસમાં રહેલ નોકરને જણાવ્યું હતું કે આજે 10 જેટલા મહેમાન આવવાના છે માટે સારો નાસ્તો લઈ આવ જેથી નોકર અને ઓફિસની બહારનો દુકાનદાર નાસ્તો લેવા માટે ગયા હતા. અને નાસ્તો લઈ પરત આવતા બાલુભાઈ નાઓને બોલાવતા બાલુભાઈ નહિ મળી આવતા નોકરે આમતેમ શોધતા નજીકના રૂમમાંથી બાલુભાઈની લાશ મળી આવી હતી.લોહીલુહાણ હાલતમાં જોઈ નોકર વિનોદભાઈ બોગણીએ અન્ય પાર્ટનરોને ફોન કર્યો હતો અને 108 મારફતે નજીકની સંજીવની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જ્યાં બાલુભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા જોકે કાર્ટિંગના વ્યવસાય સાથે જોડાયેલા આ વેપારીએ કયા કારણોસર ગોળીમારી આત્મહત્યા કરી તે હજુ સુધી જાણી શકાયું નથી.ઘટના અંગે પલસાણા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી હાલ અકસ્માત મોતનો ગુન્હો દાલખ કરી વધુ તપાસ હાથધરી છે ઘટના અંગે વધુ તપાસ પી.એસ.આઈ ચેતન ગઢવી કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article Fxclearing.com MINE A FUNGIBLE PLAY TO EARN GAME? | Fxclearing.com is a BIG SCAMM WITH FAKE REGISTRATION.
Next Article કામરેજના ઘલાપાટિયાથી કારમાં ચોરખાનું બનાવી લઇ જવાતા વિદેશી દારૂ સાથે બે ઝડપાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up