By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમિત શાહને બોન કેન્સર બતાવનાર વાયરલ ટ્વિટની સચ્ચાઈ, ગૃહ મંત્રીએ પોતે જ કર્યો ખુલાસો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > અમિત શાહને બોન કેન્સર બતાવનાર વાયરલ ટ્વિટની સચ્ચાઈ, ગૃહ મંત્રીએ પોતે જ કર્યો ખુલાસો
GeneralNational

અમિત શાહને બોન કેન્સર બતાવનાર વાયરલ ટ્વિટની સચ્ચાઈ, ગૃહ મંત્રીએ પોતે જ કર્યો ખુલાસો

HM News
Last updated: 09/05/2020 11:17 AM
HM News
6 years ago
Share
SHARE

દેશમાં એક તરફ કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે તેવામાં કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહના નામે ફેક એકાઉન્ટ એક્ટિવ કરવામાં આવ્યું છે.ગૃહમંત્રી અમિત શાહના ફેક એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહને કેન્સર છે.પરંતુ આ અકાઉન્ટ ફેક છે અને અમિત શાહને ગંભીર બીમારી હોવાની વાતથી અને આ અકાઉન્ટથી તેમનો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો હતો.આ અકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલી પોસ્ટ બાદ ગૃહમંત્રી અમિત શાહે એક ટ્વીટ કરી છે.

તેમણે લખ્યું છે કે હાલ તેઓ કોરોના મહામારીના કારણે વ્યસ્ત છે તેવામાં આવી વાતો પણ તેઓ ધ્યાન આપતા નથી.તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને કોઈ બીમારી નથી.જે લોકોએ તેમની ચિંતા આ ફેક મેસેજના કારણે કરી તેમનો આભાર પણ તેમણે માન્યો હતો.જો કે ટ્વીટર પર ગૃહમંત્રી અમિત શાહનું ફેક અકાઉન્ટ બનાવી અફવા ફેલાવનાર 4 લોકોની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે.

સોશિયલ મીડિયા પર અમિત શાહનું ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે.આ ટ્વિટમાં લખ્યું છે કે તેમને ગળાના પાછળના ભાગમાં બોન કેન્સર થયું છે.સાથે અપીલ કરવામાં આવી છે કે રમઝાનના આ મહિનામાં મુસ્લિમ સમાજના લોકો અમિત શાહના સારા સ્વાસ્થ્ય માટે દુવા કરે.હકિકતમાં આવી કોઈ ટ્વિટ અમિત શાહે કરી નથી.કોઈએ ખોટા મેસેજ વાયરસ કર્યા હતા જેને લઈને આજે ગૃહ પ્રધાને એક ટ્વિટ કરી આ જાણકારી આપી છે કે તેઓ પુરી રીતે સ્વસ્થ છે અને તેમને કોઈ પણ પ્રકારની બીમારી નથી.તો સોશિયલ મીડિયામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના સ્વાસ્થ્યને લઇને ખોટી અફવાઓ ચાલી રહી હતી. ત્યારે ખુદ અમિત શાહે ટ્વિટ કરીને જણાવ્યું કે તેઓ સંપૂર્ણ પણ સ્વસ્થ છે અને તેમને કોઇ બિમારી નથી.તેમણે પોતાના સંદેશમાં લખ્યું કે છેલ્લા ઘણા દિવસોથી કેટલાક મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી મારા સ્વાસ્થ્ય અંગે ઘણી કાલ્પનિક અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. કેટલાક લોકોએ તો મારા મૃત્યુ માટે પણ ટ્વિટ કરીને દુઆ માંગી છે.જ્યારે આ વાત મારા ધ્યાનમાં આવી તો મને વિચાર આવ્યો કે આ બધા લોકો પોતાના કાલ્પનિક વિચારથી આનંદ લઇ રહ્યા છે. એટલે મે કોઇ પણ જાતની સ્પષ્ટતા કરી નહીં.પરંતુ પાર્ટીના લાખો કાર્યકરો અને શુભચિંતકોને ચિંતા થતા હું આ વાતને નજર અંદાજ ન કરી શક્યો. તેથી હું સ્પષ્ટ કરૂ છું કે મને કોઇ પણ જાતની બિમારી નથી.તેમણે લખ્યું કે જે કોઇ પણ લોકોએ આ અફવા ફેલાવી છે તેમના પ્રત્યે મારા મનમાં કોઇ પણ જાતની દુર્ભાવના કે દ્વેષ નથી.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અંગે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ ફેલાવનાર 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા છે.4 પૈકી 2 આરોપીઓ અમદાવાદના છે.જ્યારે કે અન્ય બે આરોપીઓ ભાવનગરના છે.

આદિત્ય ગઢવી અને બજરંગ દળ સામસામે: અમદાવાદની નવરાત્રિમાં વિધર્મીઓના પ્રવેશ મુદ્દે વિવાદ
સુરતમાં બાંધકામ સાઇટ પર દુર્ઘટના: પાણી ભરેલા ખાડામાં ડૂબતાં બે માસૂમ ભાઈ-બહેનનાં મોત
શહેરમાં ડમ્પર રાજ યથાવત! સુરતના વેસુમાં ડમ્પરની ટક્કરે એક બહેનનું મોત, બીજીની હાલત ગંભીર
એડનમાં યમનના પ્રમુખના મહેલ પર હૂથી હુમલો, બેના મોત અને છથી વધુ ઘાયલ
સત્તા પલટા બદલ બાંગ્લાદેશના કટ્ટરપંથી મોહમ્મદ યુનુસને અમેરિકામાં હિલેરી ક્લિન્ટન એવોર્ડ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હિંદવા સુરજ ક્ષત્રિય કુળભૂષણ શ્રી મહારાણા પ્રતાપની આજે ૪૮૦મી જન્મ જયંતિ
Next Article ઈચ્છાપોર મોરાગામે વતન જવાની માંગ સાથે સુરતમાં પરપ્રાંતિયોનો હોબાળો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

રશિયા સાથેના યુદ્ધ માટે યુક્રેનને 174 અબજ ડોલરની જરૂર, ઝેલેન્સ્કીએ યુરોપ પાસે મદદ માગી

46 minutes ago

તહેવારો પહેલાં મીઠાઈઓ મોંઘી, ભાવમાં 10થી 15 ટકાનો વધારો

50 minutes ago

કોટામાં શ્રદ્ધાળુઓની ટેમ્પો ટ્રાવેલર નાળામાં ખાબકી, 8નાં મોત અને 15થી વધુ ઘાયલ

56 minutes ago

મહિલા અનામત અને સીમાંકન બિલ પર ભાજપ-DMK વચ્ચે સમજૂતીની ચર્ચા

1 hour ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up