By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નર્મદા પોલીસ દ્વારા લોકડાઉનના કાયદાનો કડક અમલ : જિલ્લામાં આવન જાવન પર રોક
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Bharuch-Ankleshwar-Narmada > નર્મદા પોલીસ દ્વારા લોકડાઉનના કાયદાનો કડક અમલ : જિલ્લામાં આવન જાવન પર રોક
Bharuch-Ankleshwar-NarmadaGeneral

નર્મદા પોલીસ દ્વારા લોકડાઉનના કાયદાનો કડક અમલ : જિલ્લામાં આવન જાવન પર રોક

HM News
Last updated: 12/05/2020 8:50 AM
HM News
6 years ago
Share
SHARE

– વડોદરા રેડ ઝોન માંથી રાજપીપળા તરફ ઘૂસવા પ્રયાસ કરતા કે રાજપીપળાથી વડોદરા તરફ જવા પ્રયાસ કરતા લોકોની સાથે સરકારી બાબુઓને પણ પીએસઆઇ પાઠકે અટકાવી કાયદાનો અમલ કરાવ્યો

રાજપીપળા : હાલ કોરોના મહામારી વચ્ચે લોકડાઉન નું કડક પાલન થઈ રહ્યું છે નર્મદા જિલ્લા માં હાલ એક પણ પોઝીટીવ કેસ નથી ત્યારે નર્મદા પોલીસ વડા હિમકર સિંહની કડક સૂચના મુજબ લોકડાઉન નો કડક અમલ કરતી પોલીસ ટિમ ગમે તેવા ચમરબંધ ને જરૂરી મંજૂરી કે પાસ વિના જિલ્લા બહાર કે અંદર પ્રવેશ માટેની છૂટ આપતી નથી છતાં શનિ રવિની રજાના મૂડમાં બહાર રહેતા કેટલાંક સરકારી અધિકારીઓ,કર્મચારીઓ અને ડોક્ટરો રાજપીપળા થી વાયા પોઈચા પુલ થઈ વડોદરા તરફ જવા પ્રયાસ કરતા હતા પરંતુ ત્યાં હાજર નર્મદા પોલીસ ના પીએસઆઇ કે.કે.પાઠકે કાયદા મુજબ જરૂરી પાસ કે મંજૂરી ન હોવાના કારણે બહાર જતા સરકારી બાબુઓ ને અટકાવી પરત રાજપીપળા મોકલી આપી કાયદાનો કડક અમલ થઈ રહ્યો હોવાનો દાખલો બેસાડ્યો હતો.ત્યારે લોકડાઉન નો કડક કાયદો લાગુ કરવામાં આવ્યો છે એ કાયદાનું પાલન આમ જનતા સહિત દરેક માટે લાગુ પડે છે છતા સરકારી તંત્ર નો રોફ દેખાડી કાયદાની પરવાહ ન કરી નર્મદ થી બહાર જવાનો કે આવવાનો પ્રયાસ કરતા કેટલાક સરકારી બાબુઓ ને પોઈચા પુલ પર હાજર પીએસઆઇ કે.કે.પાઠકે પોલીસ વડા હિમકર સિંહ ની કડક સૂચનાનો અમલ કરવા તેમજ કોઈની પણ સરમ રાખ્યા વિના કાયદાનો પાઠ ભણાવ્યો હતો.જોકે જાણવા મળ્યા મુજબ કેટલાક અધિકારીઓ,ડોક્ટરો ને જવા-આવવા દેવા માટે પોલીસ પર રાજકીય આગેવાનો તેમજ સરકારી અધિકારીઓ ના ફોન આવ્યા પરંતુ તેમ છતાં કોઈની લાગવગ કે સરમ ન રાખી નર્મદા જિલ્લા ને ગ્રીન ઝોન માં લાવવા નવો કોઈ કોરોના પોઝીટીવ કેસ ન આવે તેની તકેદારી ના ભાગરૂપે નર્મદા પોલીસે ખરેખર દરેક પાસે કાયદાની અમલ કરાવ્યો હતો.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઇમર્જન્સી સર્વિસના કર્મચારીઓ માટે લોકલ ટ્રેન શરૂ કરાવો : ઉદ્ધવ ઠાકરે
Next Article લોકડાઉન 4.0 : વધુ છૂટછાટ-નવા નિયમ સાથે પીએમ મોદી આજે કરી શકે છે આ મોટા એલાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up