By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સ્વામીના ટ્વીટથી કોંગ્રેસને મોકો, પત્રકારની ધરપકડ પર ગોહિલે CMને ઘેર્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > સ્વામીના ટ્વીટથી કોંગ્રેસને મોકો, પત્રકારની ધરપકડ પર ગોહિલે CMને ઘેર્યા
AhmedabadGeneralGujarat Now

સ્વામીના ટ્વીટથી કોંગ્રેસને મોકો, પત્રકારની ધરપકડ પર ગોહિલે CMને ઘેર્યા

HM News
Last updated: 12/05/2020 11:11 AM
HM News
6 years ago
Share
SHARE

અમદાવાદઃ ગુજરાતમાં લોકલ વેબ પોર્ટલના એડિટર ધવલ પટેલની ધરપકડ મામલે પ્રદેશ કોંગ્રેસ સીએમ વિજય રૂપાણી પર હુમલાવર થઈ છે.પાર્ટીએ પ્રદેશ સરકારની કાર્યવાહીને કાયરતાવાળું કારનામું ગણાવતા સીએમ પર નિશાન સાધ્યો છે.કોંગ્રેસ પ્રવક્તા શક્તિ સિંહ ગોહિલે કહ્યું કે જો ભાજપ સરકારની લીડરશિપની આલોચના અપરાધ છે તોભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી વિરદ્ધ કેસ કેમ નથી નોંધી રહ્યા?

શક્તિસિંહ ગોહિલે સ્વીમાના ટ્વીટનો હવાલો આપ્યો,જેમાં તેમણે ગુજરાતના નેતૃત્વ પરિવર્તનની જરૂરત હોવાનું ગણાવ્યું હતું.સ્વામીએ પોતાના ટ્વીટમાં કહ્યું હતું કે ગુજરાતમાં કોરોના વાયરસના શિકાર થનારાઓની સંખઅયા ત્યારે જ નિયંત્રત કરી શકાય છે જ્યારે આનંદીબેન પટેલની ગુજરાતના મુખ્યમંત્રી પદ પર વાપસી થાય.સ્વામીએ પોતાના આ ટ્વીટથી પોતાની જ પાર્ટીના સીએમ વિજય રૂપાણીના ગવર્નેન્સ પર સવાલ ઉઠાવ્યા હતા.

શક્તિસિંહ ગોહિલે આ ટ્વીટને આગળ રાખી ગુજરાત સરકાર પર પ્રહાર કર્યો.તેમણે કહ્યું કે સીએમ વિજય રૂપાણીની એક કાયરતાવાળી હરકતથી ગુજરાત દંગ રહી ગયું છે.રૂપાણીના નિર્દેશ પર ગુજરાત પોલીસે લોકલ વેબસાઈટના સંપાદક ધવલ પટેલની બિન જામીનપાત્ર કલમ અંતર્ગત ધરપકડ કરાવી લીધી છે.ગોહિલે આગળ કહ્યું કે રૂપાણીજી જો તમારી લીડરશિપને ક્રિટિસાઈજ કરવી અપરાધ છે તો સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ કેસ કેમ નથી નોંધવામાં આવતો.

ઉલ્લેખનીય છે કે ધવલ પટેલે પોતાની વેબસાઈટ ફેસ ઑફ ધી નેશન પર 7મી મેના રોજ એક આર્ટિકલ લખ્યો હતો,જેમાં તેમણે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની સંભાવના જતાવી હતી.તેમણે પોતાના લેખમાં લખ્યું હતું કે પીએમ મોદીના વિશ્વસ્ત મનસુખ માંડવિયાને ભાજપ હાઈ કમાંડે દિલ્હી બોલાવ્યા છે.આ તર્કથી તેમણે સંભાવના જતાવી કે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન થઈ શકે છે. પોલીસે જણાવ્યું કે ધવલના લેખમાં પ્રકાશિત તથ્યોનાકોઈ સબૂત નહોતા.એવામાં કોવિડ 19ના સંકટ વચ્ચે માહોલને અસ્થિર બનાવવાના આરોપસર ધવલની ધરપકડ કરવામાં આવી.

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં
મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ
નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં સંઘ-સરકારનું મંથન, અમદાવાદમાં બે દિવસીય સમન્વય બેઠક
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઇલોને તબક્કાવાર વિદાય, હવે કાગળ-કાપડના ફોલ્ડરનો વપરાશ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુગલ પર ભિખારીની ઇમેજ ધરાવતા ઈમરાન ઉપર ખાંડ કૌભાંડ ધૂણ્‍યુ : 1 અબજના ભ્રષ્ટાચારનો આરોપ
Next Article લોકડાઉનમાં નવતર પ્રયોગ : ગુજરાતભરના વકીલો દ્વારા કાયદા અંગે ઓનલાઇન વેબિનાર : લૉ સ્ટુડન્ટ સહીત સેંકડો લોકોને લાભ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત ભાજપના નવા પ્રભારી તરૂણ ચુઘની ૨ સપ્ટેમ્બરે ગાંધીનગર મુલાકાત, સંગઠન અને સરકાર સાથે કરશે બેઠક

1 week ago

ઈદ મિલાદના સરઘસ દરમિયાન પરેલમાં પથ્થરમારો, પોલીસે તાત્કાલિક સંભાળી સ્થિતિ

1 week ago

અનાયા બાંગર માટે ઓસ્ટ્રેલિયાથી લીલી ઝંડી : મહિલા ક્રિકેટમાં વાપસીનો માર્ગ ખુલ્યો

1 week ago

મુંબઈ શું સરકારની જાગીર છે? મનોજ જરાંગેનો સરકારને પડકાર

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up